________________
२४८
ज्योतिष्करण्डकम्
तमस्य अहोरात्रस्य सत्कास्त्रयो मुहूर्तास्तत आह-विंशतिमहोरात्रान् त्रीन् च मुहूर्तान् उत्तराषाढा भुक्त्वा, सकलं उत्तराषाढानक्षत्रमुपभुज्येत्यर्थः, ततः सूर्यः सर्वबाह्यान्मण्डलादभिजिनक्षत्रप्रथमसमयेऽभ्यन्तरे प्रविशति ॥ २५१ ॥ तदेवं येन नक्षत्रेण युक्तः श्रावणमासे भाविनीरावृत्तीः सूर्यः करोति तत् प्रतिपादितं, साम्प्रतं येन नक्षत्रेण युक्तश्चन्द्रमा अभ्यन्तरं प्रविशन् बहिर्वा निष्क्रामन् आवृत्ती: करोति तत्प्रतिपादनार्थमाह
ગાથાર્થ : પરિપૂર્ણ ૪ અહોરાત્રો અને ૧૮ મુહૂર્તો પુષ્યના વિષયમાં પ્રાપ્ત થયેલો સૂર્ય બહાર નીકળે છે. || ૨૫૦ / ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્તો ઉત્તરાષાઢા સાથે યોગ रीने सूर्य सभ्यंतर प्रवेश छ. ॥ २५१ ॥
ટીકાર્થ : પરિપૂર્ણ ચાર અહોરાત્રો અને ૧૮ મુહૂર્તો પુષ્યના વિષયને પ્રાપ્ત થતો સૂર્ય સર્વ અત્યંતર મંડળમાંથી બહાર નીકળે છે. તે ૨૫૦ છે અહીં સાર્ધ ક્ષેત્રવાળા સર્વે નક્ષત્રોનો એટલો સૂર્યનો ઉપભોગ કાળ છે. ૨૦ અહોરાત્ર અને ૨૧મા અહોરાત્રના ૩ મુહૂર્તો છે. ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત સુધી ઉત્તરાષાઢાને ભોગવીને સૂર્ય સર્વ બાહ્ય અત્યંતર મંડળમાંથી અભિજિતુ નક્ષત્રના પ્રથમ સમયે અત્યંતર પ્રવેશે છે. તે ૨૫૧ II
આ રીતે જે નક્ષત્ર સાથે સૂર્ય શ્રાવણ માસમાં થનારી આવૃત્તિઓ કરે છે તે જણાવ્યું, હવે જે નક્ષત્રથી યુક્ત ચંદ્ર અત્યંતર પ્રવેશતો અથવા બહાર નીકળતો આવૃત્તિઓ કરે છે તે બતાવે છે
चंदस्सवि नायव्वा आउट्टीओ जुगम्मि जा दिट्ठा ।
अभिईए पुस्सेण य निययं नक्खत्तसेसेणं ॥ २५२ ॥ यस्मिन्नेव नक्षत्रे वर्तमानस्य चन्द्रमसोऽपि 'नक्षत्रशेषेण' नक्षत्रार्द्धमासेन या उत्तराभिमुखा आवृत्तयो युगे दृष्टास्ता नियतमभिजिता नक्षत्रेण द्रष्टव्याः, याश्च युगे दृष्टा दक्षिणाभिमुखा आवृत्तयस्ताः पुष्येण योगे, तत्राभिजित्युत्तरामुखा आवृत्तयो भाव्यन्ते, यदि चतुस्त्रिंशदधिकेनायनशतेन चन्द्रस्य सप्तषष्टिः नक्षत्रपर्याया लभ्यन्ते ततः प्रथमेऽयने किं लभ्यते ?, राशि त्रय स्थापना १३४-६७-१ अत्रान्त्येन राशिना एककलक्षणेन मध्यमस्य राशेः सप्तषष्टिरूपस्य गुणनं, जातः सप्तषष्टिरेव, “एकेन गुणने तदेव भवति'"ति वचनात्, तस्माश्च सप्तषष्टेश्चतुस्त्रिंशदधिकेन शतेन भागे हृते लब्धमेकमर्द्ध पर्याथस्य तस्मिंश्चा॰ नव शतानि पञ्चदशोत्तराणि सप्तषष्टिभागानाम्, तत्र त्रयोविंशतौ सप्तषष्टिभागेषु पुष्यस्य ।
१. एतद् गाथानन्तरं पा. सू. ग्रंथे एकाऽधिका गाथा वर्तते- 'पण्णरसेव मुहुत्ते योजित्ता उत्तराअसाढाणं । एवं च अहोरत्तं पविसति अभितरं चंदो ॥ २६७ ॥' गाथायाः वृत्यनुवादछायार्थे परिशिष्टं - ३ दृष्टव्यम् ।