________________
अधिकार दसमो - मंडल विभाग
૪
૧૮૩ને ૧૭૮થી ગુણવામાં આવે છે એટલે ૩૧૧૧૦ થયા. તે પછી એમના યોજન લાવવા ૬૧થી ભાગ કરવો એટલે ૫૧૦ આવે છે. આટલું ક્ષેત્ર તિર્યક્ દિશામાં સર્વાત્યંતર મંડળથી માંડીને સૂર્ય એક અયનમાં પસાર કરે છે. એક અયનમાં ચંદ્રના ૧૪ વિકંપો છે. એક ચંદ્ર વિકંપનું પરિમાણ ૩૬૨૫૪ યોજન છે, યોજન રાશિના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણતા ૨૧૯૬ થયા. એમાં ઉપરના ૨૫ નાખતાં ૨૨૨૧ થયા ચંદ્રના સર્વસંખ્યાથી વિકંપો ૧૪ છે. તેથી ૨૨૨૧ ને ૧૪થી ગુણતાં ૩૧૦૯૪ તથા જે ભાગો છે તેને પણ ૧૪થી ગુણતાં ૫૬, તેનો ૭થી ભાગ કરતાં ૮ આવ્યા. તેને પૂર્વરાશિમાં ઉમેરતાં ૩૧૧૦૨, તેના યોજન લાવવા ૬૧થી ભાંગો એટલે ૫૦૯ યોજન આવ્યા. અર્થાત્ ભાગ ન્યૂન ૫૧૦ યોજન આવ્યા. આટલું સર્વાત્યંતર મંડળથી માંડીને ૧ અયનમાં ચંદ્ર તિર્યક્ પસાર કરે છે. આવા પ્રકારની ક્ષેત્રદિશા મૂળ ટીકામાં પણ બતાવી છે. | ૨૦૩ ||
૬૭
૫૩
८
૧
૬૧
હવે કાષ્ટા (દિશા)ના દર્શનથી વિકંપ લાવવા માટે કરણ બતાવે છે.
ગાથાર્થ :- સ્વવિકંપયોગ્યપરિમાણ સ્વકાષ્ટાનો સ્વકમંડળોથી ભાગ કરતાં જે આવ્યું તે સ્વસ્વમંડળ વિધ્વંભ સહિત સ્વસ્વમંડલાન્તરિકા સ્વસ્વવિકંપો હોય છે.
१९१
ટીકાર્થ :- ચંદ્ર યા સૂર્યના વિકંપો કે જે ‘સ્વકવિખંભયુક્તા સ્વમંડલાન્તરિકા’ અર્થાત્ સ્વસ્વ મંડલવિખંભ સહિત સ્વસ્વ મંડલાન્તરિક રૂપ છે તે સ્વકાષ્ટાનો - સ્વસ્વવિકંપ યોગ્ય ક્ષેત્ર પરિમાણનો સ્વસ્વમંડલ સંખ્યાથી ભાગ કરતાં જે આવ્યું તેટલા પ્રમાણ તે સ્વસ્વ વિકંપો થાય છે, તે આ રીતે - સૂર્યવિકંપની ક્ષેત્રકાષ્ટા ૫૧૦ યોજન છે તેને જ ૬૦ ભાગ કરવા માટે ૬૧થી ગુણવા, એટલે ૩૧૧૧૦ થયા. સૂર્યના મંડળો ૧૮૩ તેથી યોજન લાવવા માટે ૧૮૩ મંડળને ૬૧થી ગુણવા એટલે ૧૧૧૬૩ થયા. ૩૧૧૧૦નો ૧૧૧૬૩ થી ભાગ કરવો એટલે ૨ યોજન આવ્યા. શેષ ૮૭૮૪ રહ્યા ત્યારબાદ ૬૧ ભાગો લાવવાના છે એટલે નીચે છેદરાશિ ૧૮૩ ધારણ કરવી ૮૭૮૪નો ૧૮૩થી
ભાગ કરતા ભાગ આવ્યા આટલું પરિમાણ (૨Āયો.) એક સૂર્યવિકંપનું છે.
૪૮ ૬૧
૬૧
તથા ચંદ્રની તિર્યક્ષેત્રકાષ્ટા ૫૯ યોજન છે ત્યાં યોજનના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણતાં ૩૧૦૪૯ આવ્યા તેમાં ઉપરના ૫૩ ઉમેરતાં ૩૧૧૭૨ થયા. ચંદ્રના