________________
अधिकार नवमो नक्षत्र योग
१५७
૩ = ૬૦૩ અને પથી ગુણતાં ૩૦૧૫ પછી ૬૭થી ભાગ આપતાં ૪૫ મુહૂર્ત આટલો સાર્ક ક્ષેત્ર નક્ષત્રોનો ચંદ્રસાથે યોગ જાણવો. ।। ૧૭૨ || ઉપસંહાર
ગાથાર્થ :- ચંદ્ર-સૂર્યોથી નક્ષત્રોના યોગો કરણથી યુક્ત કહ્યા.
-
॥ શ્રી મલયગિરિ વિરચિત જ્યોતિષ્મદંડક ટીકામાં
નક્ષત્રયોગ પ્રતિપાદક નામનું નવમું પ્રામૃત અનુવાદ સહિત સમાપ્ત થયું ॥