SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ ધર્મપરીક્ષા પ્લેક ૯ तत्तो विणिग्गया वि ह ववहारवणस्सइंमि णिवसंति । कालमणंतपमाण अणंतकायाइभावेण ॥ २तत्तोवि समुबट्टा पुढविजलानलसमीरमझमि । अस्संखोसप्पिणिसप्पिणीओ णिवसंति पत्तेय ॥ संखेज्ज' पुण काल वसंति विगलिदिएसु पत्तेय। एवं पुणो पुणो वि य भमंति ववहाररासिमि ।। तल्लघुवृत्तावप्युक्तम्आदौ सूक्ष्मनिगोदे जीवस्यानन्तपुद्गलविवर्त्तान् । तस्मात्कालमनन्त व्यवहारवनस्पती वासः ।। उत्सर्पिणीर संख्याः प्रत्येक भूजलाग्निपवनेषु । विकलेषु च संख्येय कोलं भूयो भ्रमणमेव ।। तिर्यापंचेन्द्रियतां कथमपि मानुष्यक ततोऽपीह । क्षेत्रकुलारोग्यायुर्बुद्वयादि यथोत्तर तु दुरवापम् ।। धर्मरत्नप्रकरणवृत्तावप्युक्तम्इभ्यस्तन्नमनाथं प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसादयथास्थानकमथसूरिर्देशना चक्रे ॥ अव्यवहारिकराशौ भ्रमयित्वाऽनन्तपुद्गलविवर्त्तान् । व्यवहृतिराशौ कथमपि जीवोऽय विशति तत्रापि ॥ बादरनिगोदपृथिवीजलदहनसमीरणेषु जलधीनाम् । सप्ततिकोटाकोट्यः कायस्थितिकाल उत्कृष्टः ।। सूक्ष्मेष्वमीषु पञ्चस्ववसपिण्यो ह्यसंख्यलोकसमाः। सामान्यबादरेऽङ्गुलगणनातीतांशमानास्ताः ।। इत्यादि । संस्कृतनवतत्त्वसूत्रेऽप्युक्तम् - निगोदा एव गदिता जिनैरव्यवहारिणः । सूक्ष्मास्तदितरे जीवास्तेऽन्येऽपि व्यवहारिणः ॥ तदेवंविधवचनैरनादिसूक्ष्मनिगोदस्यौवासांव्यवहारिकत्व, अन्येषांच व्यावहारिकत्वमिति स्थिती परोक्ता युक्तिरेकावतिष्ठते । तत्र "सिज्झति जत्तिया किर.' इत्यादिना व्यवहारराशितः सिद्धानामनन्तगणत्व व्यवस्थाप्य तदनन्तगुणत्वेन बादरनिगोदजीवानामव्यावहारिकत्व' च व्यवस्थापितम । પુનઃ પણ બ્રમણ થાય છે એમાં પંચેદ્રિયતિર્યચપણું મળવુ મુશ્કેલ છે. અને એના કરતા પણ મનુષ્યપણું આર્યક્ષેત્ર-આર્યકુલ-આરોગ્ય દીર્ધ આયુષ્ય બુદ્ધિ વગેરે મળવા તો ઉત્તરોત્તર અત્યન્ત દુર્લભ છે.” ધર્મપત્નપ્રકરણની વૃત્તિમાં પણ કહ્યું છે કે “શેઠ તેમને નમવા માટે ગયા. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગરને નમીને મેગ્ય સ્થાને બેઠા. આચાર્ય ભગવંતે દેશના શરૂ કરી. અવ્યવહારરાશિમાં અનંતપુદગલપરાવતો ભમીને જીવ ગમે તે રીતે પણ વ્યવહારરાશિમાં પ્રવેશ કરે છે. ત્યાં પણ બાદર એવા નિગદ-પૃથવી-પાણી-અગ્નિ-પવનમાં પ્રત્યેકમાં ૭૦ કેડાડી સાગરોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતકાલ સધી રહે છે. અને આ જ પાચે ના સૂમભેદોમાં દરેકમાં અસંખ્યક પ્રમાણ કાળચક્ર સુધી રહે છે. સામાન્યથી બાદરમાં અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા કાળચક્ર રહે છે. સંસ્કૃતનવતરવસૂત્રમાં પણ કહ્યું છે કે “જિનેશ્વર એ સૂમનિમેદને જ અવ્યવહારી કહ્યા છે એ સિવાયના બધા જીવો व्यवसादी छे." [पूर पक्षीय मनुमानानु २४२५] આમ વિવિધ શાસ્ત્રોનાં આવાં વચનથી “અનાદિસૂમ નિગોદ જ અવ્યાવહારિક છે. બીજા બધા જ વ્યાવહારિક છે એવું નિશ્ચિત થવાથી હવે પૂવપક્ષની એક જ યુક્તિ નિરાકરણ કર્યા વગરની બાકી રહે છે. એમાં પૂર્વ પક્ષીએ ત્રણ અનુમાને આપ્યાં છે. તેના प्रथम अनुमानमा सिझंति जत्तिया किर' इत्यादि थाना मण ५२ ५१ पक्षीय सवानिय કર્યો કે “વ્યવહારરાશિ કરતાં સિદ્ધના જ અનંતગુણા છે.” આ નિર્ણયને પાયા તરીકે ततो विनिर्गता अपि च व्यवहारवनस्पती निवसन्ति । कालमनन्तप्रमाणमनन्तका यादिभावेन ॥ २ ततोपि समुत्ता: पृथिवीजलानलसमीरमध्ये । असंख्योत्सपिण्यवसर्पिणीनिवसन्ति प्रत्येकम् ॥ . ३ संख्येय पुनः काल' बसन्ति विकलेन्द्रियेषु प्रत्येकम् । एव पुन: पुनरपि च भ्रमन्ति व्यवहारराशौ ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy