SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા લેક ૯ तथा तत्रौत्र प्रदेशान्तरे प्रोक्तं-ततो बलिनरेन्द्रेणोक्त "स्वामिन् ! तीदमेव श्रोतुमिच्छामि, प्रसाद विधाय निवेदयन्तु भगवन्तः ।" ततः केवलिना प्रोक्त -महाराज! सर्वायुषाऽप्येतत्कथयितु न शक्यते । केवल यदि भवतां कुतूहलं तर्हि समाकर्णयत, संक्षिप्य किंचित्कथ्यते-इतोऽनन्तकालात्परतो भवान् किल चारित्रसैन्यसहायो भूत्वा मोहारिबलक्षय करिष्यतीति कर्मपरिणामेनारांव्य वहारपुरान्निष्काश्य समानीतो व्यवहारनिगोदेषु । ततो विज्ञातैतद्व्यतिकरैर्माहारिभिः प्रकुपितैर्विधृत स्तेष्वेव त्वमनन्तं कालम् । ततः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुष्पञ्चेन्द्रियतिर्यक्षु नरकेष्वनायमनुष्येषु चानीतर व कर्मपरिणामेन, पुनः पुनरनन्तवाराः कुपितैर्मोहादिभिर्व्यावर्त्य नीतोऽसि पश्चा. न्मुखो निगोदादिषु, एवं तावद् यावद्भावितोऽस्यतिदुःखितस्तौरनन्तानन्तपुद्गलपरावतोन् । ततश्चार्य क्षेत्रेऽपि लब्धमनुष्यत्वमनन्तवाराः, किन्तु हारित क्वचित् कुजातिभावेन, क्वापि कुलदोषेण, क्वचिज्जात्यन्धबधिरखञ्जत्वादिवरूप्येण, क्वापि कुष्ठादिरोगैः, क्वचिदल्पायुष्कत्वेन, एवमनन्तवोराः (रम्), किन्तु धर्मस्य नामाप्यज्ञात्वा भ्रान्तस्तथैव (स्तेष्वेव) पराइ मुखो व्यावृत्त्यानन्तपुद्गलपरावर्त्ताने केन्द्रियादिषु, ततोऽन्यदा श्रीनिलयनगरे धनतिलकवेष्ठिनो जातस्त्वं वैश्रमणनामा पुत्रः । तत्र च 'स्वजनधनभवनयौवनवनितातत्त्वाद्यनित्यमिदमखिलं ज्ञात्वाऽऽपत्त्राणसह धर्मं शरणं भजत लोकाः' इति वचनश्रवणाज्जाता धर्मकरणबुद्धिः । केवल साऽपि कुदृष्टिसंभवा महापापबुद्धिरेव परमार्थतः सजाता। तद्वशीकृतेन च स्वयंभूनाम्नस्त्रिदण्डिनः शिष्यत्व प्रतिपन्नम् । ततस्तदपि मानुषत्व તથા એ જ ગ્રન્થમાં બીજે ઠેકાણે કહ્યું છે કે-“પછી બલિનારે કહ્યું કે-સ્વામિન ! તે હું આ જ સાંભળવાને ઈચ્છું છું, કપા કરીને આપ મને કહો. પછી કેવલી ભગવંતે કહ્યું-મહારાજ ! સંપૂર્ણ આયુષ્ય પૂરું થાય તે પણ એ કહી શકાય એવું નથી. છતાં જો તમને કુતૂહલ હેય તે સાંભળે, સંક્ષેપથી કંઈક કહું છું. હવે પછી અનંતકાળ પછી તમે ચારિત્ર સૈન્યની સહાયવાળા બની મેહરૂ પશત્રના સૈન્યને ના શ કરશે” એવું વિચારીને કર્મ પરિણામ વડે અસવ્યવહારનગરમાંથી બહાર ખેંચીને તમે વ્યવહાર નિગોદમાં લવાયા. પછી આ વાત જાણીને ગુસ્સે થએલા મેહશત્રુઓ વડે તમે ત્યાં જ અનંતકાળ માટે જકડી રખાયા. એ પછી કર્મ પરિણામ વડે તમે પૃથવી-અપ-ઉ-વાયુ-વનસ્પતિકાય-બેઈન્દ્રિય-તે ઇન્દ્રિય-ચરિન્દ્રિય-પંચેન્દ્રિયતિર્યંચમાં -નરકમાં અને અનાય મનુષ્યોમાં લવાયા, પણુ ગુસ્સે થએલા મોહ વગેરે વડે તમે ફરી ફરી અનંતવાર પાછી નિગોદમાં ધકેલાયા. આવું અનંતાનંત પુદગલપરાવર્ણ કાળ માટે ત્યાં સુધી ચાલ્યા કર્યું જ્યાં સુધીમાં અતિદુઃખિત તમે તે મેહશત્રુઓથી બરાબર ભાવિત થઈ ગયા, ૫છી તે ય ક્ષેત્રમાં પણ અને તવાર મનુષ્યપણું મેળવ્યું, પણ કયારેક જાતિના કારણે, કયારેક કુલના દોષે કરીને, કયારેક જન્મથી મળેલ અંધ-બહેરાશ-લંગડાપણું વગેરે વિપતાના કારણે, કયારેક કઠ વગેરે રોગોના નિમિતે, કયારેક અપ આયુષ્યના કારણે એ મનુષ્યપણું હારી ગયા. આવું અનંતીવાર બન્યું પણ ધર્મનું તો નામ પણ જાણ્યા વિના જ ભમ્યા અને નિગોદમાં પાછી ફરીને અનંતપુદ્ગલપરાવર્ત સુધી એકેન્દ્રિયાદિમાં ભટક્યા તે પછી એકવાર શ્રીનિલય. નગરમાં તમે ધનતિલક શ્રેષ્ઠીના વૈશ્રમણનામે પુત્ર થયા. અને ત્યાં "સ્વજન-ધન-ભવન-પવન-સ્ત્રી વગેરે આ બધા તો અનિત્ય છે એવું જાણીને તે લોક ! આપતુમાંથી રક્ષણ કરવામાં સમર્થ એવો ધર્મનું શરણ સ્વીકારે” એવું વચન સાંભળીને ધમ કરવાની બુદ્ધિ (ઈછા) થઈ. પણ એ પણ કુદષ્ટિમાંથી ઉત્પન્ન થએલ હેઈ પરમાર્થથી તો મહાપાપબુદ્ધિરૂપે જ પરિણમી. તે બુદ્ધિને વશ થઈ તમે સ્વયંભૂનામના ત્રિદં ડી પાસે શિષ્ય બન્યા. તેથી તે મનુષ્યભવને પણ હારીને નિગોદમાં પાછા ફરેલા તમે સંસારમાં અનંત પુણલપરાવત્ત ભમ્યા એ અનંતકાલ પછી ફરી વચ્ચે વચ્ચે મનુષ્યપણું મળ્યું. પણ પેલી કુધમ બુદ્ધિ દૂર ન થઈ, કેમકે શુદ્ધધમ સાંભળવા ન મળ્યો. તે પણ એટલા માટે ન મળ્યો છે કયારેક સદારને પણ ન થ તે કયારેક આળસ-મોડ વગેરે ઘણુ હતા કયારેક શદ્ધ ધર્મ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy