SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બાદર્શનગોઢવ્યવહારિત્ય વિચાર પા सपज्जवसिओ चेव । तेण य कम्मपोग्गलसंजोअणाणुभावेण वसंति सव्वेवि पाणिणो पुवि ताव अनंताणंतपोग्गलपरिट्टे अणाइवणस्सइणिगोएस, पीडिज्जति तत्थेगणिगोअसरीरे अनंता, परिणमंति असंखणिगोअसमुदयणिफण्णगोलयभावेणं, समगमणंता जीवा ऊससंति, समगं णीससंति, समग आहारेति, समग परिणामयंति, समग उत्पज्जेति, समग विपज्जन्ति, थीणद्धीमहाणिद्दागाढनाणावरणाइकम्म पोग्गलोद एणं न वेअंति अप्पाण, न मुणंति पर, न सुणंति सद्द, न पेच्छति सरूव, न अग्घायंति गंध, न बुज्झति रसं, न विदंति फास, न सरंति कयाकय, मइपुव्व न चलति, न फंदति ण सीयमणुसरंति, नायवमुवगच्छति । केवलं तिव्वविसयवेयणाभिभू अमज्जपाणमत्तमुच्छियपुरिसव जहुत्तरकालं तेसु वसिऊण कहमत्रि तहाभव्वत्तभविअन्वयाणिओगेण किंपि तहाविहडिअकम्मपोग्गलसंजोगा तेहितो णिग्गंतुमुववज्जंति केइ साहारणवणस्सइसु अल्लय-सूरण- गज्जर- वज्जक - दाइरुवेण इत्यादि । તથા ભવભાવનાવૃત્તિમાં પણ કહ્યું છે કે-" અનાદિમાન આ સ ંસાર છે, અને અનાદિમાન્ જીવ છે, અને સામાન્યત: જ્ઞાનાવરણાદિક સચેગ પણ તેના અનાદિ છે જે સયાગ અભવ્યાને કયારેય અંત પામતા નથી જ્યારે ભળ્યેાના અંત પામે છે. વિશેષ રીતે વિચારીએ તેા-મિથ્યાત્વ-અવિરતિપ્રમાદકષાય અને યાગાથી કસયાગ થાય છે, અને આ વિશેષ ક યાગ બધાને સાદિ જ હાય છે તેમજ ઉત્પન્ન થએલ આ સંયોગ અકાનિર્જરા-બાળતપ-ક્રિયા-સમ્યક્ત્વ-જ્ઞાન-વિરતિ વગેરે ગુણાથી અવશ્ય નાશ પામે છે તેથી બધાને સાન્ત જ હેાય છે. વળી આ ક‘પુદ્ગલસયાગના વિપાકથી સર્વ જીવા પહેલાં અનતાનંતપુદ્ગલપરાવત્તા સુધી અનાદવનસ્પતિનિગે ામાં રહે છે. અસ ંખ્ય નિગેાદશરોરના સમુદાયથી થયેલ ગાલા તરીકે પરિણમે છે. એક એક નિગેદશરીરમાં અનંતાજીવા પીડાય છે. તે અનતાછવા એકસાથે ઉચ્છ્વાસ લે છે. એકસાથે નિ:શ્વાસ મૂકે છે, એકસાથે આહાર લે છે, એકસાથે ઉત્પન્ન થાય છે, એકસાથે નાા પામે છે, થીણુ દુકાનદ્રાગઢજ્ઞાતાવરણ વગેરે કર્મ પુદ્ગલાના ઉયના કારણે પેાતાને મેળખતા નથી, બીજાને જાગુતા નથ, શબ્દ સાંભળતા નથી, પેાતાના રૂપને જોતા તથા, ગંધને સુધતા નથી સ્વાદને એાળખતા નથી, સ્પ`ને અનુભવતા નથી, શું કર્યુ અને શું નથી કર્યું ? એન યાદ કરતાં નથી, બુદ્ધિપૂર્વક ચાલતાં નથી કે હલતાં નથી, ઠંડી પામતાં નથી કે ગરમી અનુભવતાં નથી. (ઠંડી ગરમી બાદરપુદ્ગલાની હાય છે અને બાદરજીવાને તેની અસર હાય છે. માટે સૂક્ષ્મજીવેાન તે હાતા નથી.) માત્ર તાત્રાવયવેદનાથી પરાભવ પામેલા-મદ્યપાનથી મત્ત-મુષ્ઠિત થયેલા પુરુષના જેમ યથાકતકાલ સુધી ત્યાં રહીને પછી ગમે તે રીતે તથામન્યવરૂપ ભવિતવ્યતાતાાનયોગના કારણે કાઈક તેવા પ્રકારે કર્મ પુદ્ગલસયાગ નાશ થવાથી તેમાથી નીકળીન કેટલાક જીવા (ખાદર) સાધારણવનસ્પતિકાયમાં આદું-સરણુ-ગાજર-વજકંદ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે. सर्वेषामपि जीवानां सादिक एव एष जातः, अकामनिर्जराबालतपः कर्म सम्यक्त्वज्ञानविरतिगुणैरवश्यमेव विघटते इति सर्वेषां सपर्यवसित एव । तेन च कर्मपुद्गल संयोजनानुभावेन वसन्ति सर्वेऽपि प्राणिनः पूर्वं तावदनन्तान • न्तपुद्गलपरावर्त्ताननादिवनस्पतिनिगोदेषु, पीइयन्ते तत्रैकनिगोदशरीरेऽनन्ताः, परिणमन्ति असंख्य निगोदसमुदयनिष्पन्नगोलकभावेन । समकमनन्ता जीवा उच्छवसन्ति, समक निःश्वसन्ति, समकमाहारयन्ति, समक परिणाम यन्ति, समकमुत्पद्यन्ते, समक विपद्यन्ते, स्त्यानर्द्धिमहा निद्रा गाढज्ञानावरणादिकर्मपुद्गलोदयेन न वेदयन्त्यात्मानं, न. जानन्ति पर ं न शृण्वन्ति शब्द न पश्यन्ति स्वरूप, नाजिघ्रन्ति गन्ध, न बुद्धयन्ते रस, न वेदयन्ति स्पर्श न स्मरन्ति कृताकृत', मतिपूर्वं न चलन्ति, न स्पन्दन्ते, न शीतमनुस्मरन्ति, नातपमुपगच्छन्ति । केवल तीव्र विषयवेदनाभिभूतमद्यपानमत्तमुच्छित्तपुरुषवद् यथोत्तरकालं तेबूषित्वा कथमपि तथा भव्यत्वभवितव्यतानियोगेन किमपि तथाविघटितकर्मपुद्गलसंयोगास्तेभ्यो निर्गत्योत्पद्यन्ते केचित्साधारण वनस्पतिषु आर्द्रक - सूरण-गर्जर-वज्रकन्दादिरूपेण ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy