SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ભેદો तत्र नातिव्याप्तिः । यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात् तदुक्त हरिभद्रसूरिभिः [लोकतत्त्वनिर्णय १३२]-.... पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ इति । यश्वागीतार्थो गीतार्थनिश्रितो माषतुषादिकल्पः प्रज्ञापाटवाभावादनाकलिततत्त्व एव स्वाभिमता) जैन क्रियाकदम्बकरूप श्रद्धत्ते तस्य स्वाभ्युपगतार्थश्रद्धानंनाऽप्रज्ञापनीयताप्रयोजक, असद्महशक्त्यभावात् किन्तु गुगवदाज्ञाप्रामाण्यमूलत्वेन गुणवत्पारतन्त्र्यप्रयोजकभित्यप्रज्ञापनीपयताप्रयोजकत्वविशेषणान्न તત્રષિાદિતઃ ૨ || स्वपराभ्युपगतार्थयोरविशेषेण श्रद्धानमनाभिग्रहिकम् । यथा सर्वाणि दर्शनानि शोभनानि इति प्रतिज्ञावतां मुग्धलोकानाम् । यद्यपि परमोपेक्षावतां निश्रयपरिकर्मितमतीनां सम्यग्दृष्टीनां स्वस्वस्थाने सर्वनयश्रद्धानमस्ति, शिष्यमतिविस्फारणरूपकारणं विनेकतरनयार्थनिर्धारणस्याऽशास्त्रार्थत्वात् । तदाह મિથ્યાત્વ છે. જેમકે સ્વસ્વદર્શનની પ્રક્રિયાને કહેનારા બૌદ્ધ-સાંખ્ય વગેરેનું મિથ્યાત્વ. એક પણ દર્શનને ન માનનારા અને બધાને ઊડાડવાની જ વાત કરનાર વૈતડિકે કે એકે દર્શન સ્વીકાર્યું હોતું નથી. છતાં સર્વત્ર વિતરડા કરવી એજ એનો અભ્યાગતાથ છે જેની ગાઢ પકડના કારણે એ પણ અપ્રજ્ઞાપનીય બન્યા હોય છે. તેથી લક્ષણ તેના મિથ્યાત્વમાં પણ જતું હોવાથી અવ્યાપ્તિ નથી. વળી જે જૈન ધર્મવાદથી પરીક્ષા કરી તવને જાણી "જિનેશ્વરભગવંતે એ કહેલા જ તો યથાર્થ છે” ઈત્યાદિ નિશ્ચય કરી એ તને સ્વીકારે અને એવી જોરદાર શ્રદ્ધા કરે કે બીજા કોઈ દર્શનવાળો ગમે એટલી યુક્તિઓથી સમજાવવાને પ્રયત્ન કરે તો પણ એના તને સ્વીકારે નહિ તે એમાં પણ અપ્રજ્ઞાપનીયતાપ્રાજક સ્વાશ્યપગતાWશ્રદ્ધા રહેલી કહેવાય. છતાં એ જીવ “અનાકલિતતત્ત્વ ન હોવાથી એમાં આ લક્ષણ જતું નથી. તેથી આ વિશેષણના કારણે એવા જીવમાં આવનાર અતિવ્યાપ્તિ દેષનું વારણ થએલું જાણવું. વળી જે નામથી જૈન હોવા છતાં સ્વ કુલના આચારોથી આગમપરીક્ષાનો બાધ કરે છે અર્થાત “અમારી કુલપર પરામાં આ આચાર આવ્યા છે માટે અમે પણ કરવાના” એટલે માત્ર વિચાર હેવાના કારણે ખરેખર આ આચાર હિતકર છે કે નહિ ? એને જણાવનાર શાસ્ત્ર પ્રમાણભૂત છે કે નહિ? હિતકર હોય તે કઈ દૃષ્ટિએ ? કયા વિધિથી ? ઈત્યાદિ પરીક્ષા (વિચાર) કરવાની શક્તિ-સામગ્રી હોવા છતાં કરે નહિ તે એને પણ અભિગ્રહિ મિથ્યાત્વ જ જાણવું. કેમકે સમ્યગુદૃષ્ટિજીવ પરીક્ષા કર્યા વગર કશાનો પક્ષપાત કરતો નથી. શ્રીહરિભદ્રસૂરિમહારાજે (લેક. નિ. ૧/૩૨) કહ્યું છે કે “મને વીરમાં પક્ષપાત નથી કે કપિલાદિપર દુષ નથી. પણ જેનું વચન યુક્તિયુક્ત હોય તેને સ્વીકાર કરે છે... હોઈ હું સ્વીકાર કરું છું.” વળી માપતુષાદિ વગેરે જેવા જે ગીતાથ નિશ્ચિત અગીતાર્થ બુદ્ધિપતા ન હોવાના કારણે તાના અજાણ હોય છે. તેમજ જેનક્રિયાકદંબકરૂપ સ્વાધુપગત અર્થની તે શ્રદ્ધા પણ કરે છે. તેમ છતાં તેની તે શ્રદ્ધા અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક હોતી નથી. કેમકે કદાગ્રહ પકડાવી આપવાની તેમાં તાકાત હેતી નથી. કિરતુ ગુણવાનની આજ્ઞા પ્રમાણભૂત છે' એવા નિશ્ચયમૂલક હે ગુણવાન એવા ગુરુના પારતવ્યની જ પ્રાજક હોય છે. અને તેથી સ્વાસ્થૂપગતાWશ્રદ્ધાનું અપ્રજ્ઞા પનીયતાપ્રયોજક એવું જે વિશેષણ લગાડવું છે તેના કારણે તેવા અગીતાર્થની શ્રદ્ધામાં અતિવ્યાપ્તિ થતી નથી. અનાગ્રહિક મિથ્યાત્વ-પોતે અને બીજાઓએ માનેલાં તની સમાન રીતે શ્રદ્ધા કરવી એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે.-જેમકે મુગ્ધજીવો “સર્વ દશને સુંદર છે" ઈત્યાદિ માને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy