SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લોક ૮ ... अनन्तसंसारिताऽशुभानुबन्धयोगादित्युक्त, अथाशुभानुबन्धस्य किं मूलम् ? के च तद्भेदाः? इत्याह तम्मूलं मिच्छत्त आभिग्गहिआइ त च पंचविहं । भव्वाणमभव्वाण' आभिरगहिरं वणाभोगो ॥८॥ तन्मूल मिथ्यात्वमाभिन्न हिकादि तच्च पञ्चविधम् । भव्यानामभव्यानामाभिग्रहिक वाऽनाभोगः ॥८1] तम्मूलंति । तस्यानन्तसंसारहेत्वशुभानुबन्धस्य मूल-मिथ्यात्व उत्कटहिंसादिदोषानामपि मिथ्यास्वसहकृतानामेव तद्धेतुत्वात्, अन्यथा दोषव्यामुढताऽनुपपत्तेः । तच्चाभिप्रहिकादिक पञ्चविध'आभिप्रहिकमनाभिग्रहिकमाभिनिवेशिक सांशयिकमनाभोग चेति पञ्चप्रकारम् । यद्यपि जीवादिप्रदार्थेषु तत्त्वमिति निश्चयात्मकस्य सम्यक्त्वस्य प्रतिपक्षभूत मिथ्यात्वं द्विविधमेव पर्यवस्यति-जीवादयो न तत्त्वमिति विपर्यासात्मकं १, जीवादयस्तत्त्वमिति निश्चयाभावरूपानधिगमात्मक च २ । तदाह पाचकमुख्यः [ ] "अनधिगमविपर्ययौ च मिथ्यात्वं” इति, तथापि धर्मेऽधर्मसंज्ञा' इत्येवमादयो હા મેના રોપાષિમેરાપજતે મેવા શાણપ્રતિષ્ઠા तत्राभिप्रहिक-अनाकलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोज करवरवाभ्युपगतार्थ द्धानम् । यथा बौद्ध. साङ्ख्यादीनां स्वस्वदर्शनप्रक्रियावादिनाम् । यद्यपि वैतण्डिको न किमपि दर्शनमभ्युपगच्छसि तथाऽपि तस्य स्वाभ्युपगतवितण्डावादार्थमेव निबिडाग्रहवत्त्वादाभिग्रहिकत्वमिति नातिव्याप्तिः । 'अनाकलिततत्त्वस्य' इति विशेषणाद् यो जैन एव धर्मवादेन परीक्षापूर्व तत्त्वमाकलय्य स्वाभ्युपगतार्थ श्रद्धती અનંતસંસારીપણું અશુભાનુબંધથી થાય છે તે કહ્યું. હવે તે અશુભાનુબંધનું મૂલકારણ શું છે? એ, તથા તેના કયા કયા ભેદે છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે– ગાથાથે -તે અશુભાનુબંધનું મૂળ મિથ્યાત્વ છે. તે ભને આભિગ્રહિકાદિ પાંચ પ્રકારનું હોય છે. જ્યારે અભને આભિગ્રાહિક કે અનાગિક એમ બે પ્રકારનું હોય છે. - અનંતસંસારના હેતુભૂત તે અશુભાનુબંધનું મૂલ મિથ્યાત્વ છે. કેમકે ઉત્કટહિંસાદિ પણ મિથ્યાત્વસહકૃત હોય તે જ અશુભાનુબંધના હેતુ બને છે. નહિતરતે (મિથ્યાત્વસહકુત ન હોય તે) હિંસાદિ હોવા છતાં દોષવ્યામૂઢતા (દેષને ગુણાકર માનવાને વિપયસ) ન હોવાથી અશુભાનુબંધ શી રીતે પડે? તે મિથ્યાત્વ આભિગ્રહિકાદિ પાંચ પ્રકારે છે. (૧) આભિગ્રહિક (૨) અનભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયક અને (૫) અનાભેગ. છે કે જીવ વગેરે પદાર્થો અંગે “આ તત્વ છે' એ નિશ્ચય હવા રૂપ જે સમ્યકત્વ છે તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ બે પ્રકારનું જ હોવું ફલિત થાય છે-" છવાદ પદાર્થો તત્વ નથી” એવા વિપર્યાસાત્મક અને “જીવાદિ પદાર્થો તવ છે” એવો નિશ્ચય ન હોવા ૨૫ અનધિગમાત્મક, શ્રીઉમાસવાતિ મહારાજે પણ કહ્યું છે કે “(ત ) અનધિગમ અને વિપર્યય એ મિયાત્વ છે.” છતાં પણ મિથ્યાત્વના “ધમમાં અધર્મસંજ્ઞા વગેરે રૂપ દશ ભેદ જેમ ઉપાધિના ભેદથી કહેવાય છે તેમ આ પાંચ ભેદો પણ ઉપાધિના ભેદથી હેવી શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેમાં આભિગ્રહિક મિયા-તરના અજાણું જીવની પતે પિતે માનેલા પદાર્થોની એવી શ્રદ્ધા હોય કે જે તે જીવને અપ્રજ્ઞાપનીય બનાવે તે શ્રદ્ધા એ આ પ્રકારનું મિથ્યાત્વ છે. એટલે કે યથાસ્થિત તને યથાર્થપણે જે જાણતા નથી, તેમજ તે જે તને જેવા માનેલા છે તે તો વાસ્તવમાં તેવા જ છે એની એવી દૃઢ માન્યતા ધરાવે છે કે જેના કારણે સાચા તો તેને ગમે એટલા સમજાવવા છતાં તે સ્વીકારતા નથીમાનતું નથી અને પિતાની માન્યતા છેડતા નથી. તે તેની આ માન્યતા એ આભિગ્રહિક
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy