SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતસંસારિત્વનિયમવિચાર ख्याप्यते प्रकाश्यतेऽनयेति संख्या-प्रज्ञा, तया रीयमाणाः संयमानुष्ठानेन पराक्रममाणाः, कस्यचिद्विश्रान्तभागधेयतया 'अशीला एते' इत्येवमनुवदतो अनु-पश्चाद् वदत =पृष्ठतोऽपबदतः, अन्येन वा मिथ्यादृष्टयादिना कुशीलाः इत्येवमुक्तेऽनुवदतः पार्श्वस्थादेर्द्वितीयेषा मन्दस्य अज्ञस्य बालता-मूर्खता, एकं तावत्स्वतश्चारित्रापगमः पुनरपरानुद्युक्तविहारिणोऽपवदतीत्येषा द्वितीया बालता । यदि वा 'शोलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषां प्रचुरोपकरणानां शोलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । अपरे तु वीर्यान्तरायोदयात्स्वतोऽव सोदन्तोऽप्यपरसाधुप्रशंसान्विता यथावस्थितमाचारगोचरमावेदयेयुरिति । एतद्दर्शयितुमाह-णिअट्टमाणा इत्यादि । एके कर्मोदयात्संयमान्निवर्त्तमाना लिङ्गाद्वा वा शब्दादनिवर्तमाना वा यथावस्थितमाचार गोचरमाचक्षते -'वयं तु कर्तुमसहिष्णवः आचारस्त्वेवम्भूत इत्येवं वदतां तेषां द्वितीयबालता न भवत्येव । न पुनर्वदन्ति "एवंभूत एव आचारो योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन કહ્યું છે તે જ તેનું નિયતઉત્સુક્ષ છે. કેમકે નિષ્ફન જેમ ખોટું બોલવાની ચેકસ વાત પકડેલી હોય છે તેમ દ્વિતીયબોલતાવાળા પાસસ્થા વગેરેએ પણ સુવિહિતસાધુઓની ખોટી નિંદા કર્યા કરવાની ચોકકસ વાત પકડેલી જ હોય છે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે;શીલવાન, ઉપશાન્ત, પ્રજ્ઞાથી પરાક્રમ કરતાં એવા સાધુઓની પાછળ આ લેકે કુશીલ છે એવું બેલતાં પાર્શ્વ સ્થાદિની આ બીજી બાલતા છે. સંયમથી નિવૃત્ત થતા કેટલાક યથાસ્થિત આચારોને જણાવે છે. પણ જેઓ એ જણાવતા નથી તેઓ જ્ઞાનભ્રષ્ટ અને સ્વ-પરના દર્શનના લોપક બને છે” આ સૂત્રની વ્યાખ્યા આવી છે-અઢારહજા...શીલાંગરૂપ કે મહાવ્રતપાલન-પાંચ ઇનિદ્રાને જય-કષાયનિગ્રહ અને ત્રિગુપ્તિયુક્તતારૂપ શીલવાળા સાધુઓ તે શીલવાનું તેઓ જ, કષાયોનો ઉપશમ કર્યો હોવાથી “ઉપશાન્ત' છે. આમ તો “શોલવાન' શબ્દથી જ ઉપશાનતા જણાઈ જાય છે, છતાં કષાયનિગ્રહની મુખ્યતા જણાવવા આ વિશેષણ પૃથફ મૂકયું છે. જેનાથી પદાર્થો સારી રીતે વિખ્યાત=પ્રકાશિત થાય =જણાવાય તે સંખ્યા એટલે કે પ્રજ્ઞા. આ પ્રજ્ઞાથી રોયમા=સંયમ અનુષ્ઠાનોમાં પરાક્રમ ફેરવનાર સાધુઓને ઉદ્દેશીને ભાગ્ય ફૂટી ગયું હોવાના કારણે, “આ લેક અશીલ છે આ રીતે પીઠ પાછળ નિંદા કરનાર અથવા કંઈક મિથ્યાદષ્ટિ વગેરેએ “આ લે કે કુશીલ છે' ઇત્યાદિ બેથે છતે તેને જ અનુવાદ થાય એવું બોલનાર મંદાગ્નિ પાર્શ્વ સ્થાદિની આ બીજી બાલતા=મૂર્ખતા છે. પિતે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે એ તે એક મૂર્ખતા છે જ અને ઉપરથી બીજા ઉઘુક્તવિહારી સાધુઓની નિંદા કરે છે તેથી એ તેઓની બીજી મૂખ તા છે. અથવા સુવિહિતસાધુઓ અંગે આ સાધુએ શીલવાન છે અથવા ઉપશાન છે” ઇત્યાદિ કોઈ કહે ત્યારે “આટલી બધી ઉપધિ રાખનાર આ સાધુઓમાં શીલવત્તા કે ઉપશાન્તતા કયાંથી હોય ?” એમ બેલનાર હીનઆચારવાળા પાઠ્ય સ્થાદિની આ બીજી મૂર્ખતા છે. જ્યારે બીજા કેટલાક હીન આચારવાળા જીવો વર્યાન્તરાયકર્મોદયના કારણે પિતે સંયમાનુષ્ઠાનોમાં સીદાતા હોવા છતાં બીજા સુવિહિતસાધુઓની પ્રશંસાવાળા હોય છે અને યથાસ્થિત આચારેને જણાવે છે એવું જણાવવા સૂત્રમાં ‘ણિઅમાણ...' ઇત્યાદિ કહ્યું છે. કેટલાક જીવો કર્મોદયના કારણે સંયમથી ભ્રષ્ટ થવા છતાં કે સાધુવેશથી ભ્રષ્ટ થવા છતાં અથવા “પા” શબ્દથી ભ્રષ્ટ ન થવા છતાં (હીનાચાર. વાળા બનેલા) યથાવસ્થિત આચારેને જણાવે છે અને કહે છે કે “અમે એ કરવા માટે સમર્થ નથી બાકી આચાર તે આ જ છે આવું બોલનાર તે જીવોને બીજા પ્રકારની મૂર્ખાઈ તે થતી જ નથી. તેઓ આવું તે બોલતા જ નથી કે “આચાર તે એ જ છે જેવો અમે આચરી એ છે કે કેમકે અત્યારે દુષમકાળનાં પ્રભાવે બળ-તિ વગેરે હીન થયા હોઈ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy