SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા લેક ૬ शासनमालिन्यनिमित्तप्रवृत्तिश्च निहनवानामिव यथाछन्दादीनामप्यविशिष्टेति कोऽयं पक्षपातः ? यदुत निनवानामनन्तसंसारनियम एव, यथाछन्दादीनां त्वनियम इति, अनाभोगेनापि विषगविशेषद्रोहस्य विषमविपाकहेतुत्वाद्, अनियतोत्सूत्रभाषणस्य निःशकताभिव्यजकतया सुतरां तथाभावात् । यथाह्याभोगेनोत्सूत्रभाषिणां रागद्वेषोत्कर्षादतिसंक्लेशस्तथाऽनाभोगेनोत्सूत्रभाषिणामप्यप्रज्ञापनीयानां मोहोत्कर्षादयं भवन्ननिवारित एव । अत एव तेषां भावशुद्विरप्यप्रमाणम्. मार्गाननुसारित्वात्, તટુમgશકારણે--૨૨/૧-૨-૩] भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियात्यर्थं न पुनः स्वाग्रहात्मिका ॥ रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। तथोत्कृष्ट च सत्यस्मिन् शुद्धिर्वै शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं नार्थवद् भवेत् ।। इति किं च -पार्श्वस्थादीनां नियतोत्सूत्रमप्युद्युक्तविहारिणामपवादलक्षणं द्वितीयबालतोनियामकमस्त्येव । यद चारसूत्र+सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बितिया मन्दस्स बालया। णिअमाणा वेगे आयारगोयरमाइक्खंति नाणभट्ठो दसणलूसिणोत्ति ॥ एतवृत्तिर्यथा+शीलमष्टादश शीलाङ्गसहस्रसंख्यं, यदि वा महाव्रतसमाधानं पञ्चेन्द्रियजयः कषायनिग्रहस्त्रिगुप्तिगुप्तता चेत्येतच्छीलं विद्यते येषां ते शीलवन्तः । तथोपशान्ताः कषायोपशमाद् । अत्र शीलवग्रहवेनैव गतार्थत्वात् 'उपशान्ताः' इत्येतद्विशेषण कषायनिग्रहप्राधान्यख्यापनार्थम् । सम्यक છે.” વળી નિહનોની જેમ યથાદ પણ શિાસન માલિન્યનું નિમિત્ત બનનાર પ્રવૃત્તિ તે કર્યા જ કરે છે તે આ કે પક્ષપાત કે નિહન નિયમ અનંતસંસારી જ હોય અને યથા દે નહિ!” આ પક્ષપાત ગ્ય નથી, કેમકે શાસન રૂ૫ વિષયવિશેષ અંગેને અનાભેગથી થએલ પણ મલિનતારૂપ દ્રોહજે અનંતસંસારાદિ રૂપ વિષમવિપાકને હેતુ બને છે તે સામાચારી આદિ અંગેનાં વિધાન પ્રત્યે ડગલે ને પગલે સામા પડી વાતવાતમાં જુદાં જુદાં ઉસૂત્રે બાફે રાખવાં એ તે તેવું બેલનારને ઉસૂત્રભાષણની કોઈ સૂગ=ભય છે જ નહિ એનું સૂચક હોઈ અવશ્ય વિષમવિપાકને હેતુ બને જ ને ! જેમ જાણી જોઈને ઉસૂત્ર બેલનારને રાગદેષના ઉત્કર્ષના કારણે અતિસંકલેશ હોય છે. તેમ અનાભેગથી ઉસૂત્ર બોલનાર અપ્રજ્ઞાપનીય (પકડેલું તૂત ગમે એટલું સમજાવવા છતાં ન છેડે એ જ) જીવને પણ મેહ (મૂઢતા)ના ઉત્કર્ષના કારણે અતિસંકલેશ થાય જ છે. તે કેઈન અટકાવ્યું અટકતે નથી. માટે તેઓને પણ અનંત સંસાર થાય છે. તેથી તેઓની બહારથી દેખાતી ભાવશુદ્ધિ પણ માગને અનુસરનારી ન હોઈ અપ્રમાણુ હોય છે. અટકપ્રકરણમાં કહ્યું છે કે “એ શુદ્ધિ જ ભાવશક્તિ છે જે માર્ગાનુસારી હોય અને આ ક્ત પદાર્થને સ્વીકારવાની તૈયારી વાળી હાય નહિ કે જે સ્વકીય આગ્રહવાળી હાય રાગષ અને મેહ ભાવનીમલિનતાના હેત છે. આ ત્રણના ઉત્કર્ષથી સ્વઆગ્રહ વગેરે રૂપ ભાવમાલિત્યને ઉત્કર્ષ થાય છે. એ રીતે ભાવમાલિન્યને ઉત્કર્ષ હોતે છતે શુદ્ધિ તે માત્ર કહેવાની જ રહે છે, કેમકે પ્રમાણને નહિ અનુસરનારી સ્વબુદ્ધિથી માલિન્યની હાજરીમાં પણ શુદ્ધિ માનવાની કરેલી ક૬૫ના રૂપ શિ૯૫થી રચેલ “અમે પણ શુદ્ધિવાળા છીએ એવા વચને અર્થ યુક્ત યથાર્થ બનતા નથી.” આમ અનિયતઉસૂત્ર પણ અનંતસંસારનું કારણ બનતું હોઈ “નિયત ઉસૂત્રને તેનું અનુગત કારણ માનવું ગ્ય નથી. યિથાવૃંદાદિમાં પણ નિયતઉત્સત્ર વિદ્યમાન વળી પાસસ્થાયહાછંદ વગેરેમાં પણ નિયતસૂત્ર તે હોય જ છે. તેઓ ઉઘુક્તવિહારી સવિહિતસાધુઓની જે નિંદા કરે છે કે જેને શાસ્ત્રોમાં તેની દ્વિતીયબાલતાનું નિયામક
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy