SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિ સા : કેવલિ-મસ્થલિ ગવિચાર ૪ઉપ किञ्च भवतोऽप्यप्रमत्तरूपछद्मस्थविशेषमुपादायैव व्याख्यानकरणान्नैतद्विषये पर्यनुयोग एव युज्यते, यत्रोभयोः समो दोषः परिहारोऽपि वा समः । नैकः पर्यनुयोक्तव्यस्ताद्यगर्थ विचारणे ॥ इति वचनात् । ननु प्रमत्तस्य पक्षत्वेऽप्रमत्तसंयते कथं छद्मस्थत्वं स्यात् ? लिंगाभावादिति चेत् ? न, लिङ्गिनि लिङ्गावइयं भावनियमाभावाद्, धूमं विनापि तप्तायोगोल के वनिदर्शनात् । ननु यद्येवं प्रमत्तस्य पक्षत्वं भावतः प्राणातिपातकत्वादीनां च लिंगत्वं तदा छद्मस्थत्वगमकलिङ्गेषु 'कदाचिद्' इति હતું ત્યાં સાસ્નાદિ પણ નથી હેાતા, જેમકે પાડામાં...વગેરે.' એમ પ્રસ્તુતમાં પણ વિક્ષિત પુરુષમાં પ્રમત્તત્ત્વના કારણે છદ્મસ્થત્વ સિદ્ધ હાવા છતાં બ્યામૂઢ જીવને જણાવવા માટે અનુમાન કરવાનું હાય તા ‘આ છદ્મસ્થ (છદ્મસ્થતાયુક્ત) છે, કારણ કે પ્રમત્ત છે' ઇત્યાદિરૂપ પ્રયાગમાં છદ્મસ્થતા સાધ્ય બનવી પણ ઘટે જ છે. તેથી જ આવી જે શકા છે કે—નિદ્રાવિકથાદ્દિપ્રમાદ યુક્ત જીવ અગે છદ્મસ્થતાના સ ́શય પડવા જ અસંગત હાઈ તેના પરિજ્ઞાનમાટે લિ`ગની અપેક્ષા જ રહે નહિ—તે પણ નિરાકૃત જાણવી, કેમકે ઉક્ત યુક્તિ મુજબ વ્યામાહ દૂર કરવા લિગની અપેક્ષા હાવી એ ઘટી જાય છે. તેમ જ કેવલી અને છદ્મસ્થ વચ્ચેના ભેદના જાણકારને પણ વિપ્રતિપ્રત્તિ (વિપરીત જાણકારી) વગેરેના કારણે સંશય પડયે છતે આવા લિંગથી સિદ્ધિ કરવી સ'ગત પશુ છે જ. આવી શંકા પણ ન કરવી કે—પણ આ રીતે ભાવપ્રાણાતિપાતકાદિરૂપ પારમાર્થિક લિંગ લેવામાં અપ્રમત્તાદિજીવામાં છદ્મસ્થતાની સિદ્ધિ કરી શકાશે નહિ. અને તેથી અહી સામાન્યરીતે જે ફ઼ાઈ છદ્મસ્થ હાય તે બધા છદ્મસ્થસામાન્યના ક્ષિ*ગની વાત નથી, કિન્તુ જેઓ પ્રમત્ત હેાય તેવા જ છદ્મસ્થવિશેષના લિંગની વાત છે' એવુ' જો કહેશે તે સૂત્રની આશાતનાનુ' પાપ લાગશે, કેમકે સૂત્રમાં પ્રાણાતિપાત કત્વ વગેરેને છદ્મસ્થસામાન્યના લિંગ તરીકે કહ્યા છે.—આવી શંકા એટલા માટે ન કરવી કે ખીજા સૂત્રની સ'મતિ (સમન્વય) સધાય એ રીતે સૂત્રની વ્યાખ્યા કરવામાં આશાતના ઊભી રહેતી નથી. વળી તમે પણ અપ્રમત્તરૂપ છદ્મસ્થવિશેષને જ પક્ષ તરીકે લઈ વ્યાખ્યાન કર્યું: છે, છદ્મસ્થસામાન્યને પક્ષ તરીકે લઇને નહિ. તેથી જે બાબતમાં વાઢી અને પ્રતિવાદી બન્નેને સમાન દોષ ઉભા થતા હેાય કે તેનુ' સમાન રીતે વારણુ થતુ. હાય તે બાબતની વિચારણામાં બેમાંથી એકેયને પૂછવાપણુ` રહેતું નથી” એ વચન મુજબ આ અંગે કાઈપણ જાતના પન્નુયાગ યાગ્ય નથી. શકા -આ રીતે પ્રમત્તને પક્ષ બનાવવાની તમારી પકડને તમે વળગી રહેશે તા અપ્રમત્તમાં છદ્મસ્થતા શી રીતે માની શકાશે ? કેમ કે એનામાં ભાવપ્રાણાતિપાતતકત્વાદિરૂપ લિંગ હેાતું નથી. સમાધાન :-તપેલા લાખ'ના ગાળામાં ધૂમાડા વિના પણ અગ્નિરૂપ લિંગી રહેતા હેાવાથી જણાય છે કે લિંગી હોય ત્યાં લિંગ અવશ્ય હાય જ એવા નિયમ નથી. તેથી અપ્રમત્તાદિમાં ભાવપ્રાણાતિપાતકત્વાદ્વિરૂપ લિંગ ન હોવા છતાં છદ્મસ્થવરૂપ લિંગી હાવામાં કોઈ વાંધા નથી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy