SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ધ પરીક્ષા èા. ૮૩ ૪૩૪ વાત, तस्याश्च स्वभावनिबन्धनत्वात्प्राणातिपातादिस्वभावहेतु सिद्धयर्थं प्रमत्त एव पक्षीकर्त्तव्य इति । न च प्रमत्तत्वादेव तत्र छद्मस्यत्वरूपसाध्यस्यापि प्रतीतत्वात्साध्यत्वाभावः ; 'अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यं ' ( प्रमाणन० त० ३।१४ ) इति वचनादिति वाच्यं, व्यामूढमनसां तद्व्यामोहनिवृत्त्यर्थं छद्मस्थत्वस्य साध्यमानत्वोपपत्तेः । . प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्द्व्यामोहनिवृत्तिः स्याद्यामूढमनसामिह । इति न्यायावतार ( ४ ) वचनात् । यथाहि - सास्नादिमत्त्वाद् गवि गोत्वे सिद्धेऽपि व्यामूढस्य तत्प्रतिपत्त्यर्थं प्रयोगः क्रियते यथा 'इयं गौः सास्नादिमत्त्वात् यत्र गोत्वाभावस्तत्र सास्ना - arrat था महिषे,' इत्यादि, एवमत्रापि पुरुषविशेषे प्रमत्तत्वाच्छद्मस्थत्वे सिद्धेऽपि व्यामूढस्य ज्ञापनार्थमनुमाने कर्त्तव्ये छद्मस्थत्वस्य साध्यत्वं घटत एवेति । एतेन - निद्राविक यादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयानुपपत्तेर्न तत्परिज्ञानाय लिङ्गापेक्षा — इत्यपि निरस्त, उक्तयुक्त्या व्यामोहनिरासार्थं तदुपपत्तेः, विप्रतिपत्त्यादिना केवलिछद्मस्थविशेषज्ञस्यापि संशये सति तत्साधनोपपत्तेश्च । न च सूत्रे प्राणातिपातकत्वादीनां सामान्येन छद्मस्थलिङ्गत्वेन प्रोक्तत्वात् प्रमत्तछद्मस्थरूपविशेषे व्याख्यायमाने सूत्राशातनेति वाच्यं, सूत्रस्य सूत्रान्तरसंमत्या व्याख्यानकरणे आशातनायाः परित्यागात् । રહ્યુ. છે અને છદ્મસ્થત્વરૂપ સાધ્યું રહ્યું નથી. આવા બધા દોષો ન આવે એ માટે અહી’ પારમાર્થિક પ્રાણાતિપાતકત્વાદિને જ લિંગ તરીકે લઈ છદ્મસ્થત્વની સિદ્ધિ કરવાની છે, એ સ્વીકારવુ જોઇએ. અને તેથી પ્રમત્તને જ પક્ષતરીકે લેવા જોઇએ કે જેથી સ્વરૂપઅસિદ્ધિ દોષ ન આવે, કેમકે પ્રમત્તમાં પારમાર્થિક પ્રાણાતિપાતકત્વાદિ રૂપ લિ’ગા રહ્યા છે. વળી વૃત્તિમાં થાપાનશી, મતિ' એવુ' જે કહ્યું છે તેમાં ‘શીલ’ શબ્દના ‘ફળને નિરપેક્ષપણે જે સ્વાભાવિક વન્તન થાય તે શીલ' એવા અર્થ હાવાથી અને તેવું વન સ્વભાવનિમિત્તક હાવાથી કૂલિત એ થાય છે કે ઉક્તસૂત્રમાં પ્રાણાતિપાતાદિના સ્વભાવ એ હેતુ છે. (પક્ષ તરીકે પ્રમત્તજીવ લેવા-ઉત્તરપક્ષ) વળી એ હેતુ સ્વરૂપઅસિદ્ધ ન થાય એ માટે તા પ્રમત્તને જ પક્ષ મનાવવો પડે છે, કારણ કે પ્રમાદના કારણે એ જ તેવા સ્વભાવવાળા હાય છે.—પશુ પ્રમત્તરૂપ પક્ષમાં તે પ્રમત્તતાથી જ છદ્મસ્થતા રૂપ સાધ્ય પણ પ્રતીત બની જતુ હાઈ તેમાં સાધ્યત્વ જ રહેશે નહિ, કેમકે જે અપ્રતીત(અજ્ઞાત) અનિરાકૃત (અબાધિત) અને અભીપ્સિત (સિદ્ધ કરવાને ઇચ્છિત) હેાય તે સાધ્ય' એવુ' પ્રમાણનયતત્ત્વાલેાકાલ’કાર (૩–૧૪) માં કહ્યું છે.—એવી શંકા ન કરવી, કેમકે પ્રમત્તમાં પણ છદ્મસ્થતા અંગેના વ્યામાહવાળા જીવાના તે નામેાહ દૂર ક૨વા માટે, છદ્મસ્થતાને સાધ્ય બનાવવું' એ પણુ, ન્યાયાવતારના આ વચન મુજબ ચેાગ્ય છે.— ‘પ્રમાણુ અંગેના વ્યામાવાળા જીવાતા તે વ્યામેાહ દૂર કરવા એ પ્રસિદ્ધ એવા પણ પ્રમાણેાનું લક્ષણુ કહેવાનુ` પ્રયાજન છે.' સાસ્તાવગેરેના કારણે ગાયમાં ગેાત્વ સિદ્ધ હેાવા છતાં વ્યામૂઢ જીવને તેની પ્રતીતિ કરાવવા માટે જેમ પ્રયાગ કરાય છે કે આ ગાય (ગેાવયુક્ત) છે. કારણ કે સાસ્નાદિયુક્ત છે. જ્યાં ગેાત્વ નથી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy