SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિસા : આચારાંગવૃત્તિવચનાધિકાર ૩૯૩ ,, 6 पत्तिः । अत एव – 'सेलेसि पडिवन्नस्स जे सत्ता परिसं पप्प उद्दायंति मसगादी, तत्थ कम्मबंधो णत्थि, सजोगिस्स कम्मबंध दो समया । जो अपमत्तो उद्दवेइ तस्स जहन्नेण अंतोमुहुत्त, उक्कोसेण अट्ठमुहुत्ता । जो पुण पमत्तो नय आउट्टि आए तस्स जहन्नेण अंतोमुहुत्त, उक्कोसेणं अट्टसंवच्छराइ । जो उण आउट्टिआए पाणे उवदवेह तवो वा छेओ वा वेयावs वा करेइ || इत्याचाराङ्गचूर्णावप्यवश्यम्भाविजीवविराधनानिमित्तक एव कर्मबन्धाभावः कर्मबन्धविशेषश्चायोगि केवल्यादीनां संयतानां पश्चानुपूर्व्या व्यक्तः प्रतीयते । कर्मबन्धाभावादौ निमित्तत्वं च तत्र खसमानाधिकरणोपादानानुरोधेनाऽभिधीयमानं 'निमित्त: मनैकान्तिकं' इति सम्प्रदायादविरुद्धम् । तथा च 'सजोगिस्स कम्मबंधो दो समया' इत्यत्र 'तत्र' इत्यस्यावश्यम नुषङ्गात् 'तत्र = कायस्पर्श प्राप्य सत्त्वोपद्रवे सयोगिकेवलिनो द्वौ समयौ कर्मबन्धः' इति स्फुटार्थप्रतीतावुपशान्तक्षीणमोहयोरपि तत्समानजातीयत्वेन तत्र द्वावेव समयौ कर्मबन्धः स्फुट:, इति - वृत्तावुपशान्तादीनां समुच्चयेन भणनं न जीवघातमधिकृत्य – इति જણાવી શકે, અપ્રમત્તસ'યતાદિના અધ્યવસાયાદિને નહિ. એટલેકે કમ બધો મરી રહેલા જીવના અધ્યવસાય-વિરાધકભાવાદિને આધારે થાય છે તા એ અપ્રમત્તામિાં રહેલા વિરાધકભાવને (વિરાધનાદિને) શી રીતે જણાવે? વળી, · ગત્ર ર્મવન્ય પ્રતિ વિચિત્રતા' ઇત્યાદિમાં અત્ર' શબ્દમાં જે સપ્તમીવિભક્તિ છે તે નિમિત્તસપ્તમીના અર્થમાં છે. અર્થાત્ સયતસ`બદ્ધ અવશ્યંભાવી જીવવિરાધનારૂપ નિમિત્તને આશ્રીને જ કબ'ધની વિચિત્રતા કહેવાના પ્રયાસ છે. અને તે વિચિત્રતા કર્માંબધાભાવ અને કર્માંબધ રૂપ તેના બે અવાન્તરભેદમાંથી અન્યતર (એક) રૂપ હાય છે. તેથી અયેાગી કેવલીમાં પણ ક્રમ બધાભાવરૂપ તે વિચિત્રતા હાવી અસંગત નથી. તેથી જ આચારાંગની ણિમાં પણ, અવશ્ય'ભાવીજીવવિરાધનાનિમિત્તક જ જે કમ'ધાભાવ કે કમ બંધવિશેષ અર્ચી કેવલીથી માંડીને સ'યત સુધીના જીવાને હોય છે તે પાછલા ક્રમે કહ્યો હાવા પ્રતીત થાય છે. તે ચૂર્ણિ આ પ્રમાણે- “સ્પર્શી પામીને જે મશક વગેરે જીવા મરી જાય છે તે ગે શૈલેશી અવસ્થાને પામેલા જીવને કર્માંબધ હાતા નથી. સયાગી ક્રેવલીને એ સમયના માધુ હાય છે. જે અપ્રમત્ત વિરાધના કરે છે તેને જધન્યથી અંતમુત્ત અને ઉત્કૃષ્ટથી આ મુદ્દત્તા કમ બુધ થાય છે. જે પ્રમત્ત અનાટ્ટિથી વિરાધના કરે છે તેને જધન્યથી અ ંત ત્ત અને ઉત્કૃષ્ટથી આઢ વર્ષના સ્થિતિબંધ થાય છે. જે પ્રમત્ત આકૃટ્ટિથી પ્રાણુધાત કરે છે તેને તપ કે છંદ પ્રાયશ્ચિત્ત આવે છે અથવા વૈયાવચ્ચ કરવાની હાય છે.” [નિમિત્ત કારણ અનૈકાન્તિક પણ હાય ] શ‘કા :- આમાં જીવવિરાધનાનિમિત્તક જ ક બધાભાવ કે કાઁખ વિશેષ....’ ઈત્યાદિ કહ્યું છે એવુ' તમે જે ક્યું તેમાં પ્રશ્ન ઊઠે છે કે જીવવિરાધના કર્મ બંધના અભાવનું નિમિત્ત કારણ શી રીતે બની શકે ? કેમકે એક તા જીવવિવિરાધના કણ ધ કરાવવાના સ્વભાવવાળી છે. તેમજ મશકાદિની વિરાધના રહિત પણ અચેાગીકેવલીઓને १. शैलेशीं प्रतिपन्नस्य ये सत्त्वाः स्पर्श प्राप्यापद्रान्ति मशकादयः तत्र कर्मबन्धो नास्ति, सयोगिनः कर्मबन्धो द्वौ समयौ । योऽप्रमत्तोऽपद्रायति तस्य जघन्येनान्तर्मुहर्त्तमुत्कर्षेणाष्टमुहूर्त्तानि । यः पुनः प्रमत्तो न चाकुट्या, तस्य जघन्येनान्तर्मुहूर्त्तमुत्कर्षेणाष्ट संवत्सराणि । यः पुनराकुट्टया प्राणिनोऽपद्रापयति तपो वा छेदोवा वैयावृत्यं वा करोतीत्यादि ॥ ૫૦
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy