SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ધર્મપરીક્ષા શ્લ૦ ૬૮ जो पुण त्ति । यः पुनरिह शैलेश्यवस्थायामवश्यंभाविन्यां जीवविराधनायां कर्तार' नियमान्मशकादिजीवमधिकृत्येदमाचारावृत्त्युक्तं प्रासङ्गिक भणति तद्विराधनाकर्तमशकादिजीवगतोपादानकर्मबन्धकार्यकारणभावप्रपञ्चप्रदर्शनमात्रप्रसङ्गप्राप्तं वदति, न तु स्वसम्बद्धजीवविराधनाफलाफलवैचित्र्यप्रदर्शनपरं, तस्य स्फुट एवातिप्रसङ्गः । एवं ह्यप्रमत्तसंयतस्यापि प्रमादनियतजीवविराधनाकर्तत्वाभावेन जीवविराधनानिमित्तककर्मबन्धो म्रियमाणजीवगत एव पर्यवस्येद्, नत्वप्रमत्तसंयतनिष्ठ इति कर्मबन्धानुमेयविराधनाया अप्रमत्तसंयतादिषु विचित्राया अभिधानमखिलं व्यधिकरणमेव स्यादिति । किश्च-'अत्र कर्मबन्धं प्रति विचित्रता' इत्यत्र 'अत्र' इति निमित्तसप्तम्याश्रयणात् संयतसम्बद्धावश्यंभाविजीवविराधनानिमित्तमधिकृत्यैव कर्मबन्धविचित्रता वक्तुमुपक्रान्ता, सा च कर्मबन्धाभावकर्मबन्धावान्तरभेदान्यतररूपेति नायोगिनि तद्विचित्रताऽनुप. એના પરથી અમારા અનિષ્ટની (કેવલીમાં દ્રવ્યહિંસાની) સિદ્ધિ થઈ જતી નથી. આવી પૂર્વપક્ષશંકા ને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ – ઉત્તરપક્ષ- પૂર્વપક્ષીનું આવું જે કથન છે કે “શૈલેશી અવસ્થામાં થતી અવશ્ય ભાવિની જીવવિરાધના અંગેની વાત કર્તાની અપેક્ષાએ તે નિયમ મશકાદિછવ માટે જ હેવી સંભવે છે. અર્થાત્ તે વિરાધનાથી થતા કર્મબંધની વાત કરવી હોય તે એ મશકાદિને થતા કર્મબંધની જ હોવી સંગત બને, અગીને થતા કર્મ. બંધાભાવની નહિ. કેમકે એ તે એના કર્તા ન હોવાથી વિરાધનાફળની વિચારણા વિષય જ બનતા નથી. તેથી, આચારાંગની વૃત્તિમાં અયોગીની પણ વાત કરી છે તેનાથી જણાય છે કે એ વિચારણા તે તે વિરાધનાથી કેટલો કેટલે કર્મબંધ થાય એ જણાવવા માટે નથી કિન્તુ આ પ્રસંગને પામીને કંઈક અન્ય પ્રરૂપણા કરવાની આ કઈ પ્રાસંગિક વાત છે. અર્થાત તે વિરાધનાના કર્તા મશકારિજીવમાં રહેલ ગારિરૂપ ઉપાદાનકારણ અને કર્મબંધરૂપ કાર્ય વચ્ચેના કાર્યકારણભાવને પ્રપંચમાત્ર દેખાડવા માટે તે પ્રાસંગિક વિચારણા કરી છે, નહિ કે સ્વસંબદ્ધ જીવવિરાધનાથી પણ અગી વગેરે ભિન્ન ભિન્ન જીવમાં ફળ-ફળાભાવ વગેરેનું વિચિત્ર્ય કેવું ઊભું થાય છે એ દેખાડવા માટે.” તે કથન પર સ્પષ્ટ અતિપ્રસંગની આપત્તિ આવી પડે છે. [તે અધિકારને પ્રાસંગિક માનવામાં અતિપ્રસંગ ઉ૦ ] તે અતિપ્રસંગ આ રીતે- “અાગી કેવલીમાં રોગનિયત (ગ-વ્યાપાર હોય તે જ કત્વ હેય) એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ મરી રહેલા જીવને જ થાય છે એવું માનવામાં ફલિત એ થશે કે અપ્રમત્તસંયતમાં પણ પ્રમાદનિયત એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ મરી રહેલા જીવને જ થશે, અપ્રમત્તસંયતને નહિ. (કારણ કે પ્રમાયુક્ત જીવને જ શાસ્ત્રમાં હિંસક=હિંસાના કર્તા કહ્યા હોવાથી જણાય છે કે તે કત્વ પ્રમાદનિયત છે ) અને તે પછી કર્મબંધરૂપ લિંગથી જેનું અનુમાન થાય છે તે વિરાધના અપ્રમત્તસંયતાદિમાં વિચિત્ર (જુદી જુદી) હોય છે એવું દેખાડવું એ સંપૂર્ણ વ્યધિકરણ જ બની જશે. અર્થાત્ કર્મબંધ જે મરી રહેલા જીવને થાય છે તે તે, તેના અધ્યવસાયાદિને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy