SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ vorum ધર્મપરીક્ષા લ૦ ૬૬ चावश्यंभाविनी विराधना संयतानां सर्वेषामपि संभवति, इति तामधिकृत्य वृत्तिकृदुक्ता व्यवस्था केवलिन्यपि युक्तिमत्येवेति । वस्तुतः सर्वस्यापि कार्यस्य पुरुषकारभवितव्यतोभयजन्यत्वेऽपि 'इदं कार्य पुरुषकारजनित' ' 'इदं च भवितव्यताजनित' इति विभक्तो व्यवहार एकैकस्यात्कटत्वलक्षणां बहुत्वलक्षणां वा मुख्यतामादायेव शास्त्रकारैरुपपादितः । तदिह साधूनामनाकुट्या जायमाने जीवघाते भवितव्यताया एव मुख्यतया व्याप्रियमाणत्वात् तत्रावश्यम्भवित्वव्यवहारः, न त्वनाभोगजन्यत्वमेव तत्र तन्त्र, आभोगपूर्वकस्य कारणिकस्यापि तस्य विवेकयोग्यबन्धहेतोः पृथक्करणेनेहलोकवेदनवेद्यापतितकर्मबन्धहेतुतया परिशेषितस्यावश्यम्भावित्वेनैव परिगणनात् , ततो जीवरक्षापरिणामवतामाकुट्या जीवघातप्रवृत्तिरहितानां सर्वेषामेव संयतानां या काचिद्विराधना भवति सावश्यम्भाविनी, इति कायस्पर्शमनुचीर्णैः प्राणिभिरुपजायमानां तामाश्रित्याऽऽकेवलिन वृत्तिकृदुक्तव्यवस्थायां न कोऽपि सन्देह इति सूक्ष्ममीक्षणीयम् ॥६६॥ પણ દર્શન થઈ જાય છે. આવા દર્શનને “ભાઈ, એ પણ સાથે અવશ્ય દેખાઈ જ જાય ઈત્યાદિરૂપે અવશ્યભાવી તરીકે વ્યવહાર થાય છે.) અવશ્યભાવીને વ્યવહાર આ હેવાથી જ ભગવાને જમાલિને દીક્ષા આપી એમાં નિહ માર્ગની ઉત્પત્તિ અવસ્થંભાવી બની ગઈ એ વાત પણ અસંગત બનતી નથી. કેમકે એ વખતે અનભિમત એવી પણ તે નિહ્નવમાર્ગની ઉત્પત્તિની સામગ્રી અવસ્જનીય હતી. આમ અવનીય સામગ્રીના કારણે થતી આવી અવશ્યભાવિની વિરાધના બધા સંયને સંભવે છે. જીવની વિરાધના થવામાં તે જીવનું તેવું કર્મ, અન્ય જીવની કાયાને તે સ્પર્શ વગેરે કારણસામગ્રી રૂપ છે. એમાં કાયાને સ્પર્શ રૂપ જે એક ઘટક છે તે ચાહે પ્રમત્તસંયતની કાયાને હોય, અપ્રમત્તની કાયાને હોય, સગી કેવળીની કાયાને હોય કે અગી કેવલીની કાયાને હોય, તે કારણસામગ્રીને સંપન્ન થવામાં એને કઈ કેર પડતો નથી. તેથી અપ્રમત્તની કાયા દ્વારા જેમ તે અવર્જનીય કારણસામગ્રીના કારણે અવશ્યભાવિની જીવ વિરાધના થઈ જવી સંભવે છે તેમ શેષ પણ સઘળા સંયતની કાયા દ્વારા તે સંભવિત છે જ. એટલે અવશ્યભાવી જીવવિરાધનાના આ અધિકારમાં વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તે કેવલીઓમાં પણ યુક્તિયુક્ત જ છે. અવયંભાવિત્વ અંગે વાસવિકતા ]. અવશ્યભાવિત્વ અંગેની વાસ્તવિકતાને વિચાર કરીએ તો જણાય છે કે દરેક કાર્ય પુરૂષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હોવા છતાં આ કાર્ય પુરુષાર્થથી થયું છે કે “આ કાર્ય ભવિતવ્યતાથી (અવસ્થંભાવી હોવાથી) થયું છે એ જુદે જુદે જે વ્યવહાર થાય છે તેની, તે બેમાંથી એક એકની ઉત્કટતારૂપ કે બહુલતારૂપ મુખ્યતાને આગળ કરીને જ શાસ્ત્રકારોએ સંગતિ કરી છે. એટલે કે જે કાર્ય માટે યોગ્ય પ્રયત્ન જોરદાર હોય (કે વારંવાર કરાયો હેય) અને કાર્ય થાય તે એ કાર્ય પુરુષાર્થ જન્ય કહેવાય છે. જેવા કાર્ય માટેને ચગ્ય પુરુષાર્થ જોરદાર (અને વારંવારનો) હોવા છતાં, કે વિપરીત કાર્યને પુરુષાર્થ મુખ્યતયા ન હોવા છતાં વિપરીત કાર્ય થઈ જાય તે એ વિપરીત જે કાર્ય થાય છે તેને માટે “ભવિતવ્યતા જ એવી જોરદાર હતી ત્યાં
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy