SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ : ધર્મપરીક્ષા ફી પર योगस्य नासंभवी, इत्थंभूतनियमस्यापि सूत्रेऽभिधानाद्, अत एव यस्मिन् समये कायिकी किया तस्मिन् पारितापनिकी प्राणातिपातिकी च प्रज्ञापनोक्तेशनियमेनैव वृत्तिकृतोपपादिता । तथा हि"समयग्रहणेन चेह सामान्यः कालो गृह्यते, न पुनः परमनिरुद्धो यथोक्तस्वरूपो नैश्चयिकः समयः, परितापनस्य प्राणातिपातस्य वा बाणादिक्षेपजन्यतया कायिक्याः प्रथमसमय एवाऽसंभवादिति” । अयं च नियम आरंभजातीयस्य दोषत्वस्फुदीकरणार्थ व्यवहारेणोच्यते, न तु केवलिनोऽप्यारंभो दोष (इति स्फुटीकरणार्थ) इति नानुपपत्तिः । तथापि निश्चयतो योगानां केवलानामेव यत्प्रतिबन्धकत्वं परेणोद्भाव्यते सब वसं बदामा न सुदार भयुक्तानां नवा केवलानों योगानामन्तक्रियाप्रतिबन्धकत्वं निश्चिनुमः, किन्त्वारंभशक्तियुक्तानामन्तक्रियाविरोधित्वं, प्राणिघातानुकूलपुद्गलप्रेरणाकारिस्थूलक्रियारूपारंभजननशक्तिसहितैयोगैः स्थूलक्रियारूपारंभजननद्वाराऽन्तक्रियाप्रतिघाताद्, अत एव चरमयाने आरंभजननशक्त्यनन्वयात्तेन नान्तक्रियाप्रतिबन्धः, इति तदनन्तरमेवान्तक्रियासंभवस्तदिदमाहतच्छक्तिविगमे आरंभादिजननशक्तिविलये पुनर्योगनिरोधोऽप्रतिबद्धोऽस्खलितसामग्रीकः, चरम ભાવાર્થ આ છે–આ સૂત્રમાં એજનાદિક્રિયાઓને જે સાક્ષાદુઆરંભનિયમ કહ્યો છે તે અંતર્મુહૂર્નાદિરૂપ સ્થૂલકાલની અપેક્ષાએ બાદરગવાળા જેને માટે અસંભવિત નથી. અર્થાત બાદરગવાળા જીવની અંતમુહૂર્નાદિ સ્થૂલકાળભાવી એજનાદિ કિયાએ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાક્ષાત્ જીવવિરાધના વગેરે રૂપ આરંભાદિ હોય છે એ નિયમ તે અસંભવિત નથી જ–પણ સૂત્રમાં તે “ના” ઈત્યાદિ શબ્દપ્રયોગ છે જેનાથી “સમય” રૂપ સૂમકાળ પણ પકડી શકાય છે. તેથી આ સ્થૂલકાલાદિઘટિત નિયમ સૂત્રમાં તે કહ્યો નથી”—એવી શંકા ન કરવી, કેમકે સૂત્રમાં ‘કાવ' આદિશબ્દોથી આવા નિયમનું પણ અભિધાન કર્યું હોવું દેખાય છે. માટે જ તે પ્રજ્ઞાપનામાં જે સમયમાં કાયિકી ક્રિયા હોય તે સમયમાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે. ઈત્યાદિ જે કહ્યું છે તેની આવા સ્થૂલકાલાદિઘટિત નિયમથી જ વૃત્તિકારે સંગતિ કરી છે. તે આ રીતે-“સમય શબ્દયી અહીં સામાન્ય કાળ લે, અત્યંત સૂકમ યક્તસ્વરૂપવા તૈક્ષયિક સમય નહિ. કેમકે પરિતાપન અને પ્રાણાતિપાત તીર વગેરે ફેકવાથી થતા હોવાથી તે અંગેની કાયિકક્રિયા શરૂ કરી એના પહેલાં જ સમયે તે બે થઈ જાય એવું સંભવતું નથી.” [ આરંભજનનશક્તિયુક્ત ગે અંતક્રિયાના પ્રતિબંધક] વળી રશૂલકાલાદિઘટિત આ નિયમ પણ “આરંભને સમાન જાતીય જે કઈ હોય તે સામાન્યથી દેષરૂપ હોય એવું વ્યક્ત કરવા માટે વ્યવહારથી કહેવાય છે, નહિ કે કેવલીઓને પણ આરંભ દોષરૂપ હોય છે એવું જણાવવા માટે. તેથી કેવલીઓમાં તે દેશ આવી પડવાની અસંગતિ ઊભી થતી નથી. તેમ છતાં, પૂર્વપક્ષી નિશ્ચયથી માત્ર યોગને જ જે પ્રતિબંધક તરીકે સ્થાપે છે તે અંગે અમે કહીએ છીએ. ૫ટ આરંભ યુક્ત યોગમાં કે તેવા આરંભ શૂન્ય માત્ર રોગોમાં અન્તક્રિયાની પ્રતિબંધકતાને અમે નિશ્ચય કરતા નથી, કિન્તુ આરંભની શક્તિ યુકત યુગમાં તેને નિરામ કરીએ છીએ, કેમકે જેમાંથી પ્રાણીનો ઘાત થાય તેવા પુદગલને પ્રેરી શકે એવી લકિયારૂપઆરંભ ઉત્પન્ન કરવા દ્વારા અંતક્રિયા અટકે છે. તેથી જ, ચરમયોગમાં આવી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy