SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશ વિચાર ૨૩. न चापवादविषयोऽपि मनोव्यापारः सावद्यत्वात्केवलिनो न संभवतीति शङ्कनीय', अधिकृतपुरुषविशेषेऽधिकनिवृत्तितात्पर्यावगाहित्वेनास्य निरघद्यत्वाद्, अन्यथा देशविरत्युपदेशोऽपि न स्यात् , तस्य चरणाशक्तपुरुषविषयत्वेनापवादिकत्वात् , अत एव चारित्रमार्गमनुपदिश्य देशविरत्युपदेशे स्थावरहिंसाऽप्रतिषेधानुमतेः क्रमभङ्गादपसिद्धान्त उपदर्शितः। यत्तु-'जलं वस्त्राऽऽगलितमेव पेयम्' इत्यत्र सविशेषणे. इत्यादिन्यायाज्जलगलनमेवोपदिष्ट, न तु विधिमुखेन निषिद्धोपदेशः कारणतोऽपि-इति तदसद् , यतो जलगालनमपि जलशस्त्रमेघ, तदुक्तमाचाराङ्गनिर्युक्तीउस्सिंचण गालणधोअणे य उवगरण कोस(मत्त)भंडे अ। बायरआउक्काए एयं तु समासओ सत्थ । ति । अत्र गालनं घनमसृणवस्त्रार्द्धान्तेन इति वृत्तौ संपूर्य व्याख्यातम् । तच्च विविध त्रिविवेन निषिद्धमिति विधिमुखेन तदुपदेशे निषिद्धस्यापवादतस्तथोपदेशाऽविरोधाद्, निषिद्धमपि હિંસાદિ અંગે તે અપવાદવિષયક પણ મને વ્યાપાર સાવદ્ય હોઈ કેવલીને સંભવતે નથી” એવી શંકા ન કરવી, કેમકે અધિકૃતપુરુષ વિશેષ અંગેના “તે આટલો અપવાદ સેવી લેશે તે બીજા ઘણું દોષોથી બચી શકશે” ઈત્યાદિ તાત્પર્યવાળો હોઈ તે મને વ્યાપાર પણ નિરવઘ જ હોય છે. આવા તાત્પર્ય વાળ પણ અપવાદવિષયક વ્યાપાર જે સાવદ્ય જ હોય તે દેશવિરતિને પણ ઉપદેશ આપી શકાશે નહિ, કેમકે, તે પણ ચારિત્રમાં અસમર્થ પુરુષવિષયક હોઈ આપવાદિક હોય છે. તે આપવાદિક હોય છે એ કારણે જ તે ચારિત્રમાર્ગને ઉપદેશ દીધા વગર દેશવિરતિનો ઉપદેશ દેવામાં કમભંગ થવાથી સ્થાવરજીની હિંસાની અપ્રતિષેધ અનુમતિ (ન નિષિદ્ધ અનુમત એ ન્યાયે થઈ જતી અનુમતિ) રૂ૫ સિદ્ધાન્તવિરુદ્ધ દેષ લાગે છે એવું જણાવ્યું છે. બાકી જે એ પણ ત્સર્ગિકવિઘાન જ હેત તે “ઉત્સર્ગની વાત કર્યા પછી અપવાદની વાત કરવી” ઈત્યાદિરૂપ ક્રમને પ્રશ્ન જ રહેવાથી એ દોષ શી રીતે લાગે? | ( નિષિદ્ધનું પણ અપવાદપદે વિધાન હેય ) વળી–“પાણી કપડાંથી ગાળેલું જ પીવું” એવા ઉપદેશવચન માં “વિરોષ...” ઈત્યાદિ ન્યાયમુજબ જળગલનરૂપ વિશેષણને જ ઉપદેશ છે, નિષિદ્ધ એવી વિરાધનાને તે સજીવરક્ષાના કારણ તરીકે પણ વિધિમુખે ઉપદેશ નથી-ઇત્યાદિ જે કહ્યું તે પણ ખોટું છે, કેમકે જળગાલન પણ જળવા માટે શસ્ત્ર જ છે જે ત્રિવિધ–વિવિધ નિષિદ્ધ છે. આચારાંગની નિયુક્તિ (૧૧૩) માં કહ્યું છે કે “ઉત્સચન-ગાલન-ધવણ-ઉપકરણ અને દિશભાંડ (વાસણ) વા-આ બધા અપકાયના સંક્ષેપથી શસ્ત્રો જાણવા. આમાં ‘ગાલન ઘન અને મૃત્યુ વસ્ત્રથી કરવું' એવી વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. ત્રિવિધ–ત્રિવિધે નિષિદ્ધ એવા પણ ગાલનને જે તમારા અભિપ્રાય મુજબ ઉક્ત ઉપદેશવચનમાં વિધિમુખે ઉપદેશ હેય તે ફલિત થઈ જ ગયું કે નિષિદ્ધ ચીજનો પણ અપવાદથી વિધિમુખે ઉપદેશ છે વિરુદ્ધ નથી. અર્થાત્ નિષિદ્ધ વસ્તુપણ ક્યાંક (જંગલાદિમાં) ક્યારેક (દુષ્કાળાદિ કાળ) કેઈક રીતે (અસહુ પુરુષાદિને આશ્રીને) વિહિત બની જાય છે. ૧, ૩રણેવનrટનોવન' વોવરનોરામrge વાયુરાજા ઇત સમાસઃ પાત્રમ્ |
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy