SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર ધમપરીક્ષા લેં. ૨૫ से भिक्खू वा २ जाव समाणे सिया से परो अवहट्ट अंतो पडिगाहे बिर्ड वा लोणं वा उब्भियं वा लोणं परिभाइत्ता णीहट्ट दलइज्जा, तह पगार पडिग्गह परहत्थंसि वा परपायसि वा अफासु जाव णो पडिगहिज्जा से आहच्च पडिग्गाहिए सिया, त च णाइदूरगयं जाणेज्जा, से तमादाय तत्थ गच्छेज्जा, पुवामेव आलोइज्जा, आउसो त्ति वा भगिणित्ति वा इम ते किं जाणया दिन्न उदाहु अजाणया ? से य भणेज्जा, 'नो खलु मे जाणया दिन्न', अजाणया दिन्न', काम खलु आउसो इदाणिं णितिरामि त भुंजह वा ण परिभाएह वा ण त परेहिं समणुन्नाय समणुस्ट्ठि तओ संजयामेव भुंजेज्ज वा पिबेज्ज वा, जं च णो संचाएति भोत्तर वा पायर वा साहम्मिया तत्थ वसंति, संभोइआ समगुण्णा अपरिहारिआ अदूरगया तेसि अणुप्पदायव्वं सिया, णो जत्थ साहम्मिा सिआ, जहेव बहुपरिआवन्न कीरइ, तहेव कायव्वं सिया, एवं खलु તd મિત્તલુપ્ત મિરવુળી વા સામગિંતિ I [દ્મિ શું ? ૩૦ ૨૦ ] ઇતવૃત્તિર્થથા-"સ મિક્ષુ गुहादौ प्रविष्टः स्यात् , तस्य च कदाचित्परो गृहस्थः अभिहट्ट अंतो इति अंतः प्रविश्य पतद्ग्रहे काष्ठच्छब्बकादौ ग्लानाद्यर्थ खण्डादियाचने सति बिड वा लवणं खनिविशेषोत्पन्न, उद्भिज्ज वा लवणाकराद्यु. त्पन्न परिभाइत्त त्ति दातव्यं विभज्य दातव्यद्रव्यात्कञ्चिदंशं गृहीत्वेत्यर्थः, ततो निःसृत्य दद्यात् , तथाप्रकार વસ્તારિત પ્રતિવેત, તરવાહૂતિ સા પ્રતિ હીત મદ્ ા નં હાલારમદૂત ज्ञात्वा स भिक्षुस्तल्लवगादिकमादाय तत्समीपं गच्छेद् , गत्वा च पूर्वमेव तल्लवणादिकमालोकयेद्दर्शयेद् , एतच्च ब्रूयाद् 'अमुक' इति वा भगिनीति वा ! एतच्च लवणादिक किं त्वया जानता दत्तमुताजानता ? एवमुक्तः सन् पर एवं वदेद यथा पूर्व मयाऽजानता दत्त, सांप्रत तु यदि भवतोऽनेन प्रयोजन ततो दत्तमेतत्परिभोगं कुरुध्वम् । तदेव परैः समनुज्ञात समनुसृष्ट सत्प्रामुक कारणवशादप्रासुक वा भुजीत पिबेद्वा, यच्च न शक्नोति भोक्तुं पातु वा तत्साधर्मिकादिभ्यो दद्यात् , तदभावे बहुपर्यापन्नविधि प्राक्तनविध्याद्, તત્તબ્ધ મિક્ષોઃ સામમિતિ ” તે ભિક્ષુ બીજે ગામ જતાં વયમાં જે વપ્ર વગેરે જુએ તે બીજો રસ્તો વગેરે હેતે છતે તે સીધા માગે (કે જેમાં વચ્ચે વપ્રાદિ ઓળંગવાના આવે છે તે માગે) ન જાય કેમ કે ખાડામાં પડતા તેણે કદાચ વૃક્ષાદિનો પણ ટેકે લેવો પડે જે અયોગ્ય છે હવે કદાચ કોઈ કારણે તે રસ્તે જ જવું પડે, અને કદાચ પડી પણ જાય, તો ગઇવાસી સાધુ વેલડી વગેરેને ટેકે લઈ, બીજા પથિકને હાથ માંગી સંયત રહીને જ જાય.” - વળી સામાન્યથી નિષિદ્ધ એવા પણ લવણભક્ષણની અપવાદથી તેમાં (આચારાંગમાં) જ વિધિ મુખે જ અનુજ્ઞા આપેલી દેખાય છે. તે આ રીતે [લવણ અંગેનું આપવાદિક વિધાનસૂત્ર] તે ભિક્ષુએ ગૃહસ્થના ઘરમાં જઈને ગ્લાનવગેરે માટે ખાંડ માંગી. તે ગૃહસ્થ બિડ (વિશેષ પ્રકારની ખાણમાં ઉત્પન્ન થએલું) કે ઉદ્િભજજ (લવણકરાદિમાં ઉત્પન્ન થએલું) પ્રકારનું લવણ પિતાના ભાજનમાંથી ડું લઈને આપવાની તૈયારી કરી તેને આખાક જાણીને સામાના હાથ કે ભાજમાં હેય ત્યારે જ તેને નિષેધ કરે, પણ ગ્રેડણ કરવું નહિ. પણ જો એ લવણ સહસા પિતાના પાત્રમાં આવી જાય અને હજુ તે દાતા (અથવા પિત) બહદર ગયો ન હોય ને ખબર પડી જાય તો, તે લવણાદિ લઈ દાતા પાસે જવું અને જઈને પહેલાં પોતે એ લવણાદિને જોવા, તેમજ આ કહેવું કે “ભાઈ ! (અથવા બહેન !) આ લવર્ણાદિ તે જાણવા છતાં આપ્યું હતું કે અજાણપણે? સામે કહે કે “પહેલાં મેં અજાણપણે આપ્યું હતું. પણ હવે જે તમને જરૂર હોય તે મેં આપેલું જ છે, વાપરજે.' આ રીતે સામા વડે અનુજ્ઞા અપાએલ અને દાન તરીકે અપાયેલ લવણાદિ પ્રાસુક (અચિતો હોય તો ખાવા (કે પીવા) અને કારણવશાત તો અપ્રાસક હોય તે પણ વાપરવા. વળી જેને પોતે ખાવા કે પીવા માટે સમર્થ ન હોય તે સાધર્મિકાદિને આપવું, સાધમિકાદિ ન હોય તે પૂર્વોક્ત બહુપર્યાપનવિધિ (પરડવવા અંગેની એક વિધિ) કરવી. આ ભિક્ષુપણાના ભાવનું કારણ છે.”
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy