SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળ જીવવિરાધના વિચાર ૩૩૫ केवल शुभभावो विधीयतेऽशुभभावस्तु निषिध्यते । अत एव भावानुरोधेन बाह्ये वस्तुनि विधिनिषेधकामचारः, तदुक्त सङ्घदासगणिक्षमाश्रमणपूज्यपादैः (बृथक भा० ३३३०) २णवि किंचि अणुणाय पडिसिद्धं वावि जिगवरिंदेहि । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्व ।। ति । तथा च 'यदेव निश्चयाङ्गव्यवहारेण नगुत्तारादेरनुज्ञातत्वं तदेव द्रव्यहिंसाया अपि' इत्यवशिष्टकल्पनाजालमनुत्थानोपहतम् । ___इदं तु ध्येय-अनुज्ञाविषयतावच्छेदक न हिंसात्वं नात्तारत्यादिक वा, किन्तु सामान्यविशेषविधिविधेयतावच्छेदकविधिशुद्धव्यापारत्वं यतनाविशिष्टनात्तारत्वादिक वा । फलतस्तु विधिशुद्रहिंसाया अप्यनुज्ञाविषयत्वं व्यववहाराऽबाधितमेव, अत एव विधिना क्रियमाणाया जिनपूजादिविष यहिंसाया अनुबन्धभावतो मोक्षप्राप्तिपर्यवसानत्वमुपदेशपदपञ्चवस्तुकादावुक्तम् । કારણરૂપ પાદાદિકિયાની અનુજ્ઞા નથી એમ કલ્પી શકાતું નથી. જયણાયુક્ત નઘુત્તારને ઈષ્ટફળનો હેતુ કહ્યો છે એટલે કે માત્ર જયણાને નહિ, પણ જેમાં અવશ્ય પણે જીવવિરાધના થવાની છે તેવા નઘુત્તારને (પછી ભલેને એ જયણાયુક્ત હોવી જોઈએ) ઈષ્ટફળનું કારણ કહ્યું છે તેના પરથી જણાય છે કે વિશિષ્ટ નિમિત્ત પામીને જેનું વિધાન હેય તે સંબંધી જિનાજ્ઞા વ્યવહારથી, બહુ લાભ કરાવી આપનાર અપવ્યયરૂપ દ્રવ્યહિંસામાં ફલિત થાય છે. “પણ “સ TIMT... ઈત્યાદિ આગમથી હિંસાને નિષેધ છે. એટલે નારાદિમાં જ તેનું વિધાન હોય તે આગમમાં પૂર્વાપર વિરોધ થવાને દોષ નહિ આવે ?” એવું ન પૂછવું, કેમકે ઉત્સર્ગથી નિષિદ્ધ વસ્તુનું પુષ્ટ આલંબનવિના પણ ઉત્સર્ગથી જ વિધાન હોય તે એ દોષ આવે છે. અહીં તે જ્ઞાનાદિની રક્ષા વગેરે રૂપ કે'ક નિમિત્ત પામીને જ અપવાદપદે તેનું વિધાન છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. તેથી જ શાસ્ત્રકારો આવું કહે છે કે વિશુદ્ધ અલંબન વાળા સાધુ અ૯૫ના બદલામાં ઘણું ઈચ્છે છે.” આમ ઉક્ત અનુજ્ઞા વ્યવહારથી દ્રવ્યહિંસામાં ફલિત થાય છે એ સિદ્ધ થયું. [ નિશ્ચયનયે તે શુભભાવનું જ વિધાન ] નિશ્ચયથી તે બાહ્ય વસ્તુનું એકાતે વિધાન પણ હેતું નથી કે નિષેધ પણ હેતે નથી. માત્ર શુભભાવનું જ વિઘાન અને અશુભભાવને જ નિષેધ કરાય છે. તેથી જ ભાવને અનુસરીને બાહ્યવસ્તુ અંગે તો વિધિ–નિષેધને કામચાર (અનિયમ) હોય છે. પૂજ્યપાદ શ્રી સંઘદાસગણિક્ષમાશ્રમણ (બૃહક૯૫ભાષ્ય ૩૩૩) કહ્યું છે કે શ્રી જિનેશ્વરોએ કોઈ વસ્તુની અનુજ્ઞા કે નિષેધ કર્યો નથી. તેઓની આ જ આશા છે કે દરેક કાર્યમાં સત્ય (નિષ્કપટ) રહેવું.” તેથી “નત્તારાદિની નિશ્ચયના અંગભૂત વ્યવહારથી * જે અનુજ્ઞા છે તે જ દ્રવ્યહિંસાની અનુજ્ઞા છે.” એવી કેઈએ કરેલી કલપનાઓ તે ઊભી જ થતી ન હોવાથી હણાઈ ગયેલી છે એ જાણવું. [ ફળતઃ તે વિધિશુદ્ધહિંસા પણ અનુજ્ઞાન વિષય ]. આ બાબતને ખ્યાલ રાખવો કે- દ્રવ્યહિંસાની પણ વ્યવહારથી જે અનુજ્ઞા છે તે તેમાં રહેલા હિંસાત્વ ધર્મના કે નત્તારત્વ ધર્મના કારણે નથી, પણ સામાન્ય કે २. नापि किञ्चिदनुज्ञात प्रतिषिद्ध वापि जिनवरेन्द्रैः । एषा तेषामाज्ञा कार्य सत्येन भवितव्यम् ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy