SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ધર્મ પરીક્ષા લૈ. ૫૫ तत्र ब्रूमः-अनुज्ञा तावद्भगवतो विधिवचनरूपा नदुत्ताराद्यविनाभाविन्यों जलजीवप्राणवियोगरूपायां जलजीवविराधनायां न कथञ्चिदेव, तस्या उदासीन बात् । तदनुकूलरूपायां तु तस्यां नद्युत्तारादिव्यापाररूपायां साऽवर्जनीयैव, उभयरवभावस्यानैकान्तिकस्य निमित्तकारणस्य बुद्धिभेदेन पृथक्कतु मशक्यत्वाद् । यत एव च यतनाविशिष्टस्य नद्युत्तारस्येष्टफलहेतुत्वं भणित, अत एव नैमित्तिकविधिरूपाया भगवदाज्ञाया बहुलाभाल्पव्ययद्रव्यहिंसायां व्यवहारतः पर्यव. सानम् , उत्सर्गतः प्रतिषिद्धं हि केनचिन्निमित्तेनैव विधीयत इति । तत इदमुच्यते अप्पेण बहुं इच्छइ विसुद्धआलंबगो समणो ।' निश्चयतस्तु नैकान्ततो बाह्य वस्तु विधीयते निषिध्यते वा, હોય તેને અભાવ તે નિર્વિવાદ રીતે વધુ ઇચ્છનીય બની રહે છે એ વાત તે સર્વને માન્ય છે. તેથી પૃથ્વીકાય વગેરેનો આરંભ ઓછો થાય તેવી ઈચ્છા-પ્રવૃત્તિ પણ સર્વ આરંભને છોડવાની ઈચ્છાથી જ સંભવે છે જે ઈચ્છા સર્વવિરતિ પરિણામરૂપ હોવાથી તેની હાજરીમાં તો ચારિત્ર જ આવી જાય. માટે સ્થાવરજીની જયણા શ્રાવકેને હતી નથી. અને તેથી દ્રવ્યપૂજાને અધિકાર શ્રાવકોને જ હોય છે. સાધુઓને હેતે નથી. વળી શ્રાવક પાસે તે કરાવવી પણ સાધુઓને ઉપદેશમુખે ઘટે છે, કારણ કે નિશ્ચયથી એ અનુજ્ઞાન વિષય છે જ, પણ આદેશમુખે ઘટતી નથી, કારણ કે પૃથ્વીદળ-પુષ્પવગેરે ૩૫ તેના કારણે વ્યવહારથી સાવદ્ય છે. વળી તેનો ઉપદેશ પણ આગળ કહી ગયા તે મુજ એ વાસ્તવમાં તે જિનપૂજા અંગેની જયણને જ હોય છે. તેથી નિશ્ચિત થાય છે કે નદત્તાર કે જિનપૂજા વગેરેમાં સર્વત્ર જયણના અંશમાં જ જિનાજ્ઞા હોય છે કયાંય પણ દ્રવ્યહિંસામાં નહિ. [ વ્યવહારનવે પાદાદિક્રિયારૂપ વિરાધનાની જિનાનુજ્ઞ-ઉ૦ ] ઉત્તરપક્ષ – જળજીવોની વિરાધના બે રૂપે છે–જળજીવોના પ્રાણના વિયાગરૂપ અને એ વિયેગને અનુકૂલ પગને હલાવવા વગેરે ક્રિયાત્મક વ્યાપાર રૂ૫. જીવોની વિરાધના થઈ હોય કે ન થઈ હોય તે પણ નદી વગેરેમાંથી પસાર થાય એટલે સાધુને “પાણીની વિરાધના થઈ ઈત્યાદિ અભિપ્રાય થાય જ છે. એમાંથી, વિધ્યર્થપ્રયોગ વગેરરૂપ વિધિવચનાત્મક ભગવાનની અનુજ્ઞા નઘુત્તારને અવિનાભાવી એવી જળજીવપ્રાણવિયેગરૂપ વિરાધના વિશે તો કઈ પણ રીતે હોતી જ નથી, કેમ કે નદત્તારાદિ પ્રત્યે એ વિરાધના ઉદાસીન હોય છે. પણું જળજીને પ્રાણવિયોગને અનુકૂલ એવી પાદાદિક્રિયારૂપ વિરાધનામાં તે એ અનુજ્ઞા આવી જ પડે છે, કારણ કે ઉભયસ્વભાવવાળા અને કાતિક નિમિત્ત કારણને બુદ્ધિભેદે પૃથફ કરી શકાતા નથી. અથાત્ પાદાક્રિક્રિયા એકબાજુ ઈષ્ટ એવા સંયમપાલનાદિનું કારણ છે અને બીજી બાજુ જળજીવોની વિરાધના રૂપ અનિષ્ટનું નિમિત્તકારણ છે. આમ ઉભયવિરુદ્ધસ્વભાવવાળું હોઈ એ સ્યાદવાદ-અનેકાંતથી ગર્ભિત છે. એટલે કે એ અનેકાન્તિક નિમિત્તકારણ રૂપ છે. પણ એટલા માત્રથી, પાદાક્રિક્રિયાના સંયમરક્ષારૂપ ઈષ્ટનું કારણ અને જીવવિરાધનારૂપ અનિષ્ટનું કારણ એવા બે અંશ ક૯પી નઘુત્તારના કારણ રૂપ પાદાદિકિયાની અનુજ્ઞા છે અને જીવવિરાધનાના નિમિત્ત1. अल्पेन बहु इच्छति विशुद्धालंबनः श्रमणः ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy