SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ધમંપરીક્ષા ક્ષે. પપ विधिनिषेधमुखेन यतनाऽयतनाविषयक एव जिनोपदेशः संपन्नः, तथा च जीवरक्षार्थ यतनोपादेयत्वेन कल्प्या, अयतना च जीवघातहेतुत्वेन हेयत्वेनाऽकल्प्येत्येवं विधिनिषेधमुखेन वस्तुस्वरूपावबोधको जिनोपदेशो मन्तव्यः । एवं छद्मस्थसंयतानां ज्ञानाद्यर्थमपवादपदप्रतिषेवणेऽप्यनादि. सिद्धकल्यत्वादिलक्षणवस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवति । यथा साध्च्या उपसर्गकर्तारमधिकृत्य "पंचिंदियववरोवणा कप्पित्ति निशीथचूर्णावुक्तं, न पुनः ‘स हन्तव्यः' इति विधिमुखेन जिनोपदेशो भवति, २सव्वे पाणा सव्वे भूआ सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा' इत्याद्यागमेन विरोधप्रसङ्गात् । यच्च दशाश्रुतस्कन्धचूर्णी अवण्णवाइ पडिहणेज्ज' त्ति भणित, तदाचार्यशिष्याणां परवाइनिराकरणे सामर्थ्य दर्शितम् । यथा-'मिच्छट्ठिीसु पडिहएसु सम्मत्तं थिरं होइ' ति મેળવવાનું કહ્યું છે, એટલે સ્વર્ગાદિનું જ્ઞાન પણ ઉપાદેવ તે છે જ, તેથી જ્ઞાનને વિષય બનવારૂપે સ્વર્ગાદિ પર સુગતિ હેતુ બને છે તેમજ ઉપાદેય બને છે.) આમ કોઈ એકની એક વસ્તુ પણ વિશેષણવગેરેની અપેક્ષાએ ત્રણ પ્રકારની બની શકે છે. જેમકે એકની એક જ ગામનાદિ ક્રિયા અયતનારૂપ વિશેષણ યુક્ત બનીને જીવઘાતાદિને હેતુ બનવા દ્વારા સાધુઓને હેય બને છે, અને હેય હોવાથી જ અકથ્ય બને છે, તથા તેની તે જ ક્રિયા જયણા રૂપ વિશેષણથી યુક્ત બનીને જીવરક્ષાદિને હેતુ બનવા દ્વારા સાધુએને ઉપાદેય બને છે. અને ઉપાદેય હોવાથી કપ્ય બને છે. વળી એ જ કિયા આ બને વિશેષણ શૂન્ય હોય તે માત્ર રેય જ રહે છે. ( સર્વત્ર વિધિ-નિષેધ જ્ય-અજયણાના જ-પૂ૦ ) આ રીતે દરેક ધાર્મિક અનુષ્ઠાન અંગે વિચારીએ તો જણાય છે કે “નિપજે...” ઈત્યાદિન્યાય મુજબ વિધિ-નિષેધ દ્વારા યતના અયતના અંગે જ જિનપદેશ છે. અર્થાત્ જિનપદેશથી જે જે વિધાન થયા છે તે બધા જયણા અંગેના જ છે અને જે જે નિષેધ થયા છે તે પણ અજયણે અંગેના જ છે. તેથી “જયણું જીવરક્ષા માટે હેઈ ઉપાદેય હેવાથી કષ્ય છે અને અજયણું જીવઘાતના હેતુભૂત હોઈ હેય હવાના કારણે અક પ્ય છે” ઈત્યાદિ રૂપે જિનપદેશ વિધિ નિષેધ દ્વારા વસ્તુસ્વરૂપને જણાવનાર છે એ માનવું જોઈએ. આ ધાર્મિક અનુષ્ઠાન અંગેની વાત કરી. એમ છવાસ્થસંય જ્ઞાન વગેરે માટે જે અપવાદ સેવે છે તેમાં પણ જિનપદેશ અનાદિસિદ્ધ એવા કપ્યત્વ વગેરે રૂપ વસ્તુ સ્વરૂપને જ જણાવનારા હોય છે. પણ એ વખતે જીવ વિરાધના કરવી જોઈએકરો' ઇત્યાદિ વિધિ રૂપે હોતો નથી. જેમકે-સાવીને ઉપસર્ગ કરનારને ઉદ્દેશીને “પચેન્દ્રિયની હત્યા કપે” એવું નિશીથચૂણિમાં કહ્યું છે. અર્થાત્ એમાં રહેલા કત્વસ્વરૂપને જ તે જણાવે છે. કિન્તુ “તે હણવા યોગ્ય છે.” ઈત્યાદિ વિવિમુખે જિનપદેશ હેતું નથી. કારણ કે એ જિનપદેશ જે એ રીતે હેય તે “સર્વપ્રાણીઓ, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સને હણવા નહિ” ઈત્યાદિ આગમવચનનો વિરોધ થાય. વળી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં “અવર્ણવાદીને પડિહણ' ઈત્યાદિ જે કહ્યું છે તેનાથી ૧. રૂદ્ર રોપા વાળા ૨. સર્વે બાળા સર્વે મૂત: સર્વે વીવા સર્વે સવા ન થા | 3. अवर्गवादिन प्रतिहन्यात् । ४. मिथ्यादृष्टिषु सम्यक्त्व स्थिरं भवति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy