SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધ પરીક્ષા લૈા. ૫૪ इति लुम्पकीय पक्षद्वयदूषणार्थं ग्रन्थान्तरे, आद्यपक्षे साधूनां विहाराहारनीहारनधुत्ता र प्रतिक्रमणप्रतिलेखनोपाश्रयप्रमार्जनादिक्रियाणां प्रवचनप्रसिद्धानामारम्भाविनाभाविनीनां प्रतिषेधे संपन्ने तवैव गलपादुका । द्वितीयेऽध्यक्षबाधा, नद्युत्तारादिषु षण्णामपि जीवानां विराधनासम्भवात्, ' जत्थ जले तत्थ वणं' इत्यागमवचनात् प्रतिक्रमणप्रति लेखनादिषु च वायुजीवादीनामारम्भस्वागमप्रसिद्धत्वात्, एजनादिक्रियायुक्तस्यारम्भाद्यवश्यंभावात् । यदागमः “ जाव ण' एसजी एअर बेयर चल फंदर इत्यादि यावदारंभे व इत्यादि । किं च - अपवादे आभोगपूर्विकायामपि जीवविराधनायां सम्यक्त्वनाशादिदूषणं यत्त्वया नोच्यते, तत्र किं म्रियमाणानां जीवानां प्राणत्यागाभावः, सद्गतिर्वा कारणं १ द्वयमप्यागमबाधितमित्याशयशुद्धत्वमेव तत्र कारणं वाच्यं इत्यशक्यपरिहारजीवविराधनायामप्याशयशुद्धતે જિનકલ્પી વગેરેને આ આહારાદિ કરવામાં યાગિનમો વિરાધના થવાની છે' ઈત્યાદિની શાસ્રવચનોથી ખબર ડાય જ છે (તેથી અપવાદ વિના પણ જાણકારીપૂર્ણાંક આ વિરાધના થતી હાવાથી તમારા મત મુજબ સયતપણુ' શી રીતે ટકે ?) [ ગીતાચમાં વિરાધનાની જાણકારીના પૂર્વ પક્ષીકૃતસ્વીકાર ] તેઓને આ જાણકારી હાય છે એ વાતને તે પૂર્વ પક્ષી પણ સ્વીકારે જ છે, કારણકે તેણે જ “જે અનુષ્ઠાનમાં આરંભ થતા હોય તેના શ્રીજિનેશ્વરાએ નિષેધ જ કર્યા છે કે પછી જિનપર્દિષ્ટ ક્રિયાઓમાં આરભ જ થતા નથી ?” એવા લૂ'પકે (સ્થાનકવાસીએ) કરેલા એ વિકલ્પમાં દૂષણ માપવા માટે અન્ય ગ્રન્થમાં ( ) કહ્યું છે કે પહેા વિકલ્પ માનવામાં તારા (લૂપકના) ગાળામાં જ પાદુકા આવી પડે છે (તું જ ફસાઈ જાય છે) કારણ કે સાધુએની વિહાર–આહાર - નિહાર-નઘુત્તાર- પ્રતિક્રમણ-પડિલેહણું-ઉપાશ્રયપ્રમાન વગેરે શાસ્ત્રમાં કહેલી ક્રિયાએ આરભ વિના થતી ન હેાવાથી જિનેશ્વરાથી નિષિદ્ધ જ બની જાય છે જેને તું ડુાંશે હોંશે કરે છે. ખીજો વિકલ્પ પ્રત્યક્ષઞાધિત છે, કારણ કે જિનેક્ત એવી પણ નઘુત્તારાદિ ક્રિયામાં છ એ જીવનિકાયની વિરાધના સંભવિત છે એ ‘ક્ષ...' ‘જ્યાં પાણી હાય ત્યાં વનસ્પતિ હોય' ઇત્યાદિ આગમ વચનથી જણાય છે. તેમજ જિતેાક્ત એવી જ પ્રતિક્રમણુપડિલેહણાદિ યિામાં વાયુકાયા∞િવાના આરંભ થાય છે એ વાત આગમપ્રસિદ્ધ છે. કારણ કે 'જ્યાં સુધી આ જીવ કંઈક કરૂપે છે–વિવિધ રીતે 'પે છે, ચાલે છે, સ્પંદન કરે છે ત્યાં સુધી આરંભમાં રહ્યો છે-આરંભ કરે છે'-ઇત્યાદિ આગમવચનથી એજનાદિ ક્રિયાયુક્ત જીવથી આરભાદિ અવશ્ય થાય છે એ નિશ્ચિત છે.” આમ પડિલેહાણાદિક્રિયાથી વિરાધના થાય છે એવી સાધુને જાણકારી હાય છે' એવુ· પૂર્રપક્ષીએ પણ સ્વીકાર્યું' જ છે તે તેના આ વચનાથી જણાય છે. [વિરાધના છતાં જળવાતી નિર્દોષતાના હેતુ : આશયદ્ધિ ] વળી અપવાદપદે થતી આભેગપૂર્ણાંકની હિંસામાં ‘તે સમ્યકૃત્વાદિની નાશક છે' એવા દોષ તમે પણ નથી માનતા તેમાં કારણ શું છે ? મરાતા જીવેાના પ્રાણત્યાગ નથી થતા એ કે પ્રાણત્યાગ થવા છતાં તેએની સદ્ગતિ થાય છે એ? આ બે માંથી એકેય કારણ માની શકાતું નથી, કારણકે બંને આગમબાધિત છે. તેના પ્રાણત્યાગ થાય છે તે તેમજ તેની પાતપોતાના સંકલેશ વગેરેને અનુસરીને દુતિ થાય છે २. यत्र जल तत्र वनम् 3. यावदेष जीव एजते व्येजते चलति स्पन्दते इत्यादि यावदारम्भे वर्त्तते ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy