SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં વ્યહિંસા જળવવિધના વિચાર ૩૧૩ नद्युत्तारादावाभोगपूर्वजीवविराधनायाः साधितत्वात् । नद्युत्तारश्च जिनकल्पिकादीनामपि 'जत्थः त्थमेइसूरो०' इत्यादि प्रवचनेषु दिवसतृती पौरुष्यतिक्रमे नद्याद्युत्तरतस्ते जलात्पदमात्रमपि बहिर्न निक्षिपन्ति, किन्तु तत्रैव ति'ठन्ति' इत्यादिभणनेन प्रतीत एव । सोऽप्यापवादिकश्चेत् , तर्हि विहाराऽऽहारादिक्रियास्वौत्सर्गिकीषु जीवविराधनया योगसमुत्थया जिनकल्पिकादीनामसंयतत्वप्रसक्तेर्वत्रलेपत्वमेव, तस्या योगावश्यम्भावित्वस्य प्रवचनादेव निश्चयाद्, अङ्गीकृतं चतत्परेणापि । यदुक्तं तेन 'यत्रानुष्ठाने आरम्भस्तज्जिनः प्रतिषिद्धमेव १ उत जिनोपदिष्टक्रियायामारम्भो न भवत्येव ?' તરીકે કહેલ છે. જેમકે પંચાશકની વૃત્તિમાં કહ્યું છે કે “તમાં આભગ એટલે “આ મારે અકબ છે એવું જ્ઞાન અને તેવું જ્ઞાન ન હોવું એ અનાભોગ.' આવા પ્રકારના આગઅનાભોગ તે સ્થૂલત્રસ અને સ્થાવરાદિ બંનેની વિરાધનામાં કે પાણી પીવાની અને નદી ઉતરવાની બંને ક્રિયાથી થતી વિરાધનામાં સંભવી જ શકે છે. બાકી, “સ્થાવરાદિ જીનો છઘસ્થને આભગ સંભવે જ નહિ” એ વાત તે સાવ શાસ્ત્રવિરુદ્ધ છે, કારણકે, પૃથ્વીકાયાદિની વિરાધનામાં પણ આભગ–અનાગના કારણે જુદું જુદું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં બતાવ્યું છે જે પૃથ્વીકાય વગેરેને આભગ અસંભવિત જ હોય તો અસંગત બની જાય. માટે “પાણી પીવામાં આગના કારણે નહિ પણ નિઃશકતાના કારણે વધુ પ્રાયશ્ચિત્ત આવે છે એ વાત તુચ્છ છે. “અપવાદશૂન્ય અવસ્થામાં પણ જાણીને જીવઘાત કરનારે જે અસંયત (સંયમભ્રષ્ટ) ન બની જતું હોય તો અસંતપણાનું દુનિયામાં નામનિશાન નહિ રહે” ઈત્યાદિ જે પૂર્વપક્ષી કહે છે (આવું કહીને પૂર્વપક્ષી કહેવા એ માંગે છે કે કેવલી ભગવાનને સર્વજીને આભગ તે હોય જ છે. વળી તેઓને અપવાદ હોતા નથી. એમ છતાં જે અશક્યપરિહારરૂપે પણ તેઓ હિંસા કરતાં હોય ? તે તેઓ અસંયત જ બની જવાની આપત્તિ આવે.) તેનું પણ આનાથી નિરાકરણ જાણવું, કારણ કે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓને તેમજ અપવાદપદના અનધિકારી અને ઉત્કૃષ્ટચારિત્રયુક્ત એવા પ્રતિભાધારી કે જિનકલ્પી સાધુઓને નદી ઉતરવા વગેરેમાં આભેગપૂર્વક જીવવિરાધના થાય છે (અને તેમ છતાં તેઓનું સાધુપણું જળવાઈ રહે છે) એ વાત સિદ્ધ થઈ ગઈ છે. “જિનકલ્પીઓને તે નદી ઉતરવાની હતી જ નથી” ઈત્યાદિ ન કહેવું, કારણકે “WW.” “જયાં સૂર્ય અસ્ત પામે' ઈત્યાદિ શાસ્ત્રવચનની વ્યાખ્યા રૂપે કહેવાયેલા “દિવસને ત્રીજે પ્રહર પૂરો થાય ત્યારે તેઓ જે નદી ઉતરતા હોય તો ત્યાં જ ઊભા રહે, એક ડગલું પણ બહાર મૂકતા નથી' ઇત્યાદિ વચને દ્વારા પ્રતીત જ છે. “તે નદી ઉતરવી વગેરે પણ આપવાદિક જ હોય છે, અને આ૫વાદિક આભેગપૂર્વકની વિરાધનામાં સંયત પણું જળવાઈ રહે છે એવું તો અમે પણ માનીએ જ છીએ” એવી જે શંકા કરશે તો અમારો એનો જવાબ એ છે કે જિનક૯પી વગેરેની વિહાર-આહારાદિ ક્રિયાઓને તે સગિકી માનો છો ને ? એમાં થતી યોગનિમિત્તક વિરાધનાના કારણે તેઓને અસંયત માનવાની આપત્તિ તમારા મતમાં વજલેપ જેવી બની રહેશે, કેમકે ૧. યંત્રીત્તનિયા : (
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy