SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ધર્મ પરીક્ષા èા પ૨-૫૩ इत्यर्थः ' इत्यादिप्रवचनवचनेन नद्यादिजले सचित्ताचित्तयोरन्यतरत्वेन परिज्ञाने सत्यपि 'इदं जलं सचित्तं - इदं वाऽचित्त" इति व्यक्त्या विवेकमधिकृत्य परिज्ञानाभावेन छद्मस्थसंयतानामनाभोग एव, तेन सिद्धा नयुत्तारादौ जलजीव विराधनाऽनाभोगजन्याऽशंक्य परिहारेण— इत्याशङ्कायामाह - • वज्जतो अ अणि जलजीवविराहणं तर्हि सक्खं । जलजीवाणाभोगं जपतो किं ण लज्जेसि ॥ ५३ ॥ (वर्जर्यैश्चानिष्टां जलजीवविराधनां तत्र साक्षात् । जलजीवानाभोग जल्पन् किं न लज्जसे ॥५३॥ ) वज्र्ज्जतो यत्ति । तत्र नगुत्ता रे जलजीवविराधनामनिष्ठां साक्षाद्वर्जयन् साक्षाद्वर्जनीयामभ्युपगच्छंश्च, जलजीवानाभोग जल्पन् किं न लज्जसे ? अयं भावः नद्युत्तारे बहुजलप्रदेशपरित्यागेनाल्पजल प्रदेशप्रवेशरूपा यतना तावत्त्ववापि स्वीक्रियते सा च जलजीवाना भोगाभ्युपगमे दुर्घदा, 'स्वल्पजल' सचित्त' भविष्यति, बहुजल' चाऽचित्त" इति विपरीत प्रवृत्तिहेतुशङ्का पिशाचीનથી, કેમકે પ્રતિયેાગી (જીવ) અપ્રત્યક્ષ હાય તા તેના અભાવરૂપ અનુયાગી (વિરાધના) પણ અપ્રત્યક્ષ જ રહે છે. ‘પાણી પ્રત્યક્ષ હાઈ તેના જીવા પણ પ્રત્યક્ષ જ હાય છે’ એવું ન કહેવું, કારણકે તા તા પછી આ પાણી છે' એવા પ્રત્યક્ષજ્ઞાનમાત્રથી જ આ પાણી ચિત્ત છે' એવા વિવેકયુક્ત જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. તેથી શ્રીસ્થાનાંગ સૂત્ર (૭૩) ના, ‘પૃથ્વીકાયજીવે બે પ્રકાર કહ્યા છે, પરિણત અને અપરિણત-એમ વનસ્પતિકાય જીવા સુધી જાણવું. એવા વચનથી તેમજ તેની વૃત્તિના ‘ તેમાં પરિણત એટલે સ્વકાયશસ્ત્રપરકાયશસ્રવગેરેથી પરિણામ પમાડાયેલા અર્થાત્ અચિત્ત થઈ ગયેલા' વગેરે વચનથી નદીવગેરેના પાણીમાં સચિત્તતા કે અચિત્તતામાંથી એકને સામાન્યથી નિશ્ચય થવા છતાં સામે ઉપસ્થિત થયેલ પાણીને આશ્રીને વ્યક્તિગત રીતે ‘આ પાણી સચિત્ત છે' અથવા આ પાણી અચિત્ત છે' એવા પાણીના બિંદુ બિંદુ અંગેના વિવેકની અપેક્ષાએ પરિજ્ઞાન ન હેાવાના કારણે છદ્મસ્થ સાધુઓને વિરાધનાનું પણ પ્રયક્ષ હાતું નથી. તેથી એ વિરાધનામાં છદ્મસ્થ સાધુઓના અનાભાગ જ હાય છે. તેથી સિદ્ધ થાય છે કે નદી ઉતરવી વગેરેમાં થતી પાણીના જીવાની વિરાધના અનાભાગજન્ય અશકયપરિહાર રૂપે જ હાય છે. (પૂર્વ પક્ષની આવી શંકા અંગે ગ્રન્થકાર કહે છે—) [ જળવેના અનાભાગ માનવામાં જયણાપાલન અસંગત-ઉ° ] ગાથાથ - તે નદી ઉતરવી વગેરેમાં અનિષ્ટ એવી પાણીના જીવાની વિરાધનાના સાક્ષાત્ પરિહાર કરતા તમે પાણીના જીવાના અનાભાગ હેાય છે એવું ખેાલતાં લજજા કેમ પામતા નથી ? નદી ઉતરવા વગેરેમાં પાણીના જીવાની અનિષ્ટ વિરાધનાને વજ્રતા અને વજ્રનીય માનતા તમે ‘પાણીના જીવાના અનભેાગ છે' એવુ' બેાલતા શરમાતા કેમ નથી ? કહેવાના આશય એ છે કે નદી ઉતરતી વખતે ‘જે ભાગમાં ઘણું પાણી હાય તેના પરિહાર કરી ઘેાડાપાણીવાળા ભાગમાંથી જવુ' ઇત્યાદિરૂપ જયણા પાળવી જોઇએ એ તે તમે પણ સ્વીકારા જ છે. પાણીના જીવાના અનાભાગ હાય તા તા આ જયણા અસંગત જ મને.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy