SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિમાં વ્યહિંસા જળછવિરાધનાવિચાર अणुसंगयहिंसाए जिणस्स दोसं तुहं भयंतस्स । साहूण वि आभोगा णइउत्ताराइ विहडिज्जा ॥५२॥ [अनुषङ्गजहिंसया जिनस्य दोषं तव भणतः । साधूनामप्याभोगाद् नद्युत्तारादि विघटेत ॥५२॥] अणुसंगयहिंसाएत्ति । अनुषङ्गजया-धर्मदेशनामात्रोदेश्यकप्रवृत्युपजायमानकुनयमतखेदादिवत्स्वानुद्देश्यकप्रवृत्तिजनितया हिंसया जिनस्य दोष भणतस्तव साधूनामप्याभोगान्नद्युत्तारादि विघटेत , तेषामपि नद्युत्तारादौ जलजीवादिविराधनाया अध्यक्षसिद्धत्वादिति ॥५२॥-नन्वेतदसिद्धम् , नहि जलजीवानामप्रत्यक्षत्वेन तद्विराधनायाः प्रत्यक्षत्वं संभवति, प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तदनुयोगिनोऽप्यप्रत्यक्षत्वात् । न च जलस्य प्रत्यक्षत्वेन तज्जीवानामपि प्रत्यक्षत्वमिति वाच्यं, 'इदं जल' इति ज्ञानमात्रेण 'इदं जल सचित्तं' इति विवेकेन परिज्ञानोदयप्रसक्तेः । तस्मात् 'दुविहा पुढविकाइआ पन्नत्ता तंजहा 'परिणया चेव अपरिणया चेव, जाव वणप्फइकाइअ' त्ति [श्री स्थानाङ्ग सू. ७३ ] 'तत्र परिणताः स्वकायपरकायशस्त्रादिना परिणामान्तरमापादिता अचित्तीभूता છે અર્થાત્ મરણના ઉદ્દેશથી કરાતે જે મરણનુકૂલ વ્યાપાર અદષ્ટને (કર્મ) દ્વાર તરીકે રાખ્યા વગર મરણનું સાધન બનતે હોય તે હિંસા છે. આવું ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે. ભગવાનમાં આવી હિંસા સંભવતી નથી. (૩) તેથી ત્રીજો પક્ષ બાકી રહે છે. અને તે તે સ્વમતિવિકપિત હોવાના કારણે જ સ્વશાસ્ત્ર પ્રતિસાને (શાસ્ત્રાનુસારે કંઈક કહીશ ઈત્યાદિ પ્રતિજ્ઞાને) બાધક હોઈ માટે દોષ ઊભો કરી આપે છે. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે – [સાધુઓની આભેગપૂર્વક નઘુત્તારપ્રવૃત્તિના અભાવની આપત્તિ] ગાથાર્થ :- આનુષંગિક હિંસાના કારણે જિનમાં હિંસકપણાને દોષ આવી પડવાનું કહેતા તમારા મતે તે સાધુઓની આભોગપૂર્વક નદી ઉતરવી વગેરે ક્રિયાઓને પણ અભાવ થઈ જશે. જેમ ધર્મદેશના માત્રના ઉદ્દેશથી કરેલી પ્રવૃત્તિથી સાથે સાથે (આનુષંગિક રીતે) જેને ઉઘેરા નથી તેવા કુનયમતવાળાના ખેદ વગેરે પણ થઈ જાય છે તેમ હિંસાના ઉદેશ વિનાની પ્રવૃત્તિથી આનુષંગિક રીતે થઈ જતી હિંસાના કારણે કેવલીમાં દેષનું આરોપણ કરતા તમારા મતે તો સાધુઓ જે નદી ઉતરવી વગેરે ક્રિયાઓ કરે છે તે ઘટી જ શકશે નહિ, કારણકે નદી ઉતરવી વગેરે ક્રિયાઓમાં થતી જળના જીની વિરાધના તેઓને પ્રત્યક્ષ જ હોય છે. અર્થાત્ અવશ્યભાવી એવી પણ હિંસા આભોગપૂર્વકની હવામાત્રના કારણે જે કેવલીને દોષરૂપ જ બનતી હોય તો તે સાધુઓની નદી ઉતરવી વગેરે ક્રિયામાં થતી વિરાધના પણ આભગ પૂર્વક હેઈ દોષરૂપ બની જાય, અને તેથી નદીઉત્તાર વગેરે અકર્તાવ્ય બની જાય. પરા [જળજીવોને અનાગ હેઈ તેની વિરાધના પણ અનાગજન્યા-પૂ]. પૂવપક્ષ:- તમારી વાત અસિદ્ધ છે, કારણકે એ વિરાધના આભેગપૂર્વક જ હેતી નથી. પાણીના જી અપ્રત્યક્ષ હેઈ તેઓની વિરાધના પ્રત્યક્ષ હોવી સંભવતી १. द्विविधाः पृथ्वीकायिकाः प्रज्ञप्ताः तद्यथा-परिणताश्चैव अपरिणताश्चैव यावद् वनस्पतिकायिका इति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy