SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લા, ૫૧ योगानामशुभत्वं तावन्न जीवघातहेतुत्वमात्रेण, उपशान्त गुणस्थानं यावदप्रमत्तसंयतानां कदाचित्सद्भूत जीवघात संभवेन " तत्थ णं जे ते अप्रमत्तसंजया ते णं णो आयारंभा णो परारंभा णो तदुभयारंभा अणारंभा' [ भग० श० १ उ० १] इत्यागमप्रतिपादिताऽनारंभकत्वानुपपत्तिप्रसक्तेः अशुभयोगानामारंभकत्वव्यवस्थितेः, किन्तु फलोपहितयोग्यतया घात्यजीव विषयका भाग पूर्वक जीवघातहेतुत्वेन । अत्र 'फलोपहितयोग्यतया' इति पदं केवलियो गानामशुभत्वनिवारणार्थमेव, तेषां स्वरूपयोग्यतथैव यथोक्तजीवघातहेतुत्वाद्, न पुनः फलोपहितयोग्यतयापि, कारणानामभावात् । तथाऽशुभत्वं प्रमत्तयोगानामेव, तदभिव्यञ्जकं तु प्रमत्तयोगानां फलवच्छुभाशुभत्वाभ्यां द्वैविध्याभिधायकमागमवचनमेव । तथा हि तत्थ णं जे ते पमत्तसंग ते णं सुहं जोगं पडुच्च णो आयारंभा जाव अणारंभा । असुहं जोगं पडुच्च आयारंभावि जात्र णो अगारंभत्ति' । अत्रापि प्रमत्तः અસ’ગત બનવાની આપત્તિ આવે. તે આ રીતે-ઉપશાન્તમે હગુણુઠાણા સુધીના અપ્રમત્ત સયતાના ચેત્રથી પણ કચારેક જીવધાત થઇ જવા સાઁભવે છે. અર્થાત્ તેના ચેાગે પણ મૂળાપહિતયેાગ્ય કથારેક ખની જાય છે. તેથી એટલા માત્રથી જો એ યોગા અશુભ થઈ જાય તે તા અપ્રમત્ત સાધુઓને આરંભક પણ કહેવા પડે, કેમ કે અશુભયાગા જ જીવને આરભક બનાવે છે. આના પરથી નક્કી થાય છે કે તાદૃશજીવઘાતના ફળેાપહિતયેાગ્ય હેતુ બનનાર ચેગ જ અશુભ છે. આમાં ફળપહિતયેાગ્ય એવુ' જે કહ્યું છે તે કેવલીના ચેગા અશુભ ન ઠરી જાય એ માટે જ કહ્યું છે. કેવલીના ચેાગા આભાગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપાગ્ય હેતુ જ ખની રહે છે ક્ળાપધાનયેાગ્ય નહિ, કેમકે સહકારી કારણેાનું સાન્નિધ્ય ન સાંપડવાથી તેઓ કથારેય સદ્ભૂતજીવઘાતરૂપ ફળની ઉત્પત્તિ કરી શકતાં નથી. [પ્રમત્તના યોગા જ અશુભ હેાય-પૂર્વ પક્ષ ] (તથા પૂર્વપક્ષીના આ પણ એક મત છે કે) પ્રમત્તના યેાગા જ અશુભ હાય છે (અર્થાત્ અપ્રમત્તના નહિ.) એ વાત પ્રમત્તના યેગાના ‘ફળત: શુભ અને અશુભ’ એવા બે પ્રકાર જણાવનાર આગમવચનથી જણાય છે. તે આગમવચનના ભાવાર્થ – “તેમાં જેએ પ્રમત્તસયત હૈાય છે તેએ શુભયોગની અપેક્ષાએ આત્માર ભી વગેરે હેતા નથી અતાર ભી હાય છે અને અશુભયોગની અપેક્ષાએ અશુભયાગમાં હોય ત્યારે આભાર...ભી વગેરે હેાય છે અનાર ભી હૈાતા નથી.’ આ બામતમાં પણ ઊંડા વિચાર કરવાથી જણાય છે કે પ્રમત્તસયતાની એ અવસ્થા હાય છે. અશુભયાગ વખતે આરંભક અવસ્થા અને તે સિવાયના કાળમાં અનાર ભક અવસ્થા. આ બન્ને અવસ્થા વખતે તેમાં સામાન્યતઃ પ્રમત્તતા તા હાય જ છે. તેથી તે પ્રમત્તતા તેમાં બાધિત ન થઇ જાય એ માટે તેએાના યાગને આભેગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપયેાગ્ય હેતુ માનવા પડે છે. તેમજ કથારેક અશુભયેાગ વખતે તેમાં આવતા આરભકત્વની સિદ્ધિ માટે તેમાં ઘાત્યજીવવિષયક વ્યક્ત આભાગ પશુ માનવા જ પડે છે, કારણકે આભેગપૂર્વક થતાં જીવદ્યાતનુ ફળેાપધાયક કારણ બનનાર ચૈાગા જ અશુભ હાઇ આર'ભકત્વ લાવી શકે છે. તેથી આભાગવાળા જ કાઈક १ तत्र ये तेऽप्रमत्तसंयतास्ते नो आत्मारंभा नो परारंभा नो तदुभयारंभाः अनारम्भाः । २ तत्र ये ते प्रमत्तसंयतास्ते शुभं योग प्रतीत्य नो आत्मारम्भा यावदनारम्भाः । अशुभं योगं प्रतीत्यात्मारंभा अपि यावन्नो अनारम्भा इति । ૨૬૨
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy