SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૧ કેવલિમાં વ્યહિંસાઃ દ્રવ્યપરિગ્રહની પ્રતિબંધ अववाओवगमे पुण इत्थं नूण पइण्णहाणी ते । पावंति असुहजोगा एवं च जिणस्स तुज्झ मए ॥५१॥ (अपवादोपगमे पुनरित्थं नूनं प्रतिज्ञाहानिस्ते । प्राप्नुवन्ति अशुभयोगा एवं च जिनस्व तव मते ॥५१॥) _ 'अववाओवगमे पुण' त्ति । अत्र भगवतो द्रठ परिग्रहे, अपवादोपगमेऽपवादाङ्गीकारे पुनस्ते तव प्रतिशाहानिः 'अपवादप्रतिषेवण च संयतेष्वपि प्रमत्तस्यैव भवति' इति तव प्रतिज्ञेति । च पुनः एवं धर्मोपकरणसद्भावेनापवादतो द्रव्याश्रवाभ्युपगमे तव मते जिनस्याशुभयोगाः प्राप्नुवन्ति । इदं हि तव मतम् [અનામેગજન્ય દ્રવ્ય આશ્રવ જ મેહજન્ય-પૂo]. –તેમ છતાં દ્રવ્યાશ્રવ મહાસત્તાજન્ય હોવાથી કેવળીઓમાં મોહસત્તા માનવાને દોષ તે ઊભે જ રહેશે ને !–એવી શંકા પણ ન કરવી, કારણકે જે પ્રકારના દ્રવ્યાશ્રવમાં સાધુઓની અનાગથી જ પ્રવૃત્તિ થતી હોય તે પ્રકારનો પ્રથાશ્રવ જ મેહસત્તાજન્ય મનાય છે. જેનાથી સંયમ વગેરે રૂપ કઈ અર્થ (પ્રજન) સરતું નથી તેવી અનર્થદંડભૂત હિંસા વગેરે સાધુઓથી અનાભોગથી જ થઈ જતી હોવાથી તે મોહજન્ય છે. પણ ધર્મોપકરણરૂપ દ્રવ્યાશ્રયમાં સાધુઓ અનાગથી જ પ્રવર છે એવું નથી, પણ ધર્માર્થબુદ્ધિથી “આ (ભાવથી) અપરિગ્રહરૂપ છે' [ કે પછી, “આ (દ્રવ્યથી) પરિગ્રહરૂપ છે?] એવા આભગપૂર્વક જ પ્રવર્તે છે. માટે એ મહજન્ય હોતો નથી. તેથી (વસ્ત્રાદિ રાખવાના) હી વગેરરૂપ સ્વકારણે ઊભા થએ છતે પ્રવર્તેલ તે દ્રવ્ય પરિગ્રહ કેવલી ભગવાનમાં હોય તે એમાં કોઈ વિરોધ નથી. આવા પૂર્વ પક્ષને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે [ દ્રવ્યપરિગ્રહને આપવાદિક માનવામાં પૂર્વપક્ષીને પ્રતિજ્ઞાહાનિદોષ ] ગાથાથ - આ દ્રવ્યપરિગ્રહની બાબતમાં અપવાદ માનવામાં તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આ રીતે તમારા અભિપ્રાયમાં તે કેવળીઓમાં અશુભયોગો હોવાની પણ આપત્તિ આવશે. કેવલીભગવાનને દ્રવ્યપરિગ્રહ તો કારણિક હોઈ અપવાદરૂપ હોય છે એવું માનવામાં “અપવાદસેવન સંય તેમાં પણ પ્રમત્તને જ હોય છે એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આમ ધર્મોપકરણની હાજરી હોવાના કારણે અપવાદથી દ્રવ્યાશ્રય સ્વીકારવામાં, કેવળીઓમાં અશુભયોગોની હાજરીની તમારા મત મુજબ આપત્તિ આવશે. કારણકે તમારો મત આવો છે – [ગે અશુભ શી રીતે બને? પૂર્વપક્ષવિચારણા] પૂર્વપક્ષ :- યોગ છવઘાતના ફળો પહિતયોગ્ય હેતુ બનવા માત્રથી અશુભ બની જતાં નથી, કિ7 ઘાયજીવવિષયક આભગ પૂર્વક થતાં જીવઘાતના ફળો પધાન યોગ્ય (ફળપત્તિ કરી આપનાર ગ્યતાવાળા) હેતુ બનવાથી અશુભ બને છે, જે આવું ન માનીએ તો ભગવતીસૂત્રમાં (શ. ૧ ઉ. ૧) જે કહ્યું છે કે “જેઓ અપ્રમત હોય છે તેઓ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, તદુભયારંભી હેતાં નથી, અનારંભી હોય છે. તે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy