________________
૫૭-૮૨
બા, નિગોદ વ્યવહારી હેવામાં ગ્રન્થસાક્ષીઓ પૂર્વપક્ષીય અનુમાનેનું નિરાકરણ કાયસ્થિતિ પ્રતિપાદક સુત્રે વિશેષ વિષયક પરપક્ષીની માન્યતાઓ તે માન્યતાઓનું નિરાકરણ મંદ મિથ્યાત્વની સુંદરતાને વિચાર પાંચ મિથ્યાત્વમાં ગુરુલઘુભાવ મિથ્યાત્વીના સંશય-અનધ્યવસાય અસહ્મવૃત્તિના અનુબંધી શુભ પરિણામ પણ મેહના પ્રભાવે અશુભ મંદ મિથ્યાત્વીને તેવી અસહ્મવૃત્તિ ન હોય અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર કઈ અવસ્થામાં બધા દેવ માનનીય ચારિસંજીવની ચાર ન્યાય વિશિષ્ટ દેવપૂજા કઈ અવસ્થામાં અવસ્થાભેદે ગુણ-દેષ ભેદ પ્રથાદિની હિંસા કરતાં અન્ય દેવપૂજા અશુભ? ગુણાન્તર આધાયક હેવાથી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતાવહ મિત્રાદિ ચાર દૃષ્ટિએ ૪ દષ્ટિએમાં વંદનાદિ અનુષ્ઠાન
ગદષ્ટિપ્રાપ્ત મિથ્યાત્વીઓ ભાવથી જેન અન્યદર્શનીઓ મુખ્ય સર્વજ્ઞના ભક્ત શી રીતે ? દેવો અંગે એકવિધ–અનેકવિધ ભક્તિ દેશનામાં વિચિત્રતા શા માટે? જૈનેતરોમાં તેવું માધ્યરશ્ય સંભવિત અવદશની ભાવજૈનમાં પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત જિનોક્ત ક્રિયાશન્ય અન્યદર્શનીમાં અપનધકત્વ અસંભવિત–પૂ૦ યોગ બીજો અન્યમાક્તક્રિયાથી પણ અપુનબંધકપણું સંભ-૧૦ આજ્ઞાનું લક્ષણ : માર્ગાનુસારીભાવ ઈતરમા ક્રિયા પણ માગનુસારિત હેતુ શી રીતે ? માર્ગનસારિતાને અનુગત હેતુ માર્ગનુસારપણાના કાળની વિચારણા માર્ગાનુસારિતાને કાળઃ ચરમાવર્તા નિશ્ચયનયે વચનૌષધપ્રયોગકાળ માર્ગનુસારિતાને કળ દેશના અર્ધ પુદ્. હવાની માન્યતા તે માન્યતામાં અસંગતિ-ઉ૦ તે માન્યતાને ભ્રમ ઊભો થવાનું કારણ મિથ્યાત્વીની સુંદર-અસુંદર પ્રવૃત્તિની વ્યવસ્થા