SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણને વિચાર ૨૦૮ द्वादशात गणिपिटकमतीतकालेऽनन्ता जीवा आशया यथोक्ताशापरिपालनाऽभावतो विराध्य चतुरन्तसंसारकान्तार विविधशारीरमानसानेकदाखविटपिशतसहनदस्तर भवगहन अपरिट्रिसुत्ति अनुपरावृत्तवन्त आसन् । इह દ્વાર શાકૂ મૂત્રાર્થોમમેન ત્રિવિ, દાદરામેવ શા “માશાથતે નતુળો હિતાવૃત્તી ચયા સાકડશેટિંગ્યુંत्पत्तेः, ततः साऽऽज्ञा च त्रिधा, तद्यथा-सूत्राज्ञा, अर्थाज्ञा, तदुभयाज्ञा च । संप्रत्यमूषामाज्ञानां विराधनाश्चिन्त्यन्ते । तत्र यदाऽभिनिवेशतोऽन्यथा सूत्रं पठति तदा सूत्राज्ञाविराधना, सा च यथा जमालिप्रभृतीनाम् । यदात्वभिनिवेशवशतोऽन्यथा द्वादशाङ्गार्थ प्ररूपयति तदाऽर्थाज्ञाविराधना, सा च गोष्ठामाहिलादीनामिवावसातव्या । यदा पुनरभिनिवेशवशतः श्रद्धाविहीनतया हास्यादितो वा द्वादशाङ्गस्य सूत्रमर्थं च विकुट्टयति तदोभयाज्ञाविराधना, सा च दीर्घसंसारिणामभव्यानां चानेकेषां विज्ञेयेति ।" तथा "आज्ञया सूत्राशयाऽभिनिवेशतोऽन्यथापाठादिलक्षणया विराधनया विराध्यातीते कालेऽनन्ता जीवाश्चतुरन्तं संसारकान्तारं नरकतिर्यग्नरामरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः अनुपरावृत्तवन्त आसन् जमालिवद् । अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया विराधनया गोष्ठामाहिलवत् (उभयाज्ञया पुनः पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादिलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवद्") इति तु हारिभद्रयामेतवृत्तावुक्तमिति ॥ तस्मादुपलक्षणव्याख्यान एव यथोक्तदृष्टान्तोपपत्तिरिति स्मर्त्तव्यम् । અને ભવિષ્યકાળમાં અનંતા છવો વિરાધીને ભટકવાના છે.” શ્રી મલયગિરિ મહારાજે આની કરેલી વૃત્તિને ભાવાર્થ :- આ દ્વાદશાંગીને યથેક્ત આજ્ઞાપાલનના અભાવ દ્વારા ભૂતકાળમાં વિરાધીને અનંત જીવો શારીરિક-માનસિક વિવિધ અનેક દુઃખો રૂપી લાખો વૃક્ષના કારણે ગહન એવા ચતુરંત સંસારમાં ભટક્યા છે. આમાં દ્વાદશાંગી ત્રણ પ્રકારે છે. સૂત્ર, અર્થ અને ઉભય. જીવને જે હિતપ્રવૃત્તિમાં આજ્ઞા કરે-કુશળાનુષ્ઠાનમાં જોડે તે આજ્ઞા. અહીં આ ત્રિવિધ દ્વાદશાંગનું જ ત્રિવિધ આજ્ઞારૂપે ગ્રહણ છે. એની વિરાધનાની વિચારણું આ પ્રમાણે-અભિનિવેશના કારણે સૂત્રને જુદી રીતે બોલે તે સૂત્રાજ્ઞાવિરાધના... જેમકે જમાલિ વગેરેની. દ્વાદશાંગીના અર્થને જે અભિનિવેશના કારણે અન્યથા પ્રરૂપે તે એ અર્થાત્તાવિરાધના...જેમકે ગષ્ઠામાહિલ વગેરેની. એમ અભિનિવેશવશાત શ્રદ્ધા શૂન્ય હેવાના કારણે કે હાસ્યાદિથી દ્વાદશાંગીના સૂત્ર અને અર્થને બંનેને અન્યથા બોલે તો ઉભયાજ્ઞાવિરાધના..તે દીર્ધસંસારી તેમજ અનેક અભવ્યોને હેય છે.” તથા શ્રી હરિભદ્ર સૂરિમહારાજ વિરચિત વૃત્તિમાં કહ્યું છે કે “આજ્ઞાથી સત્રાણાથી, અભિનિવેશથી અન્યથા પાઠ વગેરે રૂ૫ સૂત્ર વિરાધનાથી વિરાધીને અતીત કાલમાં અનંતા છ નારક-તિર્ય-મનુષ્ય-દેવ ગતિરૂપ વિવિધ વૃક્ષનાલના કારણે દુસ્તર એવા ચાઉત સંસાર કાન્તારમાં જમાલિની જેમ ભટક્યા. અર્થાત્તાથી, અભિનિવેશના કારણે અન્યથા અર્થ પ્રરૂપણું રૂ૫ વિરાધનાથી ગામહિલાદિ (અને પંચાચારના પરિજ્ઞાન અને પાલનમાં ઉદ્યત ગુરુના આદેશાદિ રૂપ ઉભયાજ્ઞાથી:વિરાધના કરીને ગુરુપ્રત્યેનીક દ્રવ્યલિંગી અનેક શ્રમણ) સંસારમાં ભટકળ્યા.” “સર્વજ્ઞમતલપકને ચતુર્ગતિક સંસાર પરિભ્રમણ થાય છે તે વાત જણાવીને તેમાં જમાલિનું દષ્ટાન અનેક શાસ્ત્રમાં આપેલ છે. તેમ છતાં તમારા અભિપ્રાય મુજબ પણ જમાલિને ચારે ગતિમાં ભ્રમણ છે તે નહિ જ. તેથી ઉપલક્ષણ વ્યાખ્યા દ્વારા જ એ દૃષ્ટાન્ત સંગત થાય છે એ યાદ રાખવું. એટલે કે ચતુર્ગતિકસંસાર પરિભ્રમણની બાબતમાં જમાલિનું દષ્ટાન આપ્યું હોવા છતાં જેમ તેનામાં ચતુર્ગતિકસંસાર પરિભ્રમણ સિદ્ધ થઈ જતું નથી કેમકે એ નરકમાં તો જવાને નથી) તેમ અનંતસંસારની બાબતમાં તેનું દષ્ટાન આપ્યું હોવા માત્રથી એને સંસાર અનંત હે શી રીતે સિદ્ધ થઈ જાય? વળી દુષ્ટાન્તભૂત જમાલિમાં જ ચતુર્ગતિભ્રમણ કે અનંતસંસાર, ૨૭
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy