SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ધર્મપરીક્ષા-પ્લે, ૪૦ तदसत् , तत्र मनुजत्वगतिदौर्लभ्याधिकारादरघट्टघटीयन्त्रन्यायसामान्यस्यकेन्द्रियादिजातिमात्रेण विशेषविवक्षायामप्यत्र सर्वज्ञमतविकोपकस्य चतुरशीतिलक्षजीवयोनिसङ्कुलसंसारपरिभ्रमणाधिकारात्पुनः पुनर्गतिचतुष्टयभ्रमणाश्रितस्यैव विवक्षितत्वाद् । अत एव 'श्रुतविराधनातश्चातुर्गतिकसंसारपरिभ्रमण भवति' इति स्फुटमेवान्यत्राभिहित, जमालिदृष्टान्तश्च तत्रोपन्यस्त इति । તથા હિં– इच्चेइयदुवालसंगं गणिपिडग तीते काले अगता जीवा आणाए विराहेत्ता चातुरंतसंसारकतार अणुपरिअटिंसु ।। इच्चेइय दुवालसंग गणिपिडग पडुप्पन्ने काले परित्ता जीवा आणाए विराहित्ता गतुरंतसंसारकतार अणपरिअटुंति २ । इच्चेइय दुवालसंगं गणिपिडग अणागए काले अर्णता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारવક્રતારં અનુપરિમિતિ ત્તિ | ” નિરૂ-gવૃત્તિમૈથfછતા, યથા–“રામિાહિ, જશે, કેમકે પ્રકરણ પરથી ખબર પડે છે કે અહીં અરઘટ્ટઘટીયંત્રને અર્થ ચારે ગતિમાં વારંવાર ભ્રમણ કરવા રૂપ છે. [ અરઘઘટીયંત્રન્યાય એકેન્દ્રિયાદિમાં પુનઃ પુનઃ ભ્રમણને સૂચક-પૂ. ] પૂર્વપક્ષ - એકેન્દ્રિયાદિમાં વારંવાર ઉત્પન્ન થવા દ્વારા જેણે સંસારમાં દીર્ઘતર કાળ ભ્રમણ કરવાનું હોય તેને ઉદ્દેશીને જ આ ન્યાય છે (નહિ કે ચારે ગતિમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાવાળા જીવને ઉદ્દેશીને) ઉપદેશપદ (૧૬) માં કહ્યું છે કે– “અજ્ઞાન અને પ્રમાદષથી જીવ એકેન્દ્રિયાદિમાં ભટકે છે જેની દીર્ઘ કાયસ્થિતિ કહી છે. આના પરથી આ વાત (માનવભવની દુર્લભતા) જાણવી.” એની વ્યાખ્યામાં કહ્યું છે કે “મનુષ્યપણાથી અત્યંત વિલક્ષણ એવી એકેન્દ્રિયાદિ જાતિઓમાં અરઘટ્ટધટીયંત્ર ન્યાય મુજબ પુનઃ પુનઃ ફરે છે. આ વાત એના પરથી જણાય છે કે સિદ્ધાન્તમાં એકેન્દ્રિય બેઇન્ડિયાદિ જીવોની તે જ કાયમાં પુનઃ પુનઃ મરીને ઉત્પન થવા રૂ૫ કાયસ્થિતિ દીર્ધ કહી છે.” - આમ અહીં જેમ એકેન્દ્રિયાદિજાતિની અપેક્ષાએ જ અરઘટ્ટઘટીયંત્રન્યાય કહ્યો છે તેમ જમાલિની બાબતમાં પણ તે જ રીતે એ ન્યાય લેવાથી જમાલિને અનંતસંસાર સિદ્ધ થવા છતાં ચારે ગતિમાં બ્રમણરૂપ દર્ટાતિક અર્થ માનવાની આવશ્યકતા રહેતી નથી. [ પ્રસ્તુતમાં એ ન્યાય ચતુર્ગતિભ્રમણને સુચક-ઉત્તર પક્ષ ] ઉત્તરપક્ષ - આવી દલીલ યોગ્ય નથી, કેમકે ઉપદેશપદમાં તે માનવભવની દુર્લભતાનો અધિકાર હોઈ અરઘટ્ટઘટીતંત્રના સામાન્ય ન્યાયની પણ એકેન્દ્રિયાદિજાતિમાં ભ્રમણરૂપે વિશેષ વિવક્ષા કરી છે. કિન્તુ પ્રસ્તુતમાં તે સર્વજ્ઞમતને ઊડાડનાર જીવના ચોર્યાશી લાખ જીવનિથી વ્યાપ્ત સંસારમાં થતા પરિભ્રમણનો અધિકાર હોઈ ચાર ગતિમાં ભ્રમણરૂપ સામાન્ય ન્યાયની જ વિવક્ષા છે. તેથી જ “શ્રુતવિરાધનાથી ચારેગતિમાં ભ્રમણ થાય છે. એવું માત્ર ઉક્ત ન્યાય દ્વારા જ નહિ, પણ સ્પષ્ટ શબ્દો દ્વારા પણ અન્યશાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે અને ત્યાં પણ જમાલિનું દષ્ટાન્ત આપ્યું છે. જેમકે નંદીસૂત્રમાં કહ્યું છે કે – “આ દ્વાદશાંગ ગણિપિટકને આજ્ઞાની વિરાધના દ્વારા વિરાધીને અનંતા છ ભૂતકાળમાં ચતુ. ગતિક સંસાર૩૫ જંગલમાં ભટકયા છે. વર્તમાનકાળે કેટલાક પરિત્તજી વિરાધીને ભટકી રહ્યા છે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy