________________
१७०
ધમ પરીક્ષા શ્લોક ૩૭
१ सामाइअपोसहाई अणुव्वयाई जिणिंदविहिपूर्य । एक्कारपडिमप्पभिई अणुमन्ने सढसड्ढीणं ॥ २ जिणजम्माइसु ऊसवकरण तह महरिसीणं पारणए । जिण सासणंमि भत्तीपमुह देवाण अणुमन्ने । 3 तिरियाण देसविरईपज्जताराहणं च अणुमोए। सम्मइंसणलभ' अणुमन्ने नारयाण पि ॥ ४ सेसाण जीवाण दाणरुइत्तं सहावविणिअत्तं । तहपयणुकसायत्त परोवयारित्तं भव्वत्त । ५ दक्खिन्नदयालुत्तं पियभासित्ताइ विविहगुणणिवह । सिवमग्गकारण जत सब अणुमयं मज्झ ।।
पञ्चसूत्र्यामप्युक्तं-अणुमाएमि सव्वेसि अरिहताणमणुट्ठाण, सव्वेसि सिद्ध ण सिद्धभाव, सम्वेसि आयरियाणं आयार, सम्वेसिं उवज्झायाण' सुत्तप्पयाण, सव्वेसि साहूण साहुकिरिय, सम्वेसिं सावगाण मुक्खाहणजाए, सब्वेसि देवयाण सव्वेसिं जीवाण होउकामाण कल्लाणासयाण मग्गसाहणजोए । होउ मे एसा अणुमोअणा ॥
एतवृत्तिर्यथा--अनुमोदेऽहमिति प्रक्रमः । सवेषामर्हतामनुष्ठान धमकथादि, सर्वेषां सिद्धानां सिद्धभावमध्यानाधादिरूप एवं सवेषामाचार्याणामाचार ज्ञानाचारादिलक्षण, एवं सर्वेषामुपाध्यायानां सूत्रप्रदान सद्विधिवद् एवं सवेषां साधूनां साधुक्रियां सत्स्वाध्यायादिरूपां, एव सवेषां श्रावकाणां मोक्षसाधनयोगान् वैयावृत्यादीन् , एवं सर्वेषां देवानामिन्द्रादीनां सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामानामासन्नभयानां कल्याणाशयानां, एतेषां किं ? इत्याह-मार्गसाधनयोगान् सामान्येनैव कुशलव्यापारान् , अनुमोदे इति क्रियानुवृत्तिः । भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः, मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमादनभिग्रहे सति । प्रणिधिशुद्धिमाह-भवतु ममैषानुमोदनेत्यादि ।
[सुस्त मनुभाहन।] દુષ્કતગહરૂપ અતિથી જેનું કમરૂપ ઈધન બળી ગયું છે, જે તીત્ર-શુદ્ધિવાળો તેમજ પુલકિત શરીરવાળા બને છે એવો તે હવે સુકતની અનુમોદના કરે છે. શ્રી જિનેશ્વર ભગવંતના ચાંત્રીસ અતિશય, જ્ઞાન, આઠ પ્રાતિહાર્યો, ધર્મદેશના, તીર્થ પ્રવર્તન વગેરે સુકૃતોને અનુમોદુ છું. અનંતા સર્વસિદ્ધભગવંતના શ્રેષ્ઠ દશ ન-જ્ઞાન-સુખ–વીને તેમજ એકત્રીશ સિદ્ગણોને હું અનુમોદુ છું. આચાર્યભગવંતના જ્ઞાનાચારાદિ પાંચ આચાર, દેશ-કુલાદિ છત્રીશગુણો તેમજ શિષ્યને અથવાચના આપવી વગેરે રૂપ સુકૃતિને અનુદું છું. ઉપાધ્યાયના અંગ-ઉપાંગ–પ્રકીર્ણકશ્રુત-છેદગ્રંથ-મૂલચંથ આ બધાના અધ્યાપનાદિ સર્વ સુકૃતને અનુદું . સાધુ-સાધ્વીજીઓના સમિતિ-ગુપ્તિ-મહાવતસયમ-યતિધર્મગુરુકુલવાસ-ઉઘતવિહાર વગેરે સુકૃતોને અનુમોદું છું. શ્રાવક શ્રાવિકાઓના સામાયિક-પૌષધ-અણુવ્રતો-વિધિયુક્ત જિનપૂજા-અગ્યાર પ્રતિભાવહન વગેરે સુકૃતિને અનુમોદુ છું જિનજન્મકલ્યાણકાદિ વખતે તેમજ મહર્ષિએના પારણા વખતે મહત્સવ કરવો, જિનશાસનની ભક્તિ કરવી વગેરે રૂપ દેવના સુકૃતોને અનુમોદુ છું. તિર્યંચાની દેશવિરતિ–અંતકાલીન આરાધના વગેરેની તેમજ નારકને થયેલ સમ્યકૃત્વપ્રાપ્તિની અનુમોદના કરું છું. શેષના પણ દાનરુચિ, સ્વાભાવિક વિનય, કષાયોની મંદતા, પરોપકારીપણું, દાક્ષિણ્ય, દયાળુતા, પ્રિયભાષિત વગેરે વિવિધ ગુણોને સમ-ટૂંકમાં જે કાંઈ મેક્ષમાગને કારણરૂપ હોય તે બધું મને અનુમત છે, અર્થાત તે બધાની હું અનુમોદના કરું છું 1 सामायिकपौषधादि अणुव्रतानि जिनेन्द्रविधिपूजाम् । एकादशप्रतिमाप्रभृतीरनुमन्ये श्राद्धश्राद्धीनाम् ॥ २ जिनजन्मादित्सवकरणं तथा महर्षीणां पारणके । जिनशासने भक्तिप्रमुखं देवानामनुमन्ये ।। 3 तिरश्चां देशावरति पर्यन्ताराधन चानुमोदे । सम्यग्दर्शनलाभमनुमन्ये नारकागामपि ॥ ४ शेषागा जीवानां दानरुचित्वं स्वभावविनीतत्वम् । तथा प्रतनु कषायत्वं परोपकारित्वं भव्यत्वम् । ५ दक्षियदयास्वरिभाषित्वादि विविघनिवहम् । शिवमार्गवारणं यत्तत्सर्वमनुमतं मम ॥