SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાદના-પ્રશંસા વિચાર ૧૫૯ एवमनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावे सिद्धेऽनुमोदनीयप्रशंसनीय योर्विषमव्याप्ति परिहरन्नाह - ते मणुमोअणिज्जं पसंसणिज्जं च होइ जाईए । सुद्धं किच्चं सव्वं भावविसि तु अन्नंपि ||३५|| [तेनानुमोदनीय प्रशंसनीय च भवति जात्या । शुद्ध ं कृत्य सर्वं भावविशिष्ट' तु अन्यदपि ॥ ३५ ॥ ] तेणं ति । तेनानुमोदनाप्रशंसयोर्विषयभेदाभावेन अनुमोदनीयं प्रशंसनीयं च सर्वं शुद्ध स्वरूपकृत्यं दयादानशीलादिकं च जात्या स्वरूपयोग्यताऽवच्छेदकरूपेण भवति । यद्रूपावच्छेदेन यत्र सुन्दरत्वज्ञानं तद्रूपविशिष्ट प्रतिसन्धानस्य तद्रूपावच्छिन्न विषय कहर्षजनकत्वाद् । अतएव शुद्धा हारग्रहणदानादिव्यक्तीनां सर्वासामसुन्दरत्वेऽपि कासाञ्चिच्चाशुद्धाहारग्रहणदानादिव्यक्तीनामप्यपवादकालभाविनीनां सुन्दरत्वेऽपि 'साधोः शुद्धाहारग्रहणं सुन्दरं श्रावकस्य च शुद्धाहारदानं' इत्ययमेवोपदेशो युक्तो, नत्वशुद्धाहारग्रहणदानोपदेशोऽपि, सामान्यपर्यवसायित्वात्तस्य, सामान्यपर्यवसानस्य च स्वरूप शुद्ध एव वस्तुन्युचितत्वात् स्वरूपशुद्धं हि वस्तु जात्याप्यनुमोद्यमानं हितावहमिति । ગાથા— આમ તે એના વિષય જુદા ન હાવાથી સ્વરૂપતઃ જે શુદ્ધ ાય તે બધું કા શુદ્ધ જાતિવાળુ હાવા તરીકે અનુમેદનીય અને પ્રશ ંસનીય અને બને છે. અને સ્વરૂપે અશુદ્ધ એવું પણુ વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાન જો શુભભાવ યુક્ત હાય તે, તે તેવુ' હાવાના કારણે એ અને રૂપ બને છે. આમ અનુમાદના-પ્રશંસાના વિષયના ભેદન હેાવાથી નક્કી થાય છે કે દયા-દાન-શીલ વગેરે રૂપ સ્વરૂપશુદ્ધ બધું અનુષ્ઠાન શુભભાવાદિ પ્રવર્તાવવાની સ્વરૂપ ચેાગ્યતાને અવચ્છેદક બનનાર જાતિના કારણે અનુમાદનીય અને પ્રશસનીય બન્ને બને છે. કહેવાના ભાવ એ છે કે દયાદાનાદિ એવા પ્રકાર (જાતિ)નાં કૃત્યા છે કે તેઓ સુઉંદર તરીકે પરિણમવાની સાહજિક ચેાગ્યતા ધરાવે છે. તેથી કોઇપણ વ્યક્તિના દયાદાનાદિકૃત્યા તેના ભાવને આગળ કર્યા વગર ‘આ કૃત્યા આવી જાતિવાળાં છે' એટલા માત્ર ધર્મને આગળ કરીને તે પ્રશ'સનીય અને અનુમાદનીય ખની જાય છે, કારણકે જે ધમને આગળ કરીને (સમ્યગ્દૃષ્ટિ વગેરેના) દયાદાનાદિમાં ‘આ કૃત્ય સુંદર છે, એવી સુંદરતામુદ્ધિ થાય છે તે ધમ યુક્ત હેાવા રૂપે થએલ ખીજા કોઇપણ અનુષ્ઠાનનું (મિથ્યાત્વીના દયાદાનાદિનુ') પ્રતિસ ́ધાન (આ દયાદાનાદિમાં પણ તે ધમ રહેલ છે ઇત્યાદિ જ્ઞાન) તે ધમ યુક્ત તે અનુષ્ઠાન પ્રત્યે હર્ષોં પેદા કરે જ છે. તેથી જ શુદ્ધ આહારના જુદી જુદી વ્યક્તિએ વડે થતાં ગ્રહણ-દાન વગેરે બધા જ કંઇ સુદર ન હેાવા છતાં ( અર્થાત્ ધદૂષી વગેરેથી હેરાનગતિ વગેરે કરવાના આશયે કરાએલ શુદ્ધ આહારનું દાન વગેરે સુંદર ન હેાવા છતાં) તેમજ કાઈક કોઈક અપવાદ કાલભાવી અશુદ્ધ આહારના ગ્રહણ-દાન વગેરે કારણિક હાઈ પરિણામે સુદર હેાવા છતાં ઉપદેશ તે એવા જ આપવા ચેગ્ય બને છે કે "સાધુએ શુદ્ધ આહારનું ગ્રહણ કરવુ ચેાગ્ય છે અને શ્રાવકે શુદ્ધ આહારનું દાન કરવુ ચેગ્ય છે.” નહિ કે " સાધુ-શ્રાવકે અશુદ્ધ ભાહારનુ' ગ્રહણુ-દાન કરવુ ચેાગ્ય છે” એવે, કેમકે ઉપદેશ સામાન્યમાં પરિણમે છે. અર્થાત્ ‘દાન કરવુ... જોઇએ’ ઇત્યાદિ ઉપદેશ દાનવવિશિષ્ટ જે કોઈ અનુષ્ઠાન હોય તે બધાને જ કર્ત્તબ્ધ તરીકે ગણાવે છે નહિ કે શુભભાવ વિશિષ્ટ દાનને જ. માટે સામાન્યમાં ફલિત થતા ઉપદેશ સ્વરૂપ શુદ્ધ વસ્તુના જ આપવા ચેાગ્ય છે. અને સામાન્યતયા ઉપદેશ તે તેના જ અપાય છે જે વસ્તુમાં પોતાના પક્ષપાત-સ’મતિ હોય. તેથી જણાય છે કે સ્વરૂપ ચેાગ્યતવચ્છેદક જાતિને આગળ કરીને સ્વરૂપશુદ્ધ વસ્તુની કરાતી અનુમાદના હિતાવહ બને છે. આમ નક્કી થાય
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy