________________
અનુદિના-પ્રશંસા વિચાર
૧૫૭ प्रशंसा। अत एवायमागमोऽपि [स्था. ४/३७०] - ''चउहिं ठाणेहिं असंते गुणे दीवेज्जा, अब्भासवत्तिय, परछंदाणुवत्तिय, कज्जहेउ, कयपडिकइए त्ति ॥' सा चेयमनिष्टप्रशंसाऽतिचार. रूपापि प्रयोजनविशेषेण कस्यचित्कादाचित्की स्याद् इत्येतदपि वचनं शोभनं, स्वारसिकप्रशंसाया अनिष्टाऽविषयत्वात् , पुष्टालंबनकानिष्टप्रशंसाया अपीष्टविषयत्वपर्यवसानात् । न हि किञ्चिज्जा. त्येष्टमनिष्टं वा वस्तु विद्यते, किन्तु परिणामविशेषेण भजनीयमिति । यदुवाच कल्पाकल्पविभागમાઈશ્રી વાવમુકયઃ [ પ્રશમતિ ૨૪]किञ्चिच्छुद्ध कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्र पात्रं वा भेषजाद्यं वा ।। 'इति । मोहप्रमादादिनाऽनिष्टविषयत्वं च प्रशंसाया इवानुमोदनाया अपि भवतीति न कोऽपि विषयभेदः । न चानिष्टविषयतावच्छेदेनोपचारानुपचारप्रवृत्त्याऽनयोरतिचारभङ्गभावाद् भेदः, अभिमतोपचारेणातिचारत्वाभावात् । अन्यथा २ संथरणमि असुद्ध दोहवि गिण्हंतदितयाणहियं । आउरदिलुतेणं तं चेव हियं असंथरणे ॥
ઉત્તરપક્ષ-પૂર્વપક્ષીની આ વાતો શોભતી નથી, કેમકે વારસિક પ્રશંસા અનિષ્ટ વિષયની હેતી નથી. અને પુષ્ટ આલંબનના કારણે થતી અનિષ્ટ પ્રશંસા તે ઈષ્ટ વિષયની પ્રશંસા રૂપે જ ફલિત થાય છે. કહેવાનો આશય એ છે કે કોઈપણ વ્યક્તિ હોંશથી તે ઈષ્ટ વિષયની જ પ્રશંસા કરે છે. પણ ક્યારેક તેવી હોશ ન હોવા છતાં પણ તેવું કઈક કારણ ઉપસ્થિત થયું હોવાના કારણે અણગમતી ચીજની પણ પ્રશંસા કરે છે. આ પિતાને જ ગમતી ચીજની પણ તે જે પ્રશંસા કરે છે તેમાં પણ તેનો આશય તો એ પ્રશંસા દ્વારા પિતાનું ઈષ્ટ કાર્ય સાધી લેવાનો જ હોય છે. તેથી જેમ ઈશ્વપ્રશંસા દ્વારા સ્વઈષ્ટની સિદ્ધિ પામે છે તેમ અનિષ્ટ પ્રશંસા દ્વારા પણ પરિણામે તે ઈષ્ટની જ સિદ્ધ થાય છે. તેથી એ અનિષ્ટ પ્રશંસા પણ પરિણામે તે ઈષ્ટ પ્રશંસા રૂપે જ બને છે. તેથી અનિષ્ટની જેમ અનુમોદના હોતી નથી તેમ પ્રશંસા પણ હોતી જ નથી. વળી ~ “ અનિષ્ટની પ્રશ સા પરિણામે ઈષ્ટપ્રશંસા રૂપ બનતી હોવા છતાં તેને વિષય સ્વરૂપતઃ તો અનિષ્ટ જ હોય છે. અનુમોદના તે ક્યારેય સ્વરૂપતઃ અનિષ્ટ પદાર્થની હોતી જ નથી” – એવી શંકા ન કરવી, કેમકે કોઈ વસ્તુ સ્વરૂપે ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી, પણ પરિણામવશાત્ જ તે ઈટ કે અનિષ્ટ બને છે. ક૫-અકલ્પ વિભાગને આશ્રીને વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે (પ્રશમરતિ- . ૧૪૫)
"તેવી વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં પિંડ, શમ્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધિ વગેરે રૂપ શુદ્ધ કપ્ય વસ્તુ પણ અકથ્ય બની જાય છે કે ક્યારેક અશુદ્ધ-અકઃપ્ય એવી પણ તે વસ્તુઓ કપ્ય બની જાય છે.” તેઓશ્રી પ્રશમરતિમાં (કપર) જે કહ્યું છે કે “તેના તેજ પદાર્થોને હેપ કરતે જીવ ક્યારેક તેમાં જ લીન બની જાય છે (રાગ કરે છે. માટે કોઈ વસ્તુ જીવને નિશ્ચયથી ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી.” તેનું પણ અહીં અનુસંધાન કરવું.) – "તેમ છતાં પરિણમે પણ પિતાને નુકશાન જ કરે એવી જે પ્રશંસા ક્યારેક થઈ જાય છે તે તો અનિષ્ટ વિષયક છે ને! ~ એવું પણ કહેવું નહિ, કેમકે મેહ-પ્રમાદ વગેરે કારણે જેમ એવી અનિષ્ટ વિષયક પ્રશંસા થઈ જાય છે તેમ અનુદના પણ ક્યારેક થઈ જ જાય છે. તેથી તે બેના વિષયમાં કઈ ભેદ હા સિદ્ધ થતો નથી. १ तानेवार्थान् द्विषतस्तानेवार्थान्प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ।।
[प्रशम० ५२] इत्यप्यत्रानुसन्धेयम् २ संस्तरणेऽशुद्ध द्वयोरपि गृहददतोरहितम् । आतुरदृष्टान्तेन तदेव हितमस स्तरणे ।।