SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક વિરાધક ચતુભગી ૧૪૩ विशेषतोऽवस्थान्तरविशेषात् । इदमुक्त' भवति - लब्धसम्यक्त्वस्य प्राणिनो मिध्यादृष्टित्वेऽपि न सामान्यमिध्यादृष्टेरिव वन्धः, किन्तु कश्चिदत्यन्तन्यूनः || तद्विशेष एव कुतः ? इत्याह सागरोपमकोटीनां कोटचो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धो यद् न त्वेकापीतरस्य तु ॥ २६८ ॥ सागरोपमकोटीनां कोटयो मोहस्य सप्ततिः कर्मग्रन्थिप्रसिद्धा, अभिन्नग्रन्थिर्जीवस्योत्कर्षतो बन्धो यद् यस्मात्कारणात् नतु न पुनः एकापि सागरोपमकोटाकोटीबन्धः इतरस्य तु भिन्नग्रन्थेः पुनर्मिथ्यादृष्टेरपि सतः । अथोपसंहरन्नाह - तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ॥ २६९ ॥ यतो ग्रन्थिमतिक्रम्यास्य न बन्धः तत् तस्माद् अत्र अनयोर्भिन्नग्रन्थीतरयोर्जीवयोर्विषये परिणामस्य अन्तःकरणस्य भेदकत्वं भेदकभावो नियोगतः नियोगेन, बाह्यं तु बहिर्भत्र पुनः असदनुष्ठानमर्थो पार्जनादि प्रायो बाहुल्येन तुल्यं समं द्वयोरप्यनयोरिति ।। " सैद्धान्तिकमतमेतद् । येऽपि कार्म भिन्नन्थेरपि मिथ्यात्व प्राप्तावुत्कृष्टरिथतिबन्धमिच्छन्ति तेषामपि मतेन तथाविधरसाभावात् तस्य शोभनपरिणामत्वेन विप्रतिपत्तिः । यद्यपि अल्पबन्धेऽपि भिन्नग्रन्थेरशुभानुबन्धान्मिथ्यात्वप्राबल्येऽनन्तसंसारित्व संभवति, तथापि मन्दीभूतं लोकोत्तर मिथ्यात्व संनिहितमार्गावतारणबीजं स्यादिति विशेषः । न चैवं 'लोकिक मिथ्यात्वाल्लोकोत्तर मिथ्यात्वं शोभनं' इत्येकान्तोऽपि ग्राह्यः लोकोत्तरस्यापि भिन्नमन्थो तर साधारणत्वात् मुग्धानां परेषां मिथ्यात्व वृद्धिजनकतया लोकोत्तर मिध्यात्वस्यापि महाપાપલેનોવા૨ | ચવામઃ—(વિ. નિ. ૧૯૮૬) 'जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अण्णो । वइढेइ य मिच्छतं परस्स संकं जणेमाणो ॥ इति । तस्मादत्राने कान्त एव श्रेयानिति ||२६|| ઉત્કૃષ્ટ સ્થિતિ એક કે, કે. સાગરાપમ પણ હાતા નથી. આના ઉપસ`હાર કરતાં ચાર્ઝાખ કાર કહે છે કે- આમ જ઼િનર્થિક અને અભિન્નન્થિક જીવેાના કર્મ બંધમાં જે ભેદ છે તેમાં તેઓના પરિણામને જ અંત્રસ્ય ભેદક માનવેા પડે છે, કેમકે ધન કમાવું વગેરે રૂપ બાહ્ય અસઅનુષ્ઠાન તે પ્રાય એ બંનેતા સમાન જ હાય છે.” આ સિદ્ધાન્તના મતે કહ્યું. ભિન્નગ્રન્થિકજીવા પણ મિથ્યાત્વની હાજરીમાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધ કરે છે એવુ' જે કામગ્રન્થિકા માને છે તેઓએ પણ ભિન્નગ્રન્થિકજીવાને અભિન્નન્થિકજીવે જેવા તીવ્રતમ રસબંધ તા માન્યા જ નથી. તેથી ભિન્નગ્રન્થકજીવા કઇંક શુભપરિણામવાળા હોય છે એ બાબતમાં તા કોઇ વિવાદ છે જ નહિ. ભિન્નગ્રન્થિકજીવાને મધ અલ્પ હાવા છતાં અશુભઅનુબ'ધના કારણે મિથ્યાત્વ જો પ્રખળ અને તે તેએ અન તસંસારી પણ જો કે અને છે,, તે પણ મંદ થએલું તેઓનુ લેાકેાત્તર મિથ્યાત્વ નજીકમાં રહેલ મેાક્ષમાગ માં અવતરણનુ ખીજ પણ બને છે એટલી (વશેષતા છે. વળી આ બધી વાતેા પરથી “ લૌકિક મિથ્યાત્વ કરતાં લેાકેાત્તર મિથ્યાત્વ સારુ'' એવા એકાન્ત પણ પકડવા નહિ, કેમકે લેાકેાત્તર મિથ્યાત્વ પણ ભિન્નગ્રન્થિક કે અભિન્નગ્રન્થિક અને જાતના જીવમાં સભવે છે. (અર્થાત્ અભિન્નગ્રન્થિકનું તે પ્રખળ પણ સભવે જ છે.) તેમજ લેાકેાત્તરમિથ્યાત્વ બીજા મુગ્ધજીવાના મિથ્યાત્વને પુષ્ટ કરનાર હોઈ મહાપાપ તરીકે કહેવાયુ પણ છે. જેમકે પિંડનિયુક્તિ (૧૮૬)માં કહ્યું છે કે "જે જેવુ ખેલે છે તેવુ' કરતા નથી તેના કરતાં વધુ ગાઢ મિથ્યાત્વી બીજા કાણુ હાય ? કેમકે બીન્તમાને શંકાએ ઊભી કરતા તે તેએાના મિથ્યાત્વને વધારે છે.” તેથી લૌકિક મિથ્યાત્વ પ્રબળ હેાય છે કે લેાકેાત્તર? એ બાબતમાં અનેકાન્ત માનવા જ ચેગ્ય છે. ર૬॥ १ यो यथावादं न करोति मिध्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिध्यात्वं परेषां शङ्कां जनयन् ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy