SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધમ પરીક્ષા પ્લેક ૨૬ लोइअमिच्छत्ताओत्ति । लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तत् मिश्यात्वं महापापं इत्येकान्तो न युक्तः, यत्परिणामा बहुविकल्पा नानाभेदाः संभवन्ति । तथा च यथा लौकिकं मिथ्यात्वं तीव्रनन्दादिभेदान्नानाविध तथा लोकोत्तरमपीति न विशेष, प्रत्युत ग्रन्थिभेदानन्तरमल्पबन्धापेक्षया लोकोत्तरमेवाल्पपापभिति । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः - भिन्नत्यतृतीयं तु सन्याहटेरतो हि न । पतितस्शप्यते बन्धो प्रन्थिमुल्लद्ध्य देशितः ॥२६६।। व्याख्या -भिन्नप्रन्थेस्तृतीयं तु अनिवृत्तिकरणं पुनर्भवति । एवं सति यत्सिद्धं तदाह-सम्यग्दृष्टे|वस्य अतो हि अत एव करणत्रयलाभादेव हेतोः न नैव पतितस्य तथाविधसङ्कलेशात्सम्यक्त्वा त्परिभ्रष्टस्य आप्यते लभ्यते बन्धो ज्ञानावरगादिपुद्गलग्रहणरूपः, कीदृशोऽयं ? इत्याह-प्रन्थि प्रन्थिभेदकालभाविनी कर्मस्थितिमित्यर्थः उल्लध्य अतिक्रम्य देशितः सप्ततिकोट्यादिप्रमाणतया प्रज्ञप्तः, बंधेण ण वोलइ कयाइ' इत्यादि वचनप्रामाण्यात् ॥ ___एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो महाबन्धविशेषतः ॥ एवं ग्रन्थेरुल्लङ्घनेन बन्धाभावात् सामान्यतः न विशेषेण, ज्ञेयः परिणामोऽस्य सम्यग्दृशः शोभनः प्रशस्तो, मिथ्यादृष्टेरपि सत. तथाविधमिथ्यात्वमोहोदयात्, कुतः ? इत्याह-महाबन्धविशेषतः, इह द्विधा बन्धः, महाबन्ध इतरबन्धश्च । तत्र मिथ्यादृष्टेमहाबन्धः, शेषश्चेतरस्य । ततो महाबन्धस्य (કર્મબન્ધના બે ભેદ-મહાબંધ અને અપબંધ) જેમ તીવ્ર-મંદ વગેરે ભેદને કારણે લૌકિક મિથ્યાત્વના અનેક પ્રકાર હોય છે તેમ લે કેત્તર મિથ્યાત્વના પણ હોય જ છે. તેથી લો કેત્તર મિથ્યાત્વ ગાઢ જ હોય અને લૌકિક કરતાં વધુ ભયંકર જ હોય એવો એકાત નથી. ઉલટું ગ્રન્થિભેદ થયા પછી કયારેય ઉત્કૃષ્ટકર્મ સ્થિતિ બંધાતી નથી પણ અ૯૫ જ જે બંધાય છે તેની અપેક્ષા એ તે એમ જ માનવું ગ્ય છે કે લોકો ત્તર મિથ્યાત્વ જ લૌકિકની અપેક્ષાએ નાનું પાપ છે. બિદુ (૨૬૬ થી ર૬૯) સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે કે “ભિનગ્રંથક જીવને અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કારણ પ્રવર છે. આમ યથા પ્રવૃત્ત વગેરે ત્રણ કરે છે પ્રાપ્ત થવાથી જ એ છવ, કયારેક સ કલેશના કારણે કદાચ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તો પણ તેને થતે જ્ઞાનાવરણ વગેરે કર્મોન બંધ પ્રભેિદકાલીન અત:કે ડાકડ સાગરોપમ કમસ્થિતિને ઓળંગીને ૭૦ કોકે, સાગરોપમ વગેરે પ્રમાણમાં થતો નથી એવું–બંધથી કયારેય તે સ્થિતિને ઓળગે નહિ-ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનોથી પ્રરૂપાયેલું છે. આમ ગ્રંથિ ભેદકાલીન કમથિતિ કરતાં વધુ બંધ થતો નથી એ વાત પરથી જણાય છે કે ભિનગ્રથિક જીવને પરિણામ સામાન્યયા પ્રશસ્ત જ હોય છે, કેમકે તે કદાચ મિથ્યાત્વમેહના ઉદયના કારણે મિથ્યાત્વી બને અને મહાબંધ કરે તો પણ એમાં વિશેષતા હોય છે. કર્મબંધ બે પ્રકારે હોય છે મિથ્યાત્વીઓનો મહાબંધ અને બીજા જીવોને તે સિવાયને (અ૯૫બંધ. એમાં પણ સમ્યક્ત્વ પામી ગએલ જીવ મિથ્યાત્વી બને તો પણ જે મહાબંધ કરે છે તે અનાદિ મિયાત્રી જેવો મહાબંધ હેત નથી, કિન્તુ તેના કરતાં અત્યંત ન્યૂન હેાય છે, તેના મહાબંધમાં આ વિશેષતા શા માટે હોય છે ? તે કે [ ભિનગ્રથિકને અભિન્નગ્રથિક જે અશુભ પરિણામ ન જ હોય] મિથ્યાત્વમોહની જે ૭૦ ક. કે.. સાગરે પમ સ્થિતિ કર્મ પ્રત્યમાં કઈલ છે તે અભિનચત્યિક જીવોનો ઉકષ્ટસ્થિતિબંધ હોય છે. જયારે ભિન્નગ્રથિક જીવ મિચ્છાથી બને તે પણ તેને ૧ વઘેન રાતિ &ામતિ વારિત્ L [વા. નિ.]
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy