SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યામામાનુસારી નાસ્તિક કેમ નથી? ૧૦ . अत एव परेषामकरणनियमवर्णनहेतुः शुभभावविशेषो वनवदभेद्यः प्रशस्तपरिणामभेद उपदेशपदवृत्तौ विवृतः। अयमेव ह्यस्य विशेषो यद्विशेषदेशनाप्रतिसंधानं विनापि तद्विषयपर्यवसायित्वमिति । अत एव मार्गानुसारिणां परेषां जैनाभिमतप्रकारेण जीवाद्यनभ्युपगमान्न नास्तिकत्वं, विप्रतिपन्नांशे पक्षपातपरित्यागे सति वस्तुतस्तदभ्युपगमपर्यवसानाद् । अत एव च शुभभावविशेषादकरणनियमवर्णन मार्गानुसारिणामेव, यहच्छाप्रणयनप्रवृत्तानामर्वाचीनानां च प्रवाहपतितत्वेन धुणाक्षरन्यायेनैवेति जिनवधनविषयकपरोपनिबन्धेऽप्यस्ति विशेषः । तदिदमुक्त धर्मबिन्दुवृत्तौ (१-श्लोक ३) यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोकिरणव्यवहारेण क्वचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित्तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति" । एतेन घुणाक्षारन्यायेन जनाभिमतवस्तुवर्णनानुकारि वर्णनमन्यतीर्थिकेषु भवत्यपीति प्रवचने प्रतीत. मेवेति तेषामकरणनियमवचनमाकृतिमात्रमेवेति~अपास्त', मार्गानुसारिदृष्ट्या तद्वर्णनस्य घुणाक्षर विलक्षणत्वात्, औकियोगदृष्ट्या सर्वविशेषावगाहिसम्यक्त्वाभावेऽपि सामान्यधर्मप्रदर्शनाविरोधात् । [ઇતરેત અકરણનિયમ વર્ણનમાં વિધ્ય] આમ અકરણનિયમવર્ણનને હેતુ બનનાર અન્યતીથિકને આ શુભ અધ્યવસાય શુભાનુબંધી પુણ્યને હેત હોવાથી તેને ઉપદેશપદ(શ્લેક ૬૯૨)ની વૃત્તિમાં વજ જેવા અભેદ્ય પ્રશસ્ત પરિણામ તરીકે વર્ણવ્યું છે. તેઓના આ શુભ પરિણામની એજ વિશેષતા હોય છે કે શ્રીજિનેશ્વરભગવંતની સદભૂત અકરણનિયમને જણાવનાર દેશનાવિશેષનું પ્રતિસંધાન ન હોવા છતાં તદ્વિષયક વર્ણનમાં જ એ ફલિત થાય છે. (અર્થાત શ્રીજિનેશ્વરદેવની દેશને અકરણ નિયમનું જેવું પ્રરૂપણ કરતી હોય તેવું આ શુભ અધ્યવસાય ફલિતરૂપે વર્ણન કરાવે છે, અન્યમાર્ગસ્થ માર્ગાનુસારીજીને જિનવચનનું અનુસંધાન ન હોવાથી જૈનો જીવાદને જેવા માને છે તેવા તેઓ માનતા નથી કે પ્રરૂપતા નથી. તેમ છતાં, તેઓના શુભભાવની ઉક્ત વિશેષતાના કારણે જ તેઓ નાસ્તિક નથી, કેમકે જેટલા અંશમાં તેઓ જુદી માન્યતા અને જુદી પ્રરૂપણું ધરાવે છે તેટલા અંશમાં પણ “પોતે માને છે એ જ સાચું છે” એવા પક્ષપાતને તેઓએ ઊભે રાખ્યો ન હોવાથી ફલિત રીતે તો વાસ્તવિક એવા જૈનમતને જ તેઓએ સ્વીકાર્યો હોય છે. (અર્થાત્ તેઓને શુભભાવ ફલિત તરીકે તેવી જ માન્યતાને ઊભી કરી આપે છે.) જીવાદિને અન્ય પ્રકારે માનનારા અમાગતુંસારી અન્ય દર્શનીઓ તો તે પક્ષપાત ઊભે હેવાના કારણે નાસ્તિક છે જ એ ખ્યાલમાં રાખવું. આમ પક્ષપાતને અભાવ હોય તે વાસ્તવિકતાને સ્વીકાર ફલિત થતો હોવાથી, માર્ગાનુસારી જીનું અકરણનિયમવર્ણન જ શુભભાવવિશેષથી થએલા અકરણનિયમવર્ણનરૂપ હોય છે, કેમકે તેઓમાં જ પક્ષપાતનો અભાવ હોય છે.) જ્યારે તેવા શુભભાવ વગર યથેચ્છ રીતે જ પ્રરૂપણ કરવામાં પ્રવૃત્ત થએલા જીવોનું તેમજ સ્વપૂર્વજોના વચનને અનુસરીને પ્રરૂપણ કરવામાં પ્રવૃત્ત થએલા અર્વાચીન પ્રરૂપકેનું અકરણનિયમવર્ણન પ્રવાહ પતિત હાઈ ધુણાક્ષર ન્યાયે થએલા અકરણનિયમવર્ણન રૂપ જ હોય છે, કેમકે તેઓમાં પક્ષપાતનો અભાવ હોતું નથી.) અર્થાત્ લાકડામાં થએલીડે લાકડાને કોતરતાં કરતાં કઈ અક્ષરની આકૃતિ ઉપજાવી કાઢે તો પણ જેમ એની કોઈ મહત્તા હોતી નથી તેમ તેઓએ કરેલા અકરણનિયમવર્ણનની પણ કોઈ મહત્તા નથી આમ જિનવચનક્ત વસ્તુના અન્યદર્શની ઓએ કરેલા વર્ણનમાં પણ આ બે વિશેષતાઓ સ્વીકારવી જોઈએ. (૧) શુભભાવથી થએલું હોવું અને(૨) ઘુણાક્ષરન્યાયે થએલું હોવું. આ વિશેષતા ધર્મબિન્દુ પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકની વૃત્તિમાં પણ જણાવી છે. ત્યાં કહ્યું છે કે “યાદછિક વર્ણન કરવામાં પ્રવર્તેલા અન્ય દર્શનીઓ રાગાદિયુક્ત હેવા છતાં કીડાએ કતરેલા અક્ષરના વ્યવહાર મુજબ તેઓનું કયાંક શ્રીજિનવચનને અવિક જે કઈ વચન મળે તે અથવા માર્ગનુસારી બુદ્ધિવાળા જીવના પણ તેવા જે કોઈક વચન મળે છે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy