SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા ફ્લેાક રજ इत्युपदेशपदवचनेनैव प्रसिद्धम् । ~न चैवंविधस्तेषां शुभाध्यवसायस्तथाभूतज्ञानावरणीयमोहनीयक्षयोपशमजनितत्वेन स्वयमेवोक्तो निरनुबन्धशुभप्रकृतिहेतुत्वादनर्थहेतुरेवेति परेण वक्तु युक्त, ~निरुपधिभवबीजप्रहाणेच्छागोचरमार्गांनुसारि शुभाध्यवसायस्य शुभानुर्बान्धपुण्यनिमित्तत्वेनोक्तत्वात् । तदुक्तमपुनर्बन्धकाधिकारे योगबिन्दौ [ १९३-९४] क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । शुभानुबन्धिपुण्याच्च विशिष्टमतिसङ्गतः ॥ ऊहतेऽयमतः प्रायो भवबीजादिगोचरम् । कान्तादिगतगेयादि तथा भोगीव सुन्दरम् ॥ ૧૧૮ સ્વદર્શીનમાં જે અકનિયમ વગેરેનું વર્ણન કયુ" છે તે સમ્યગજ હાવાથી તેઓના દર્શનમાં તે ધર્મની પણ હાજરી માનવી પડે. વળી આ રીતે તા પિલનાં આગળ મરીચિએ “ અહી પણ કંઈક ધમ છે'' એવુ જે વચન કહ્યું હતુ તે પરિવ્રાજકદશનની અપેક્ષાએ ઉત્સૂત્ર નહિ બને. તાપ-મરચિના પરિવ્રાજક વેશ જોઈ કપિલને તેા ‘અહી' શબ્દથી પરિવ્રાજક દેન જ મનમાં ઉપસ્થિત થયું. વળી જે કોઇ વન હેાય તે સમ્યગ જ હાય ' એવા તમે નિયમ માન્યા છે. તેથી મરીચિના એ વચન રૂપ વર્ણન સમ્યગ જ માનવું પડે, એટલે કે પરિવ્રાજક દર્શનમાં પણ એ સમ્યગ્વણુન અનુસારે કઇક ધર્મની હાજરી સિદ્ધ થઇ જ જાય અને તે પછી મરીચિના એ વચનને ઉસૂત્ર શી રીતે કહેવાય? આવી આપત્તિ ઊભી ન થાય એ માટે ‘ વર્ણન યથાર્થ જ્ઞાનથી જ થાય, વધુન સમ્યગ જ હાય' એવા નિયમ માની શકાતા નથી. તેથી જ ‘અન્યશાસ્ત્રામાં પણ અકરણનિયમનુ વર્ણન છે' એવુ જણાવનાર ઉપદેશપદનાવચન પરથી તેનુ વર્ણન માત્ર હાવુ સિદ્ધ થાય છે, હાજરી નહિ. તેથી અન્ય દનામાં સદ્દ્ભૂત અકરણનિયમ વગેરે ક્રિયા જ હેાવી સિદ્ધ નથી તેા કઈ ક્રિયાન ભાવથી જૈન ક્રિયા માની અન્યમાસ્થ જીવાને માર્ગાનુસારી કહી શકાય ? [અકરણનિયમ વર્ણન પણ શુભભાવસાપેક્ષ/માર્ગાનુસારિતાસાધક–ઉ,] સમાધાન—આવી શકા ચેગ્ય નથી. સદ્ભુત અકરણ નિયમનુ વર્ણન શુભભાવસાપેક્ષ હાય છે. તેથી અન્યીકે કરેલ તે વર્ણન પરથી, તેના કારણભૂત શુસભાત્રની તેએમાં વિદ્યમાનતા સિદ્ધ થાય છે. જેના કારણે તેએમાં માર્ગાનુસરિતાની સિદ્ધિ થવાથી તપ સામાન્યધર્મની પણ સિદ્ધિ થાય જ છે. તે વર્જુન શુભભાવવિશેષને સાપેક્ષ હાય છે એ વાત ઉપદેશપદ (૬૯૨)ના આ વચનથી જ સિદ્ધ છે. " તથા જ અન્યતા િકા વડે પણુ પાતંજલ વગેરે સ્વશાસ્ત્રમાં અકરણનિયમનુ શુભભાવવશેષ વર્ગુન કરાયું છે. અન્યાય કાએ એ વણુબ્યા છે એટલા માત્રથી એ યુક્ત નથી એવું નથી.’’ વળી, તેઓને આ શુભભાવવશેષ કે જેને ખુદ્દ પૂ`પક્ષીએ પોતે જ જ્ઞાનાવરણુ કર્માંના અને મેાહનીયકમના થઈ ગએલા તેવા પ્રકારના ક્ષયાપશમથી ઉત્પન્ન થએલે કહ્યો છે તે શુભભાવવિશેષ અંગે જ પછી પૂર્વ પક્ષી આવું જે કહે છે કે " એ શુભભાવવિશેષ નિરનુખ ધ શુભપ્રકૃતિના હેતુભૂત હાવાથી પરિણામે અનના જ હેતુ છે. ( અને તથી એના કારણે થએલું અકરણનિયમવણુ ન વગેરે પણ શુભચીજ હાવી નક્કી થતી નથી) ” તે ચેાગ્ય નથી, કેમકે સ’સારખીજતા નાશ કરવાની નિરુપાધિક ઇચ્છાથી પ્રવતેલા તેમેના આ શુભ અધ્યવસાય પુણ્યાનુબંધી પુણ્યના હેતુ છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. જેમકે ચાગબન્દુ (૧૯૩૧૯૪)માં અપુનબ ધકના અધિકારમાં કહ્યું છે કે ‘ ક્રોધાદિથી બાધા ન પામેલા, શાન્ત, ઉદાત્ત, મહાન, આશયવાળે અને શુભાનુબંધી પુણ્યથી વિશિષ્ટબુદ્ધિ (માર્ગાનુસારી પૌઢના)વાળા થએલા આ અપુન ધક તે બુદ્ધિથી સંસારનુ` ખીજ કર્મ, સસારનું સ્વરૂપ વગેરેના પ્રાયઃ ઊહાપેાહ (વિચાર) કરે છે, જેમકે વિચક્ષણ ભાગીપુરુષ પ્રિયાના સુંદરગીત-રૂપવગેરેના વિચાર કર્યાં કરે તેમ’'
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy