SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વિષાદિ પાંચ અનુષ્ઠાને विष लब्ध्याद्यपेक्षात इद सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाद् ज्ञेय लघुत्वापादनात्तथा । दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात् ॥ अनाभोगवतश्चौतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्ध मनोऽस्येति ततश्चौतद् यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः। संवेगगर्भमत्यन्तममृत मुनिपुंगवाः ।। एवं च कर्तृ भेदेन चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनम् ॥ यतो विशिष्टः कर्ताध्य तदन्येभ्यो नियोगतः । तद्योगयोग्यताभेदादिति सम्यविचिन्त्यताम् ।। अत्र पूर्व ह्येकोन्तेन योगाऽयोग्यस्यौव देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुल्लसितयोगयोग्यभावस्येति चरमावत' देवादिपूजनस्याऽन्यावत' देवादिपूजनादन्यादृशस्वमिति वृत्तिकृद् विवृतवान् । एतेन यत्त्वन्यतार्थिकाभिमताऽकरणनियमादेः सुन्दरत्वेन भणन तद् हिसाद्यासक्तजनस्य मनुष्यत्वस्येव स्वरूपयोग्यतया व्यवहारतो मन्तव्यं, निश्चयतस्तु मिथ्यागकरणनियमो हिंसाद्यासक्तजनमनुष्यत्व वेत्युभयमपि संसारकारणत्वेनानर्थहेतुत्वादसुन्दरमेवातल्यत्केनाचदुक्तं तदपास्तं, न ह्येतादृशं वचनमभिानवेश विना संभवति, यतः पूर्वसेवापि मुक्त्यद्वेषादिसङ्गता चरमावर्त्तभाविनी निश्चयतः ભેદ છે. લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે અનુષ્ઠાન વિષ બને છે, કેમકે (૧) તે નિર્મળચિત્તને મારી નાખે છે, તેમ જ (૨) દેવપૂજા વગેરે રૂપ મોટી ચીજની અતિતુચ્છ એવી લબ્ધિ વગેરેની સ્પૃહા રાખીને લઘતા કરે છે. ઈલેકનિરપેક્ષ પણે પારલૌકિક ોદયભેગની અભિલાષાથી અનુષ્ઠાન સચિત્તર્મારણ વગેરે ઉકત કારથી “ગર' બની જાય છે એમ પંડિતો કહે છે. માત્ર આ કાલાન્તરે હેરાન કરનાર હે વિષ નથી કહેવાતું, “ગર' કહેવાય છે. ઈહલેકાદિને વિશે અનાજોગવાળા જીવના દેવપૂજન વગેરે અનનુષ્ઠાન” છે. આવા જીવનું મન અત્યન્ત સ પ્રમુગ્ધ હોય છે. તેથી એનું અનુષ્ઠાન યક્ત પ્રકારનું હોય છે. “સ અનુષ્ઠાન પરના ભાવબહુમાનયો આદિધાર્મિકકાલમાં કરાતું અનુષ્ઠાન મુક્તિ અપ કે મુક્તિ પરના આંશિક રાગરૂપ શુભભાવાંઢના મેળાપ થયો હોવાથી અનુષ્ઠાનના પરિણામનો શ્રેષ્ઠ હેતુ બને છે. એવું યોગ કહે છે. તેથી એ “તહેતુ” કહેવાય છે. ભગવાને કહ્યું છે માટે કરું છું એવા અભિપ્રાયથી કરાતુ અનુષ્ઠાન ભાવસાર શુદ્ધ શ્રદ્ધાની મુખ્યતાવાળું હોય છે. “એ અનુષ્ઠાન સંવેગગાર્ભત હાઈ અત્યન્ત અમરણ હેતુ હોવાથી અમૃત અનુષ્ઠાન છે' એમ મહામુનિઓ કહે છે. આમ ચરમપુદગલપરાવર્તામાં થતું ગરદેવદિપૂજન, કર્તા બદલાઈ ગયા હોવાના કારણે અચરમાવર્તાભાવી અનષ્ઠાને કરતાં અન્ય પ્રકારનું હોય છે, કેમકે તેના આ ચરમાવર્તાવત્ત કર્તા બીજા અચરમાવર્તાવો કર્તાઓ કરતાં યોગસંબંધીયોગ્યતારૂપ વિશેષ પ્રાપ્ત થયો હોવાથી અવશ્ય જુદા હોય છે એ સમ્યગ વિચારવું." આ બાબતમાં રહસ્ય એ છે કે તે અનુષ્ઠાન કરનાર જીવ અચરમાવર્તામાં વેગ માટે એકાન્ત અગ્ય હતા જ્યારે શરમાવર્તામાં તેનામાં ગની કંઈક એગ્યતા પેદા થઈ ગઈ હતી. આ કારણે ચરમાવર્તભાવી અનુષ્ઠાને અન્ય અચરમાવર્તાભાવી અનુષ્ઠાન કરતાં વિલક્ષણ હોય છે એવું ટીકાકારે વિવરણ કર્યું છે. આમ “ ચરમાવર્તામાં માર્ગોનુસારીપણું અને દ્રવ્યઆ જ્ઞા હોય છે તેમજ અનુષ્ઠાની વિલક્ષણ સુંદર હોય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી જ પૂર્વપક્ષીની આ વાતનું નિરાકરણ થઈ ગયેલું જાણવું.~ અન્યતીથિકના અકરણનિયમ વગેરેને જે સુંદર હોવા કહ્યા છે તે પણ વાસ્તવિક રીતે સુંદર હોવાને કારણે નહિ, કિન્તુ જેમ હિંસા વગેરેમાં ડૂબેલા માણસનું મનુષ્યત્વ સુંદર બનવાની સ્વરૂપગ્યતા ધરાવતું હોઈ વ્યવહારથી સુંદર હોય છે તેમ સ્વરૂપ યોગ્યતાના કારણે વ્યવહારથી જ સુંદર કહ્યા હોવા જાણવા. નિશ્ચયથી તે મિથ્યાત્વીને અકરણનિયમ કે હિંસાદિમાં આસક્તજીવનું મનુષ્યત્વ એ બંને સંસારનું જ કારણ બનતાં હોઈ અસુંદર જ હોય છે.”
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy