SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા ફ્લાક ૧૬ भवाभिनन्दिदोषप्रतिपक्षा गुणा एव हि नियता मार्गानुमारिताहेतवः क्रिया तु क्वचिदुभयाभिमता, क्वचिच्च स्वसमयाभिमतेत्यनियता हेतुः परकीयसंमते र्निजमार्ग दाढर्थ हेतुत्व' चाऽव्युत्पन्नमभिनिविष्ट वा प्रति, न तु व्युत्पन्नमनभिनिविष्ट च प्रतीति । यत्तु निश्चयतः परसमयबाह्यानामेव संगमनसाराम्बप्रमुखानां मार्गानुसारित्वं स्यात, नान्येषामिति केषाञ्चिन्मतं (सर्वज्ञश. लो. ६९), तत्तेषामेव प्रतिकूल सद्ग्रहप्रवृत्तिजनितनैयिकपर समय बाह्यतया पतज्जल्यादीनामप्यम्बडादीनामिव मार्गानुसारिश्वाप्रतिघातात् । इयानेव हि विशेषो यदेकेषामपनबन्धकत्वेन तथात्वं, अपरेषां तु श्राद्वत्वादिनेति ॥ १६ ॥ નિયત (અનુગત=સર્વાંત્ર અવશ્ય જોઇએ જ) હેતુ છે જ્યારે ક્રિયા તે અનિયત હેતુ છે, કેમકે કયારેક (કેટલાક જીવેાને વિશે) ઉભય અભિમત ક્રિયા હેતુ અને છે અને કયારેક (બીજાએને વિશે) માત્ર જૈનશાસ્ત્રમાન્ય ક્રિયા હેતુ મને છે. ર શ'કા-આ રીતે અન્યમાર્ગભમત (ઉભયાભિમત) એવા પણ અકરણનિયમાદિને માર્ગોનુ સારિતાના હેતુ કહેવામાં ફલિત એ થશે કે તમને પણ એ અકરણનિયમ વગેરે સ‘મત છે. અને તેા પછી એ અયમાગમાં રહેલા જીવાને એ ક્રિયાથી અસગ્રહ દૂર થવાની વાત તેા ખાજુ પર રહેશે, પણ " અમારા દર્શનમાં કહેલ આ અકરણનિયમ વગેરે ‘પર' એવા જૈનાને પણ સમત છે” એવું જાણીને પેાતાના માની પકડ જ વધુ દૃઢ થશે. જે અનિષ્ટ છે માટે ઉભયાભિમત ક્રિયાને માર્ગાનુસારિતાના હેતુ કહેવી ચેગ્ય નથી. સમાધાન-તમારી વાત અયુક્ત છે, કારણકે આ રીતે જૈનેની સ’મતિથી પણ સ્વમાની ઢતા તેા અવ્યુત્પન્ન કે અભિનિર્વિષ્ટ જીવેાને જ થાય છે, વ્યુત્પન્ન કે અનભિનિવિષ્ટ જીવાને નહિ, કેમકે વ્યુત્પન્ન જીવાતા જૈના પણ આને કેમ આવકારે છે?' એનુ રહસ્ય વિચારી પરમાને જ પકડે છે. અને અભિનિવિષ્ટ જીવાતે તા કેાઈ કટ્ઠાગ્રહે જ પકડાચા ન હેાવાથી એની દૃઢતા થવાને પ્રશ્ન જ હાતા નથી. વળી અભિનિવિષ્ટાદિ જીવાને પણ સ્વમાની જે દઢતા થાય છે તે પણ તેએાના અભિનિવેશાદ્વિરૂપ દોષના જ કારણે, ઉભયાભિમત ક્રિયાને માર્ગાનુસારિતાના હેતુ કહ્યો તે કારણે નહિ. માટે તેને હેતુ કહેવામાં કાઈ આપત્તિ કે અયુક્તતા નથી. તેથી અમુક જીવાને ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગાનુસારતા પ્રાપ્ત થઇ જતી હાવાથી માત્ર જૈન અભિમત ક્રિયા નિયતહેતુરૂપ નથી. ~“ જેઓ નિશ્ચયથી પરસમયમાહ્ય હોય અર્થાત્ સ્વસમયમાં જૈનશાસનમાં કદાચ ન રહ્યા હાવાછતાં જેએ નિશ્ચયથી અન્યદર્શનમાં તે ન જ રહ્યા હોય એવા સૉંગમ-નયસાર-અબડ વગેરેતે જ માર્ગાનુસારતા સ'ભવે છે, બીજા કાઈને નહિ” એવા જે કાઈના મત (સવ જ્ઞશતક-૬૯) છે તે તેઓને જ હેરાન કરનાર છે, કેમકે અ”ખડ વગેરેની જેમ પત'જલિ વગેરેને પણ તેઓએ માર્ગાનુસારી માનવા જ પડશે જે તેએને અનિષ્ટ છે, પત’જલિ વગેરે પણ સગ્રહપ્રેરિત પ્રવૃત્તિ કરનારા હાઇ નિશ્ચયથી તેા પરસમયબાહ્ય હતા જ. અર્થાત્ તે સ્વસ્વમાગેર્ગીક્ત જે પ્રવૃત્તિ કરતા હતા તે ઉક્ત કદાગ્રહથી નહિ પણ “આ પરમાર્થીથી ઉપાદેય છે' ઇત્યાદિ વિચારથી જ કરતા હતા. માટે તેઓ નિશ્ચયથી પરમાગમાં તે રહ્યા નહોતા, કિન્તુ પરમાથી જે સત્ય હોય તે માગ માં રહ્યા હતા. તેથી તમારે તેઓને માર્ગાનુસારી માનવા પડશે જે “માત્ર સ્વઅભિમતક્રિયા જ માર્ગાનુસારિતાના હેતુ બને છે” એવી તમારી માન્યતાને પ્રતિકુલ છે, કેમકે તેઓ તે ઉભયઅભિમત ક્રિયા કરતા હતા. આમ સ`ગમ-નયસાર વગેરેની જેમ પતંજિલ વગેરેમાં પણ માર્ગોનુસારિતા અમાધિત હાવી સિદ્ધ થાય છે. ફેર એટલો જ છે કે પતંજલિ વગેરેમાં તે અપુનખધકપણાના કારણે હતી જ્યારે સ’ગમ વગેરેમાં શ્રદ્ધાળુતાના કારણે. તેથી સિદ્ધાન્તાક્ત ક્રિયા રહિત જીવામાં પણ માર્ગાનુસારિભાવરૂપ લક્ષણ હાજર હાવાથી દ્વવ્યાજ્ઞા ઢાવી પણુ સિદ્ધ થાય છે. (૧૬)
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy