SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્ય સર્વશ એક છે. सर्वत्र धर्मशास्त्र पुरस्कारेण तद्वक्तृसर्वज्ञसेवकत्वाभ्युपगमात् । ~ नन्वेवमुच्छिन्ना जैनाऽजैनव्यस्था, बारिपिसर्वैर्नाममात्रेण सर्वज्ञाभ्युपगमात् तेषामपि जैनत्वप्रसङ्गाद् ~ इत्यतस्तेषां विशेषमाह-गलितासद्ग्रहदोषा इति । येषां ह्यसग्रहदोषात्स्वस्वाभ्युपगतार्थपुरस्कारस्तेषां रागद्वेषादिविशिष्टकल्पितसर्वज्ञाभ्युपगन्तृत्वेऽपि न भावजैनत्वम् । येषां तु माध्यस्थ्यावदातबुद्धीनां विप्रतिपत्तिविषयप्रकारांशे नाग्रहस्तेषां मुख्यसर्वज्ञाभ्युपगन्तृत्वाद् भावजैनत्व स्यादेवेति भावः । मुख्यो हि सर्वज्ञस्तावदेक एव, निरतिशयगुणवत्त्वेन तत्प्रतिपतिश्च यावतां तावतां तद्भक्तत्वमविशिष्टमेव, सर्वविशेषाणां छद्मस्थेना. ग्रहाद, दूरासन्नादिभेदस्य च भृत्यत्वजात्यभेदकत्वादिति । तदुक्तं योगदृष्टिसमुच्चये-[xलो १०२-११२] न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयण ततः ।। सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ विशेषस्तु पुनस्तस्य कार्लोनासर्वदर्शिभिः । सर्वेन ज्ञायते तेन तापन्नो न कश्चन ॥ तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याज तुल्य एवासौ तेनांशेनैव धोमताम ॥ यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते ॥ ન હોવાના કારણે તેઓ જે સાચું હોય તે જ માનવાની ઈચ્છાવાળા હોય છે, અને સાચું તો સર્વ કહેલું જ છે. વળી આ મુખ્ય સર્વજ્ઞ વ્યક્તિ અનેક હેવા છતાં વાસ્તવિક રીતે સમાન જ્ઞાનવાળા હેવાથી એક જ છે. તેથી તે સર્વજ્ઞવ્યક્તિની, શ્રી ઋષભદેવ ભ૦ શ્રી મહાવીર પ્રભુ વગેરે સર્વજ્ઞ વ્યક્તિઓના જીવનની વિશેષતાઓને છોડીને “સર્વય પદાર્થોના જ્ઞાનવાળા “સાચું જ કહેનારા” વગેરે સામાન્ય ગુણવાળા હવા રૂપે જે જે જીએ એ સ્વીકારેલા હોય તે બધા જ વાસ્તવમાં તે મુખ્યસર્વજ્ઞના એક સરખા જ ભક્ત છે, કેમકે તે તે વ્યક્તિએની સર્વ વિશેષતાઓને તો કઈ છદ્મસ્થ જાણી શકતો નથી. માટે છદ્મસ્થ છે તે તેના તે સામાન્ય ગુણેને જ આગળ કરવાના હોય છે. વળી જેમ રાજાની નજીકમાં અંગરક્ષક વગેરેનું કામકરનારમાં અને દૂર દેશમાં રહી દૂત વગેરેનું કામકરનારમાં નજીક-દૂર રહેવાપણાના ભેદના કારણે સેવકપણામાં કંઈ ભેદ પડી જ નથી તેમ જૈનમાર્ગમાં રહેવારૂપ નજીકપણ અને અન્ય ભાગમાં રહેવારૂપ દૂરપણાના કારણે સેવકપણામાં કંઈ ફેર પડી જતો નથી. યોગદષ્ટિ સમુચ્ચયમાં પણ આ કહ્યું છે કે [અન્યદશની મુખ્યસર્વગના ભક્ત શી રીતે ? ] ધપણ સર્વજ્ઞ વસ્તુતઃ જુદા જુદા અભિપ્રાયવાળા (કે સ્વરૂપવાળા) હોતા નથી. તેથી તે તેની શ્રદ્ધાવાળા જીવો સવમાં જે ભેદ પાડે છે તે તેઓનો મેહ જ છે. જે કોઈ પારમાર્થિક સર્વા છે તે વ્યક્તિભેદ હોવા છતાં સર્વત્ર તત્વતઃ એક જ છે. તેથી સામાન્યથી (સવ તરીકે) જ તેને જે કોઈએ સ્વીકાર્યો છે તે બધાએ તે મુખ્ય સર્વ ને જ સ્વીકારેલા છે એ વાસ્તવિકતા વ્યાજબી છે. તેનીસવાની સર્વ વિશેષતાઓને કઈ છદ્મસ્થ જાણી શકતા નથી. તેથી તે વિશેષતાઓને આગળ કરીને તો એ તેમને સ્વીકારેલા નથી. માટે સત્તવવગેરે રૂ૫ સામાન્ય ધમને આગળ કરીને પણ જેઓ સર્વને સ્વીકારે છે તે બધાને બુદ્ધિશાળી માણસો “મુખ્યસર્વને સ્વીકારવા રૂપ બાબતને આગળ કરીને નિર્દીજ પશે સમાન જે માને છે. જેમાં એક રાજાના ઘણા સેવકો દૂર-નજીક વગેરે ભેદ હોવા છતાં તેના સેવકરૂપે એક સરખા જ છે તેમ સર્વ વચ્ચે તાત્ત્વિક રીતે તો અભેદ જ હઈ શ્રીજિન વગેરેના મતભેદને અવલ બનારા અને છતાં સર્વને જ આગળ કરનારા બધા ભિન્ન આચારામાં રહ્યા હોવા છતાં મુખ્ય સર્વજીતવને અનુસરનારા છે એ જાણવું, આમ પરમાર્થથી સર્વજ્ઞ મહાત્મા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy