SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ قف ધર્મ પરીક્ષા શ્લેાક ૧૪ गलिग दौसा अविज्जसंविज्जपयगया तेवि । सव्वण्णुभिचभावा जइणत्तं जंति भावेणं ॥१४॥ [ गलिता सद्ग्रहदोषा अवेद्यसंवेद्यपदगतास्तेपि । सर्वज्ञभृत्यभावात् जैनत्वं यान्ति भावेन ॥ १४ ॥ ] गलिआसभ्गहदोसत्ति । ते लब्धयोगदृष्टयो मिथ्यात्ववन्तोऽवेद्य संवेद्य पद्गता अपि तत्व श्रवणपर्यन्तगुणलाभेऽपि कर्मवज्र वे भेदलभ्यानन्तधर्मात्मकवस्तुपरिच्छेदरूप सूक्ष्मबोधाभावेन वेद्यसंवेद्यपदा स्थिता अपि भावेन जैनत्वं यान्ति । वेद्यसंवेद्याऽवेद्यसंवेद्यपदयोर्लक्षणमिद - [ योग. समु. ७३] वेद्य संवेद्यते यस्मिन्नभयादिनिबन्धनम् । पदं तद्वेद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ॥ इति । अस्यार्थः वेद्य वेदनीयं वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पज्ञानग्राह्यमित्यर्थः । संवेद्यते क्षयोपशमानुरूप' विज्ञायते यस्मिन् आशयस्थाने अपायादिनिबन्धन नरकस्वर्गादिकारण ज्यादि तद् वेद्य पंवेद्यपद निश्चितागमतात्पर्यार्थयोगिनां भवति । अन्यदवेद्यसंवेद्यपदम् । एतद्विपर्ययात् उक्तलक्षणव्यत्ययात् स्थूलबुद्धीनां भवति ॥ कथ ं ते भावजैनत्व' यान्ति ? इत्यत्र हेतुमाह - सर्वज्ञभून्यभावात [ચાગદષ્ટિ પ્રાપ્ત મિથ્યાત્વીએ ભાવથી જૈન ગાથા.- ચાગતિ પામેલા તેએ અવેદ્ય સંવેદ્ય પસ્થિત હોવા છતાં કદાગ્રહદોષશૂન્ય હાવાથી સર્વજ્ઞનાં સેવકપણાના કારણે ભાવથી જૈન પણુ પામે છે. ન તત્ત્વશ્રવણુ સુધીના ગુણાની પ્રાપ્તિ થવા છતાં, કમવ (ગ્રન્થિ) ના ભેદ થવાથી મળતા અન’તધર્માત્મક વસ્તુની જાણકારી રૂપ જે સૂક્ષ્માધ તે પ્રાપ્ત થયા ન હેાવાથી વેદ્યસ’વેદ્યપદથી નીચેના અવેદ્યસ વેદ્યપદમાં રહેલ એવા પણ તે ચેગર્દષ્ટિ પામેલા મિથ્યાત્વીએ ભાવથી જૈનત્વ પામે છે. વેદ્યસ વેદ્યપદ્ય અને અવેઘસ વેદ્યપદનું લક્ષણ આ છે- ભાવયેગી સામાન્યથી અવિ કલ્પક જ્ઞાનવડે વસ્તુનુ' જેવું સ્વરૂપ વેદે-જાણે તે વેદ્ય. જે આશયસ્થાનમાં પેાતાના ક્ષાપ શમને અનુસરીને વેદ્યનું અપાય વગેરેના કારણ તરીકે ‘સ્ત્રી વગેરે નરકનુ કારણ છે, દાન વગેરે સ્વનું કારણ છે' ઇત્યાદ્વિરૂપે સવેદન થાય છે તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આગમના તાપ ભૂત અંતેા જેએને નિશ્ચય થયેા હેાય છે તેવા યેગીઓને આ વેદ્યસંવેદ્ય પદ હેાય છે. (ચિત્તની આનાથી વિપરીત અવસ્થા એ અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. તેથૂલબુદ્ધિવાળા જીવાને હાય છે. વેદ્યસ‘વેદ્યપદથી નીચે રહેલા તે મિથ્યાત્વીએ ભાવજૈન શી રીતે અને છે? એમાં હેતુ ખતાવતાં મન્થકાર કહે છે-સવ જ્ઞભૃત્યભાવાતૢ- અર્થાત્ સર્વાંત્ર ધમશાસ્ત્રને આગળ કરવા દ્વારા તેઓએ તે ધર્મશાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞનું જ સેવકપણું સ્વીકારેલુ હાય છે. તેથી તેઓ ભાવથી તે। જૈન જ છે. ' ~ આ રીતે તે દુનિયામાં · આ જૈન ’ અને ‘ આ અજૈન’ એવી વ્યવસ્થા જ રહેશે નહિ, બધા જ જૈન ખની જશે, કેમકે જૈન સિદ્ધાન્તાની બહાર રહેલા પણ બધાએએ નામ માત્રથી તે સર્વજ્ઞને માનેલા જ છે. અર્થાત્ પેાતે જે ધમ શાસ્ત્રોને આગળ કરીને વતે છે તેને સન કતૃક જ માને છે. અને તેથી સર્વજ્ઞના ભૃત્યભાવવાળા હાઇ તેએ પણ ભાવથી જૈન જ છે, ~ આવી શકાને દૂર કરવા મન્થકાર કહે છે કે આવા ધર્મશાસ્ત્રને આગળ કરીને વનારા પણુ જો કદા×હમુક્ત બન્યા હોય તેા જ ભાવથી જૈન બને છે. જેઓ અસહ્રહદેાષના કારણે સ્વસ્વઅલ્યુપગત અને આગળ કરે છે તેઓ તેા રાગદ્વેષાદિથી યુક્ત એવા (સ્વ) કલ્પિત સર્વૈજ્ઞને માનતા ઢાવા છતાં ભાવજૈન નથી. પણ માધ્યસ્થ્યના કારણે નિળ થયેલી બુદ્ધ વાળા જીવા કે જેઆને વિવાદાસ્પદ વિષયેાના ધમ અંગે આગ્રહ હાતા નથી તેએ વાસ્તવિક સુજ્ઞને માનનાર હોઇ ભાવથી જૈન છે જ. કેમકે જે પકડેલું હેાય તે જ માનવુ' એવા આગ્રહ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy