SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા શ્લેક ૧૨ मतिमोहादनिणों तदेवताविशेषाणां, माननीयाः गौरवार्हाः, यद्-यस्मात् सर्वेदेवा उक्तरूपाः, महात्मनां= परलोकप्रधानतया प्रशस्तात्मनामिति ॥ एतदपि कथम् ? इत्याहसर्वान्देवान्नमस्यन्ति नैक देव समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥ सर्वान् देवान् नमस्यन्ति-नमस्कुर्वते । व्यतिरेकमाह नैक-कंचन देव समाश्रिताः प्रतिपन्ना वर्तन्ते । येन ते जितेन्द्रियाः-निगृहीतहृषीकाः जितक्रोधाः अभिभूतकोपाः, दुर्गाणि नरकपातादीनि व्यसनानि अतितरन्ति व्यतिकामन्ति, ते सर्वदेवनमस्कारः ।~ननु नैव ते लोके व्यहियमाणाः सर्वेऽपि देवा मुक्तिपथप्रस्थितानामनुकूलाचरणा भवन्तीति कथमविशेषेण नमस्करणीयाः (यता)?~~इत्याशङ्कथाहचारिसज्जीवनीचारन्याय एष सतां मत । नान्यथाऽत्रोष्टसिद्धिः म्याद विशेषेणादिकर्मणाम् ॥११९॥ चारेः प्रतीतरूपाया मध्ये सञ्जीवनी-औषधिविशेषश्चारिसजीवनी, तस्याश्चारश्चरण स एव न्यायो दृष्टान्तश्चारिसजीवनीचारन्यायः । एषोऽविशेषेण देवतानमस्करणीयतोपदेशः सतां शिष्टानां मतोऽभिप्रेतः । भावार्थस्तु कथागम्यः सा चेयमभिधीयते । अस्ति स्वस्तिमती नाम नगरी नागराकुला ॥ तस्यामासीत्सुता काचिद् ब्राह्मणस्य तथा सखी । तस्या एव परं पात्रं सदा प्रेम्णो गतावधेः ।। तयोर्विवाहवशतो भिन्नस्थाननिवासिता । जज्ञोऽन्यदा द्विजसुता जाता(स्थिता) चिन्तापरायणा ॥ कथमास्ते सखीत्येव ततः प्राघूर्णिका गता । दृष्टा विषादजलधौ निमग्ना सा तया ततः ॥ पप्रच्छ कित्वमत्यन्तविच्छायवदना सखि ! । तयोचे पापसमाऽहं पत्युर्दुभंगतां गता ॥ मा विषोद विषादोऽयं निर्विशेषो विषात्सखि ! । करोम्यनवाहमहं पति ते मूलिकाबलात् ॥ तस्याः सा मूलिकां दत्त्वा संनिवेश निज ययौ । अप्रीतमानसा तस्य प्रायच्छतामसी ततः ॥ પણ શા માટે? એવા પ્રશ્નનો જવાબ આપતાં યોગબિન્દુકાર આગળ કહે છે-“સર્વ દેવોને તેઓ નમે છે. કેઈ એક દેવને જ પકડી રાખતા નથી. આવા જિતેન્દ્રિય અને ઇંધને નિગ્રહ કરનારા તે સર્વદેવને નમનારા ગૃહસ્થો નરકપાત વગેરે સંકટોરૂપ દુર્ગોને તરી જાય છે.”. “લોકમાં દેવ તરીકને વ્યવહાર પામેલા આ બધા દેવો મોક્ષમાર્ગ પર પ્રયાણ કરેલા જીવોને કંઈ અનુકુલ તે હેતા નથી. તો એ બધાને એકસરખી રીતે નમસ્કરણીય કેમ કહે છે?...” એવી શંકાને મનમાં રાખીને યોગબિન્દુકાર આગળ કહે છે ચારિસ જીવનીયાર ન્યાય] આ ચારિસંજીવની ચાર ન્યાય તરીકે સજ્જનોને સંમત છે. એ ન્યાય વિના અહીં દેવપૂજનાદિમાં ઈસિદ્ધિ થાય નહિ, વિશેષ કરીને પ્રારંભિક કક્ષાના જીવોને તે થાય નહિ” ચારામાં રહેલ સંજીવની ઔષધને ચરી જવી એ જ ન્યાયદષ્ટાનાને ચારિસ જીવની ચાર ન્યાય કહેવાય છે. સર્વ દેવોને એક સરખી રીતે નમસ્કાર કરવાને આ ઉપદેશ ન્યાય તરીકે શિષ્ટપુરુષોને સંમત છે. એ ન્યાયને ભાવાર્થ કથા પરથી સમજાય તેવો છે. માટે તે કથા હવે કહેવાય છે પીરજનોથી વ્યાપ્ત એવી સ્વસ્તિમતી નામની નગરી છે. તેમાં કોઈ એક બ્રાહ્મણપુત્રી તથા નાસીમ પ્રેમને શ્રેષ્ઠ પાત્ર એવી તેની એક સખી રહેતી હતી. વિવાહના કારણે બનેએ જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એકવાર બ્રાહ્મણપુત્રી ચિ તાતુર બની કે મારી સખી કેવી હશે? તેથી તે મહેમાન બનીને સખીને ત્યાં ગઈ. ત્યાં તેણી એ પોતાની સખીને વિષાદના સાગરમાં ડૂબેલી જોઈ. તેથી તેણીએ પૂછયું કે “હે સખિ! તું અત્યંત ખિનવદનવાડી કેમ છે?” તેણીથી કહેવાયું કે “પાપી એવી હું પતિને અપ્રિય થઈ પડી છું.' બ્રાહ્મણપુત્રીએ કહ્યું કે “આ કષ્ટ ખરેખર ઝેરથી કંઈ ઉતરતું નથી, પણ તું ખેદ ન કર, હું તારા પતિને મૂલિકા (જડીબુટ્ટી)ના પ્રભાવે બળદીયો બનાવી દઉં છું'' સ્વસખીને મૂલિકા આપીને તે બ્રાહ્મણપુત્રી તો પિતાના ઘરે ગઈ. પછી નાખુશ થએલી સખી એ પતિને તે મૂલિકા આપી. તેના પ્રભાવે તે ઉન્નત સ્કંધવાળે બળદ બની ગયો. એ જોઈને તૂત જ તે સખી દિલમાં ડંખ પામી અને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy