SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 6 ધમ પરીક્ષા શ્લાક ૧૧ मज्झत्थतं जायइ जेसिं मिच्छत्तमंदयाए वि । तहा असप्पवित्ती सदंधणारण तेसिपि ॥ ११ ॥ [मध्यस्थत्व जायते येषां मिथ्यात्वमन्दतयाऽपि । न तथाऽसत्प्रवृत्तिः सदन्धज्ञातेन तेषामपि ||११|| ] मज्झत्थन्तंति । ‘मध्यस्थत्वं' रागद्वेषरहितत्व', 'जायते येषां मिध्यात्वमन्दतयाऽपि, किंपुनस्त. क्षयोपशमादित्यपिशब्दार्थः । तेषामपि मन्दमिथ्यात्ववतामपि किं पुनः सम्यग्दृष्ट्यादीनाम् । न तथा विपर्यासनियतप्रकारेण असत्प्रवृत्तिः स्यात् । केन ? सदन्धज्ञातेन समीचीनान्धदृष्टान्तेन । यथाहि सदन्धः सातवेद्योदयादनाभोगेनापि मार्ग एव गच्छति, तथा निर्बीजत्वेन निर्बीजभावाभिमुखत्वेन वा मोहापकर्षजनितमन्दरागद्वेषभावोऽनाभोगवान्मिथ्यादृष्टिर्शप जिज्ञासादिगुणयोगान्मार्गमेवानुसरती . त्युक्तम् । उक्तं च ललितविस्तरायाम् – 'अनाभोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेन इत्यध्यात्मचिन्तकाः' इदमत्र हृदय यः खलुमिध्यादृशामपि केषाञ्चित्स्वपक्षनिबद्धो धुरानुबन्धानामपि प्रबलमोहत्वे सत्यपि कारणान्तरादुपजायमानो रागद्वेषमन्दतालक्षण उपशमो भूयानपि दृश्यते स पापानुबन्धिपुण्यबन्धहेतुत्वात्पर्यन्तदारुण एव । तत्फलसुखव्यामूढानां तेषां पुण्याभासकर्मोपरमे नरकादिपाता. वश्यं भावादित्य सत्प्रवृत्तिहेतुरेवायम् । यश्च गुणवत्पुरुषप्रज्ञापनाऽर्हत्वेन जिज्ञासादिगुणयोगान्मोहापकप्रयुक्तरागद्वे षशक्तिप्रतिघातलक्षण उपशमः, स तु सत्प्रवृत्तिहेतुरेव, आग्रह विनिवृत्तेः सदर्थ पक्षपात - સાશ્ત્રાવિત્તિ ।। [ મ’મિથ્યાત્વને તેવી અસત્પ્રવૃત્તિ ન હોય] ગાથા: મિથ્યાત્વની મંદતાના કારણે પણ જેએમાં મધ્યસ્થતા આવે છે તેઓને પણ સદગ્ધના દૃષ્ટાન્ત મુજબ તેવી અસત્પ્રવૃત્તિ હાતી નથી, મધ્યસ્થપણુ એટલે રાગદ્વેષરહિતપણુ. તે જેઓને મિથ્યાત્વની મંદતાના કારણે પણ ઉત્પન્ન થાય છે. (તેથી મિથ્યાત્વના ક્ષયાપશમના કારણે થાય તેા તે વાત જ શી કરવી?) તે મદમિથ્યાત્વી જીવેામાં પણ (તેથી સમ્યક્ત્વની તેા વાત જ શી ?), દેવિપર્યાસવાળા જીવામાં જેવી અસત્પ્રવૃત્તિ હોય છે તેવી અસત્પ્રવૃત્તિ સદંન્ધદૃષ્ટાન્ત મુજબ હેાતી નથી. શાતાવેદનીયના હૃદયવાળે આંધળે તે સદ્ઘન્ય. આવેા સદગ્ધ ‘આ માગ છે. આ માગ નથી' ઇત્યાદિ આભાગ= જાણકારી ન હેાવા છતાં પણ જેમ સાતાવેદનીયના ઉદય હોવાના કારણે અનાભાગથી જ માગ પર જ ચાલે છે તેમ મેાહના ઘટાડાથી મઢરાગદ્વેષવાળે થએલે મિથ્યાત્વી પણ આભાગશૂન્ય હોવા છતાં નિખી`જ થયા હાવાના કારણે કે નિખી ૪ થવાની તૈયારીવાળા ઢાવાના કારણે જિજ્ઞાસા વગેરે ગુણવાળા હાઇ માર્ગ (મેાક્ષમા')ને જ અનુસરે છે. લલિતવિસ્તરામાં પણ કહ્યું છે કે " અનાભેગથી પણ આ સદૃઘ્ધદૃષ્ટાન્ત મુજબ મા ગમન જ છે એવુ' અધ્યાત્મચિન્તકા કહે છે.' આ ખામતમાં આ રહસ્ય છે. સ્વપક્ષની ગાઢ પકડવાળા પણ કેટલાક મિથ્યાત્વીએમાં પ્રખળમાહાય હાવા છતાં ખીજા કાઈ કારણે થએલ રાગદ્વેષની મદતારૂપ ઉપશમ જોરદાર જોવા મળે છે. તેના તે ઉપશમ પાપાનુઅ ધીપુણ્યના હેતુ હેાઈ પરિણામે ભયકર જ ડાય છે, કેમકે તે પુણ્યના ફળભૂત સુખમાં બ્યામૂઢ થએલા તેઓ પુણ્યાભાસ જેવું કમ પુરું થતાં નરકાઢિ દુર્ગતિમાં અવશ્ય ધકેલાંઇ જાય છે. તેથી તેનુ તે માયસ્થ્ય (ઉપશમ) અસત્પ્રવૃત્તિને જ હેતુ છે એ નિશ્ચિત છે. જ્યારે ગુણવાન્પુરુષ (ગુરુ વગેરે)ની સમજાવટને ચેાગ્ય ઢાઈ જિજ્ઞાસા વગેરે ગુણુના ચેગ થવાથી માહમાં જે નોંધપાત્ર ઘટાડો થાય છે તે ઘટાડાના કારણે રાગદ્વેષની શક્તિ હણાવા રૂપ ઉપશમ થાય છે. આ ઉપશમ સત્પ્રવૃત્તિના જ હેતુ અને છે, કેમકે તેમાંથી અદ્ આગ્રહ નીકળી ગયા હ।ઈ તે સાચી વસ્તુના જ પક્ષપાતવાળા હોય છે. ||૧૧/
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy