________________
.
કાલસપ્તતિકા પ્રકરણ
૩૭
( લિલીત્તે ) પાંચમા પુરુષસિંહ નામના વાસુદેવ ધર્મ નાથને વારે થયા, ( સદ્દ ) તથા (પુલિવુંકીવ) છઠ્ઠા પુરુષપુંડરીક નામના વાસુદેવ અને (ત્તે ) સાતમા દત્ત નામના વાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, ( લમળ ) આઠમા લક્ષ્મણ નામના વાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને મિનાથના આંતરામાં થયા, ( ૩ ) અને ( છ્હે ) નવમા કૃષ્ણ નામના વાસુદેવ નેમિનાથને વારે થયા. ૨૪.
आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ ।
बलि पहराए रावण, जरसिंधू नव पडिहार ति ॥ २५॥
અર્થ :—હૅવે ( નવ ) નવ ( વ્રુત્તિ ત્તિ ) પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છે. ( આલગ્નીવે) પહેલા અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, ( તત્ત્વ ) ખીજા તારક નામના પ્રતિવાસુદેવ વાસુપૂજ્યસ્વામીને વારે થયા, (મેડ્થ ) ત્રીજા મેરક નામના પ્રતિવાસુદેવ વિમલનાથને વારે થયા, (મકુટમે ) ચેાથા મધુકૈટભ નામના પ્રતિવાસુદેવ અન ંતનાથને વારે થયા, ( ૬ ) અને ( નિવ્રુમે ) પાંચમા નિશુંભ નામના પ્રતિવાસુદેવ ધનાથને વારે થયા, (વૃત્તિ) છઠ્ઠા ખલિ નામના પ્રતિવાસુદેવ અને ( પટ્ટુરાપ ) સાતમા પ્રહૂલાદ નામના પ્રતિવાસુદેવ અરનાથ ને મહ્વિનાથના આંતરામાં થયા, ( રાવળ ) આઠમા રાવણુ નામના પ્રતિવાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, તથા (જ્ઞર્સિન્દૂ ) નવમા જરાસંધ નામના પ્રતિવાસુદેવ નેમિનાથના વારામાં થયા. ૨૫.
एवं जिणचउवीसं, चक्की बार नव बल हरी तयरी । नव नहि बिसयर, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर कोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा । पुवं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ ૨૭ ॥
અર્થ:—( ri) એ પ્રમાણે ( નિબ૨ડીનું) ચાવીશ તીથંકરા, ( રી ચાર ) ખાર ચક્રવત્તી, (નવ વર્લ્ડ) નવ બળદેવ, ( ↑ ) નવ વાસુદેવ, ( તયરી ) નવ તેના શત્રુ ( પ્રતિવાસુદેવ ) તથા (નવ નારńદ ) નવ નારદ, એ સર્વ મળીને ( વિલર) બહેાંતેર (સિહાનપુરા) શલાકા પુરૂષ જાણવા. જેઓએ મેક્ષમાં શલાકા-સળી ફૂંકી છે અર્થાત્ જેએ અવશ્ય મેાક્ષમાં જવાના છે તે શલાકા પુરુષ કહેવાય છે. ( તીર્થંકરા સર્વે તથા ચક્રવર્તી કાઇ કાઇ તદ્દભવે જ
૧ દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે તે સ્વગે કે મેાક્ષે જાય છે.
૨ અન્યત્ર અગ્યાર રુદ્ર સહિત ૮૩ શલાકા પુરૂષ કહ્યા છે.