________________
૩૨
પ્રકરણસંગ્રહ હોય છે અને ત્રીજા આરામાં ૭૯ દિવસની અપત્યપાલના હોય છે. ૧૦. એટલે કે તેના માતા-પિતા એટલા દિવસ પ્રતિપાલન કરે છે ત્યાર પછી તેઓ સ્વયં રક્ષણ કરનારા થઈ જાય છે.
अवि सवजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं, सवारयथलयराउमिणं ॥ ११ ॥
અર્થ –(કવિ નાની કુબા) વળી સર્વ યુગલીયા છે (નિરમદીMrs) પોતાની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા (ગુજાર્ડ) દેવની ગતિમાં ઉત્પન્ન થાય છે, પણ અધિક આયુષ્યવાળા થતા નથી. (ત ) તથા વળી (ધોવાયા) તે યુગલીયાઓ અ૮૫ કષાયવાળા હોય છે. (નવ) વિશેષ એ કે-(સાચ) સર્વ આરાઓને વિષે (થ૮થ૪) સ્થલચરેનું આયુષ્ય (pur) આ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે હોય છે. ૧૧ मणुआउसम गयाई, चउरंस हया अजाइ अटुंसा । गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ १२ ॥
અર્થ:-(મજુરામ) છએ આરામાં મનુષ્યનું જે આયુષ્ય હોય તેટલું જ આયુષ્ય હાથી, સિંહ અને અષ્ટાપદ વિગેરેનું હોય, (રાંત ટુચા) મનુષ્યના આયુષ્યને ચેથે ભાગે અશ્વ, ખચર વિગેરેનું આયુષ્ય હાય, (અકારુ બતા) મનુષ્યના આયુષ્યને આઠમે ભાગે બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય હાય, ( જોમદિપુષr ) મનુષ્યના આયુષ્યને પાંચમે ભાગે બળદ, પાડા, ઉંટ અને ગધેડા વિગેરેનું આયુષ્ય હોય, તથા (ાર રમંતા) મનુષ્યના આયુષ્યને દશમે ભાગે કુતરા, વરુ, ચિત્રા વિગેરેનું આયુષ્ય હોય છે. (આ ચતુષ્પદ પહેલા ત્રણે આરામાં યુગલિક હોય છે. ) ૧૨. उरभुअग पुवकोडी, पलिआसंखंस खयर पढमारे । कोसपुहुत्तं भुअगा, उरगा जोअणसहस्स तणू ॥ १३ ॥
અર્થ –(હિમારે ) પહેલા આરામાં (રમુજ જુદોડી) ઉરપરિસ એટલે સામાન્ય સપ, ભુજ પરિસર્પ એટલે ગોધા, નકુલ વિગેરે પૂર્વકેટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, (જિસંવંત વાર ) ખેચર એટલે પક્ષીઓનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું (અસંખ્યાતા વર્ષનું) હોય છે, (જોતપુદુરં મુકા) ભુજપરિસર્ષનું શરીર કેશપૃથકત્વ એટલે બેથી નવ ગાઉ સુધીનું હોય છે, (૩ ગરા તપૂ) ઉરપરિસર્પનું શરીર એક હજાર યોજનનું