SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લેકનાલિદ્રાત્રિશિકા પ્રકરણ. ૨૫૧ સ્થાનને વિષે (g) પાંચ રાજ પ્રમાણ પહેળે છે. અને (સિતારભુ ) મસ્તકને ઠેકાણે એક રાજપ્રમાણુ પહોળો છે. (માવાતાવ્યોતે લોક માઘવતી નામની સાતમી નરકપૃથ્વીના તળિયાથી ઉપર (કા સિદ્ધી) યાવત્ સિદ્ધ છે ત્યાંસુધી છે અને (નો રસ rigયો) તે ચાદ રાજપ્રમાણ ઊંચો છે ! ૪ / અવતરણ—હવે પહોળાઇનું સ્થાન પ્રમાણ સાથે કહે છે – सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा। तो बुड्ढि बंभजा पण, पुण हाणी जा सिवे एगा ॥५॥ અર્થ –(મલવતા ) માઘવતી જે સાતમી નરકમૃથ્વી તેને તળિએ ચારે દિશાને વિષે (સરy ) એ લેક સાત રાજપ્રમાણુ પહોળે છે, (vvલદાળ) ત્યાંથી પ્રદેશ પ્રદેશની હાનિ કરતાં ઉપર નિયંકના ( મહિએ gai ) મહીતલને વિષે આવે ત્યારે ચારે દિશાને વિષે એક રાજપ્રમાણ વિસ્તાર છે. (તો સુદ વંમા પા) ત્યાંથી વળી ઉપર જતાં પ્રદેશ પ્રદેશની વૃદ્ધિ થાય છે, તે પાંચમું બ્રહ્મ નામે દેવલોક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજપ્રમાણુ પહોળો છે, (પુના ઢાળ કા સિવે પા) ત્યાંથી વળી પ્રદેશ પ્રદેશ ઘટતે છે, તે જ્યાં સિદ્ધ છે ત્યાં ચારે દિશાએ એક રાજપ્રમાણુ પહોળો છે ! ૫ છે અવતરણ --હવે લેકનાલિકાની સ્થાપનાને ઉપાય કહેતાં પ્રથમ ત્રસનાડીનો વિચાર કહે છે – सगवन्नरेह तिरिअं, ठवसु पणुढे च रज्जु चउअंसे । इगरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥६॥ અર્થ:-(સવ તિથિં) સત્તાવન રેખા તિછી () સ્થાપીએ–કરીએ (qy૬ ) અને પાંચ રેખા ઊભી કરીએ. એ પ્રમાણે કરતાં ઊંચપણે (જુ ઘરે) એક રાજના ચાર અંશ પ્રમાણ છપન્ન ખંડ થાય, કારણ કે તિરછી સત્તાવન રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના વિચ્છ ચાર ખંડુ થાય. ચાર ખાંડુએ એક રાજ થાય. તેથી (તલનાડી) ત્રસનાડી (સુરyવિથરાયય ) લંબાઈ ને પહોળાઈએ એક રાજપ્રમાણ અને (વડત ) ઊંચપણે ચંદ રાજપ્રમાણ જાણવી છે ૬ લકનો મધ્યભાગ જે ત્રસનાડી તેમાં જ બેઇદ્રિયાદિક ત્રસ જી જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ ત્રસનાડીની બહાર જે લોકનો વિસ્તાર છે ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ સર્વત્ર વ્યાપી રહેલ છે, તેમજ પોલાણમાં બાદર વાયુકાય પણ છે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy