SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રરર પ્રકરણસંગ્રહ. तं पुण केवइएणं, गुणियमसंखिज्जयं भविजाहि ?। भण्णइ दबढाए, जावइया सबगोलत्ति ॥ १९ ॥ અર્થ -(સંપુn ) તે રાશિ વળી (વાળ) કેટલા પ્રમાણથી (ગુf) ગુણીએ કે જેથી (સાંનિઘં) અસંખ્યાતગુણ (મવિજ્ઞાહિ) થાય? આ પ્રશ્નના ઉત્તરમાં (મા) કહે છે કે-(વા) દ્રવ્યાર્થની અપેક્ષાએ (કાવાયા) જેટલા ( રાજ) સર્વ ગોળા છે તેટલી સંખ્યાએ એને ગુણતાં ઈષ્ટ અસં. ખ્યાત રાશિ આવે. વિવેચન-કેટલા પ્રમાણવાળી અસંખ્યાત રાશિથી ગુણીએ તે ઉત્કૃષ્ટ પદમાં જીવપ્રદેશરાશિ સંબંધી ગણિત આવે ? ઉત્તર–જીના પ્રદેશદ્વારા નહીં પણ જીવદ્રવ્યની અપેક્ષાએ સમગ્ર લેકની અંદર જેટલા ગેળા છે તેટલા ગેળાથી ગુણાકાર કરે. એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગોળા છે, કારણ કે બધા ગોળાઓની સંખ્યા પણ તેટલી જ છે. સારાંશ એ કેએક ગેળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશરાશિથી ગુણે એટલે તે વડે ગુણવાથી જે રાશિ આવે તેટલે ઉત્કૃષ્ટપદને વિષે જીવપ્રદેશ રાશિ જાણો છે ૧૯ किं कारणमोगाहण-तुल्लत्ता जियनिगोयगोलाणं । गोला उक्कोसपएक-जियपएसेहिं तो तुल्ला ॥ २० ॥ અર્થ– ૩ોલgg) ઉત્કૃષ્ટપદે (નાપપટ્ટ) એક જીવના પ્રદેશ (તો લુણા) રાશિ તુલ્ય (નોટા) ગેળા છે. તેનું (જિં વાળ) શું કારણ? ( નિયરિજોઢા) છવ, નિગોદ અને ગોળાની (ગોળ) અવગાહન (87) સરખી છે માટે એમ સમજવું. વિવેચન –ઉત્કૃષ્ટપદે એક જવના પ્રદેશરાશિ તુલ્ય ગોળા હોવાનું કારણ શું? ઉત્તર-જીવ, નિગોદ અને ગોળાની અવગાહના તુલ્ય હોવાથી–એક ગોળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગાળાઓથી ભરેલે છે, માટે લેકને પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિવડે ભાંગવાથી જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ કાકાશના પ્રદેશ રાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે; માટે બનેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખો જ આવે, માટે સમગ્ર ગેળાઓ અને ઉત્કૃષ્ટ પદે એક જીવપ્રદેશની સંખ્યા સરખી જાણવી ર૦
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy