________________
૨૨૦
પ્રકરણસંગ્રહ. અર્થ:-(Savvv ) ઉત્કૃષ્ટ પદવાળા આકાશપ્રદેશમાં (નિવપરાતિસર) એક જીવની પ્રદેશરાશિ, (દુનિયસ ૪) એક નિગોદની પ્રદેશ રાશિ અને (નોટર ) એક ગળાની પ્રદેશ રાશિ ( રમીલાદું) શું શું અવગાહેલ હોય ?
વિવેચન –જ્યારે એક જીવ કે જેને પ્રદેશ રાશિ કાકાશ તુલ્ય છે, તે સંકેચ પામીને પિતાના આત્મપ્રદેશને નિગદ માત્ર ક્ષેત્રમાં અવગાહે ત્યારે તેના કેટલા પ્રદેશો તે ઉત્કૃષ્ટ પદરૂપ આકાશપ્રદેશમાં હોય? તેમ જ એક નિગોદના અને એક ગળાના કેટલા કેટલા પ્રદેશ તેણે અવગાહેલ હોય? ૧૫ છે
પ્રથમ જીવ આશ્રી ઉત્તર કહે છેजीवस्स लोगमित्तस्स, सुहुमओगाहणावगाढस्स । इकिकमि पएसे, हुंति पएसा असंखिजा ॥ १६ ॥
અર્થ - ઢોમિરરર ) કાકાશના પ્રદેશપ્રમાણુવાળા (જીવત્ત ) જીવન (યુમ ગોપાળવાઢ૪) સૂક્ષ્મ અવગાહનામાં રહેલાના (લિમિ vપણે ) આકાશના એક એક પ્રદેશમાં (અવિઝા) અસંખ્યાતા (પપલા કુંતિ) પ્રદેશ હોય છે.
વિવેચન -એક જીવના પ્રદેશ ચંદ રાજલકના પ્રદેશ તુલ્ય છે. તે અસં. ખ્યાતા છે. તે જીવ જ્યારે સૂક્ષમનામકર્મના ઉદયથી સૂક્ષમ અવગાહનામાં રહે છે ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ રહી શકે છે. અસંખ્યાતાના અસં. ખ્યાત ભેદ હોવાથી કાકાશના અસંખ્યાત પ્રદેશોને અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત પ્રદેશ ભાંગતાં અસંખ્યાત આવે, એટલે તે એકેક આકાશપ્રદેશમાં દરેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશે અવગાહેલ હોય છે. ૧૬
હવે નિગદ સંબંધી પ્રરૂપણ કરે છે – लोगस्स हिए भागे, निगोयओगाहणाइ जं लद्धं ।। उक्कोसपएऽतिगयं, इत्तियमिक्किकजीवाओ ॥ १७ ॥
અર્થ-(સ્ટોક્સ) લોકાકાશના પ્રદેશને (નિજોવોrદાદ ) નિગોદની અવગાહનાના પ્રદેશવડે (પિ મ ) ભાગ હરવાથી–ભાંગવાથી (૪) જે આવે, (ત્તિથં) એટલા પ્રદેશો ( વઘઈ) ઉત્કૃષ્ટપદે (રશિનીવા) એકેક જીવના (અતિ) અવગાહેલ હોય છે.
વિવેચન – પૂર્વે કહેલી ગાથા પ્રમાણે કાકાશના પ્રદેશને નિદની અવગાહનારૂપ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત આકાશપ્રદેશવડે