________________
૧૮૨
પ્રકરણસંગ્રહ
अच्छिमुहमज्जमाणो, होइ अहा सुहुमओ तहा बउसो । सीलं चरणं तं जस्स कुच्छियं सो इह कुसीलो ॥ २२ ॥
અર્થ :-હવે ( સદ્દા) તેમજ ( મુિત્તમઝમાળો ) આંખ અને મુખને પ્રમા તા–સાફ કરતા એટલે આંખ પ્રમુખના મેલ દૂર કરે, મુખે ભીના હાથ લગાડે તે ( બદ્દાનુહુમલો વડલો ) યથાસૂક્ષ્મ બકુશ ( દોક્ ) હાય છે.
એવી રીતે બીજા અકુશ નિન્થના પાંચ ભેદ કહીને હવે ત્રીજા કુશીલ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે-( સીદ્ધ ચરળ તું નસ્લ ) જેનું શીલ અને ચારિત્ર (ટ્ટિયં) કુત્સિત-મલીન હેાય (ોદ જુલીજો) તેને અહી કુશીલ કહીએ. ૨૨.
पडि सेवणा कसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसण चरणे, तवे य अहासुहुमए चेव ॥ २३ ॥
અર્થ:—ત્રીજા કુશીલ નિગ્રન્થ ( દુત્તા ) એ ભેદે છે. ( દિલેવળા લાપ ) ૧ પ્રતિસેવના કુશીલ તે વિપરીત આરાધના–પ્રતિસેવના તેણે કરી કુશીલ અને ૨ કષાય કુશીલ તે સ ંજવલનકષાયના ઉદયાદિકી કુશીલ તે કષાયકુશીલ ( વ્રુત્તિ પંચવો ) તે બંને કુશીલના પાંચ પાંચ પ્રકાર છે. ( નાળે નળ ચળે ) ૧ સાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, (તને ય જ્ઞાનુહુમાં ચૈવ ) ૪ તપકુશીલ અને પાંચમા યથાસૂક્ષ્મ કુશીલ. ૨૩.
इह नाणाइकुसीलो, उवजीवं होइ नाणपभिईए । अहसुहुमो पुण तुस्सं, एस तवस्सि ति संसाए ॥ २४ ॥
અર્થ:——નાળમિદ્રેશ) જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપવડે ( વનીવં દોદ) ઉપવિકા કરે ( ર૬ નાળવુસીજો ) તે અહીં જ્ઞાનાદિ કુશીલ જાણવા. (પુન સ તન્નત્તિ સલાહ ) વળી આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને (તુi) સ ંતોષ પામે તે (અનુત્તુનો) યથાસૂક્ષ્મ કુશીલ જાણવા. ર૪.
વિવેચનઃ—૧ જ્ઞાન પ્રતિસેવના કુશીલ–જે વસ્ત્રાદિક લાભને અર્થે જ્ઞાનગુણુ વાપરે–તેના ઉપયાગ કરે તે.
૨ દન પ્રતિસેવના કુશીલ–જે વસ્ત્રાદિક લાભને અર્થ સમ્યકત્વ ગુણુ વાપરે તે. ૩ ચારિત્ર પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે ચારિત્ર ક્રિયા કરે તે ૪ તપ પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે માસક્ષપણાદિ તપ કરે તે.