________________
૧૭૮
પ્રકરણસંગ્રહ.
खलियाइदूसणेहिं, नाणं संकाइएहि सम्मतं ।
मूलत्तरगुणपडि सेवणाइ चरणं विराइ ॥ १० ॥
બ
અર્થ :-( લહિયા દૂરä )સ્ખલિત-મિલિત:દિક દૂષણાવડે ( નાળું ) જ્ઞાનને, ( સંદર્Íä સમ્મત્ત ) શ કાદિક દૂષણૢાવડે સમ્યકત્વને અને ( મૂત્યુત્તશુળ ) મૂળગુણ તથા ઉત્તરગુણની ( લેવા૬ ) પ્રતિકૂળસેવનાવડે ( ચરળ વિર ) ચારિત્રને વિરાધે છે. ૧૦,
વિવેચનઃ—હવે આસેવના પુલાક જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિષે લગાર લગાર વિરાધના કઇ રીતે કરે છે? તે દેખાડે છેઃ—સ્ખલિતમિલિતાદિક દૂષણેાવડે જ્ઞાનની વિરાધના કરે છે. અક્ષરની સ્ખલના તે સ્ખલિત કહીએ, આદિશબ્દે મિલિતાદિક લેવા. દર્શન એટલે સમકિત-જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા તે સમિત. તેમાં શંકાર્ત્તિ કરવા તે સમિકતના દૂષણ કહેવાય છે. તે પાંચ છે. તેનાં નામ-૧ શકા, ૨ કાંક્ષા, ૩ વિતિગિચ્છા, ૪ મિથ્યાત્વીની પ્રશ ંસા, ૫ મિથ્યાત્વીની સંગત ( પરિચય ). તેનાવડે સમકિતની વિરાધના કરે છે અને મૂળગુણ તથા ઉત્તરગુણની પ્રતિસેવનાવડે ચારિત્રને વિરાધે છે. પ્રાણાતિપાત–વિરમદિ પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિસેાજવિરમણુ એ છ મૂળગુણ જાણવા તથા પિંડવિશુદ્ધાદિ ઉત્તરગુણ જાણવા. ૧૦.
लिंगपुलाओ अन्नं, निक्कारणओ करेइ जो लिंगं ।
मणसा अकप्पियाणं, निसेवओ हो अहासुमो ॥ ११ ॥
અર્થ: નો) જે સાધુ ( નિરાળો) નિષ્કારણ-કારણ વિના-પુષ્ટ હેતુ વિના ( અન્ન ) અન્ય અન્ય ( હિંñ ) લિંગ ( ૬ ) કરે-ગૃહસ્થના તથા કુંતીથી વિગેરેના વેષ કરે તેને ( જિનપુરાશે ) ચેાથા લિંગપુલાક કહીએ. અને ( મળતા ) મને કરીને ( કાયિાળ ) અકલ્પિત વસ્તુને-જે સાધુને કલ્પે નહીં તેને ( નિસેવકો ) સેવનાર (ઢો બાનુન્નુનો) પાંચમેા યથાસૂમ પુલાક હાય. વચન અને કાયાની અપેક્ષાએ મનની વિરાધના સૂક્ષ્મ છે માટે. ૧.
बउसे सबलं कब्बुरमेगडुं तमिह जस्स चारितं । अइयारपंकभावा, सो उसो होइ निग्गंथो ॥ १२ ॥
અઃ-પૂર્વ કહેલા નિગ્રન્થના પાંચ પ્રકારમાંથી પ્રથમ ભેદ પુલાકનુ સ્વરૂપ કહીને હવે બીજા અકુશ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે. (વસં) બકુશ, ( સવરું ) શબલ, ( વુમનä ) કર્યું`ર એ એકા વાચી શબ્દો છે. તેના અથ મેલુ, ગ ુ એવા થાય છે. જેમ કાદવથી સ્વચ્છ વસ્તુ મેલી થાય છે ( તમિદ્દ ગલ ચારિત્ત)